X

Ramvane Raas Tame Aavo Lyrics | Osman Mir | Passport

પરદેશી રાધા ને દેશી છે કાનજી
દેશી છે કાનજી
ઓ ઓ પરદેશી રાધા ને દેશી છે કાનજી
પરદેશી રાધા ને દેશી છે કાનજી
દેશી છે કાનજી
પરદેશી રાધા ને દેશી છે કાનજી
પરદેશી રાધા ને દેશી છે કાનજી

ઉમટ્યું છે ગામ આજ ભૂલી ને ભાન જી
ઢોલી ને ધબકારે સાજન ને સથવારે
રમવા ને રાસ તમે આવો
ઢોલી ને ધબકારે સાજન ને સથવારે
રમવા ને રાસ તમે આવો

પાંપણ નું સુવણુ મોર પીંછ હરસેલી
ઓલ્યા કાનજી એ રાધા ને જોઈ
ઓલ્યા કાનજી એ રાધા ને જોઈ

રોમ રોમ લજા ની લાલી ફૂટી ને
ઘેલી રાધા એ જાત એની ખોઈ
ઘેલી રાધા એ જાત એની ખોઈ
હે…ઘેલી રાધા એ જાત એની ખોઈ

ઓ રંગ રસિયા
ઓ રંગ રસિયા
ઓ રંગ રસિયા તારા રંગે રંગાઈ
ખેલૈયા આજ થયા ઘેલા

ઢોલી ને ધબકારે સાજન ના સથવારે
રમવા ને રાસ તમે આવો
ઢોલી ના ધબકારે સાજન ને સથવારે
રમવાને રાસ તમે આવો

એ..જણ જણ જાંજર પગ માં ઝણકે
એ..જણ જણ જાંજર પગ માં ઝણકે
ખણ ખણ થાન હાથ બાજે
ચમ ચમ બિંદી શિર પર ચમકે
રશ પર સુંદર મુખ મલકે

એ ફરર ફરર ફેરો કુંદર ફરે ગે
સરરરર ચુંદર ઉડે

કોઈ રૂપ ની રસીલી કોઈ સેલ નો સબીલો
આજે ઘૂમી ઘૂમી મન ભર ગરબે ઘૂમે
કોઈ આપે ક્યાંક તાલી કોઈ આપે હાથ તાલી
કોઈ ફસે કોઈ ફજે કોઈ ચક્કર ફરે
કોઈ હારે કોઈ જીતે
કોઈ પામે કોઈ ખોવે
કોઈ હશે કોઈ રડે એનું જીવન ચલે

આજ ઘૂમી ઘૂમી મન ભર ગરબે ઘૂમે
આજ ઘૂમી ઘૂમી મન ભર ગરબે ઘૂમે
આજ ઘૂમી ઘૂમી મન ભર ગરબે ઘૂમે

એ હે……..
એ હે……..

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.