X

Ruda Vage Nagara Lyrics in Gujarati

રૂડા વાગે નગારા વીરપુરમાં Lyrics in Gujarati

હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.
થાય જાલર રણકાર વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.

દિન કારતક સુદ સાતમનો રે.
હે આજ હૈયા હરખે વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.
થાય જાલર રણકાર વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.

દેવો ફૂલડે વધાવે આજ સંત ને ર્રે.
રૂડા મંગલ ગવાયા વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.
થાય જાલર રણકાર વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.

હે આજ સોરઠ ભૂમિ થઇ પાવન રે.
હે સંત અવતરીય આજ વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.
થાય જાલર રણકાર વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.

મન મોર બની નાચે આનંદમાં રે.
હે ઉમટે ભક્તોની ભીડ વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.
થાય જાલર રણકાર વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.