Ruda Vage Nagara Lyrics in Gujarati
રૂડા વાગે નગારા વીરપુરમાં Lyrics in Gujarati
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.
થાય જાલર રણકાર વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.
દિન કારતક સુદ સાતમનો રે.
હે આજ હૈયા હરખે વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.
થાય જાલર રણકાર વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.
દેવો ફૂલડે વધાવે આજ સંત ને ર્રે.
રૂડા મંગલ ગવાયા વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.
થાય જાલર રણકાર વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.
હે આજ સોરઠ ભૂમિ થઇ પાવન રે.
હે સંત અવતરીય આજ વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.
થાય જાલર રણકાર વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.
મન મોર બની નાચે આનંદમાં રે.
હે ઉમટે ભક્તોની ભીડ વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.
થાય જાલર રણકાર વીરપુરમાં રે.
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.
Ruda Vage nagara Virpurma Lyrics in English
He ruda vaage nagara virpurma re
Thaay jaalar rankaar virpurma re
He ruda vaage nagara virpurma re
Din kaartak sud saatam no re
Aaj haiya harakge virpurma re
Thaay jaalar rankaar virpurma re
He ruda vaage nagara virpurma re
Devo foolade vadhaave aaj sant ne re
Ruda mangal gavaayaa virpurma re
Thaay jaalar rankaar virpurma re
He ruda vaage nagara virpurma re
He aaj sorath bhoomi thayi paawan re
Sant avatariya aaj virpurma re
Thaay jaalar rankaar virpurma re
He ruda vaage nagara virpurma re
Man mor bani naache aanand ma re
He umate bhaktoni bhees virpurma re
Thaay jaalar rankaar virpurma re
He ruda vaage nagara virpurma re
Related songs
Tamne Ramdev Parnave Lyrics | Praful Dave, Paresh Vadiya | Shivam Cassettes Gujarati Music
Wala jaago ne jadupati Vaalida rajani vitaani Lyrics in Gujarati
Aaj mare gher avone maharaj lyrics in Gujarati by Meerabai
ગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની પાસે|Gopijan na re praan Lyrics
Gopijan na re praan Lyrics
He Ji Eva Gun to Govind Na Gavaana Lyrics in Gujarati
વિનવું રે તમને ધન્ય રે યમુનાજીમા|Vinavu Re Tamne Dhanya Re Yamunaji ma lyrics
Vinavu Re Tamne Dhanya Re Yamunaji ma lyrics