પ્રભુ પ્રેમ ભરીને હું આવી| Prabhu prem bharine hu aavi
Prabhu prem bharine hu aavi — Lyrics
પ્રભુ પ્રેમ ભરીને હું આવી
કટોરી ભરી લાવી છુ ગિરધારી
દૂધ ગાયનું કાઢેલ
કટોરી ભરી લાવી છુ ગિરધારી રે
પ્રભુ પ્રેમ ભરીને હું ……
સાકર નાખી મોળી અહી એલચી ચારોડી
દહીં બદામ કેસર ઘોળી
કટોરી ભરી લાવી છુ ગિરધારી રે
પ્રભુ પ્રેમ ભરીને ….
માખણને મિશ્રી લેજો દૂધ પાક પુરીનું કેજો
પ્રભુ જમીને દર્શન દેજો
કટોરી ભરી લાવી છુ ગિરધારી
પ્રભુ પ્રેમ ભરીને ….
ખારુંને મોળું કેજો જે જોઈંએ તે માંગી લેજો રે
મને વધી પ્રસાદી દેજો
કટોરી ભરી લાવી છુ ગિરધારી
પ્રભુ પ્રેમ ભરીને ….
ગોકુળયુ ઘેલું કીધું માવે માખણ ભાવે લીધું
ભલે પ્રેમ સહિત દૂધ પીધું
કટોરી ભરી લાવી છુ ગિરધારી રે
પ્રેભુ પ્રેમ …..
શ્રી વલ્લભદાસના સ્વામી ઘટઘટના અંતરયામી
પ્રભુ સંકટમાં સાથ રેજો
કટોરી ભરી લાવી છુ ગિરધારી રે
પ્રભુ પ્રેમ ભરી …..
Prabhu prem bharine hu aavi,
Katori bhari lavi chhu girdhaari
Dudha gaayanu kaadhel
Katori bhari lavi chhu girdhaari
Prabhu prem bharine hu…
Saakar naakhhi moli,
Ahi aelachi chaarodi
Dahi badaam kesar gholi
katori bhari lavi chhu girdhaari
Prabhu prem bharine hu…
Makhan ne mishari lejo,
Dudh paak puri nu kejo
Parbhu jamine darshan dejo
Katori bhari lavi chhu girdhaari
Prabhu prem bharine hu…
Khaaru ne molu kejo,
Je joiye te mangi lejo re
Mane vadhi prshaadi dejo
Katori bhari lavi chhu girdhaari
Prabhu prem bharine…
Gokuliyu ghelu kidhu,
Maave maakhan bhaave lidhu
Bhale prem shhit dudh pidhu
Katori bhari lavi chhu girdhaari
Prabhu prem bhari ne…
Shri vallabh dasanaa sawami,
Ghat ghat naa antaryaami
Prbhu sankatmaa saath rejo
Katori bhari lavi chhu girdhaari
Prabhu prem bhari ne hu…
Related songs
Jay Shree Krishna Kevani Mane Tev Padi Lyrics | Alpa Patel | Alpa Patel Official
Hum Katha Sunate Ram Sakal Lyrics in Hindi and English
માધવ રે મારે ઘેર આવો | Madhav re mare gher aavo Lyrics
Madhav re mare gher aavo Lyrics
Mogal Ma Taru Dharyu Jag Ma Thatu Lyrics in Gujarati
Kem Bhulay Naam bhagwan Nu Re Lyrics
વારી વારી વારણા લઉં તારા શામળા| Vaari vaari varna lav tamaara shyaamla Lyrics
Vaari vaari varna lav tamaara shyaamla Lyrics