Skip to content
Gujarati Lyrics

Unchi Medi Te Mara Sant Ni Lyrics | Pamela Jain | Soormandir

Gujarati Bhajan 162 views March 30, 2023
PDF

Unchi Medi Te Mara Sant Ni is a Gujarati Bhajan song voiced by Pamela Jain from Soormandir. The song is composed by Appu, with lyrics written by Appu.

ઊંચી મેડિ તે મારા સંત ની રે…

હો.. ઊંચી મેડિ તે મારા સંત ની રે મેં તો મ્હાલી ના જાણી રામ
હો.. રામ..
ઊંચી મેડિ તે મારા સંત ની રે…
ઊંચી મેડિ તે મારા સંત ની રે મેં તો મ્હાલી ના જાણી રામ
હો.. રામ..
ઊંચી મેડિ તે મારા સંત ની રે…

આ.. અમને તે તેડા શીદ મોકલ્યા હા.. અમને તે તેડા શીદ મોકલ્યા
હે મારો પિંડ છે કાચો રામ
અમને તે તેડા શીદ મોકલ્યા હો.. અમને તે તેડા શીદ મોકલ્યા
હે મારો પિંડ છે કાચો રામ
મોંઘા તે મૂલ ની મારી ચૂંદડી મેં તો ઓઢી ના જાણી રામ
હો.. રામ..
ઊંચી મેડિ તે મારા સંત ની રે…
ઊંચી મેડિ તે મારા સંત ની રે મેં તો મ્હાલી ના જાણી રામ
હો.. રામ..
ઊંચી મેડિ તે મારા સંત ની રે…

હો.. અડધા પહેર્યા અડધા પાથર્યા
અડધા પહેર્યા અડધા પાથર્યા અડધા ઉપર ઓઢાડ્યા રામ
અડધા પહેર્યા અડધા પાથર્યા
અડધા પહેર્યા અડધા પાથર્યા અડધા ઉપર ઓઢાડ્યા રામ
ચારે છેડે ચારે જણા ડોલી ડગમગ જાયે રામ
હો.. રામ..
ઊંચી મેડિ તે મારા સંત ની રે…
ઊંચી મેડિ તે મારા સંત ની રે મેં તો મ્હાલી ના જાણી રામ
હો.. રામ..
ઊંચી મેડિ તે મારા સંત ની રે…

નથી તરાપો નથી તુમ્બડા નથી તરાપો નથી તુમ્બડા ..
નથી ઉતર્યા નો આરો રામ ..
નથી તરાપો નથી તુમ્બડા નથી તરાપો નથી તુમ્બડા ..
નથી ઉતર્યા નો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શ્યામળા ડોલી પાર ઉતારો રામ
હો.. રામ..
ઊંચી મેડિ તે મારા સંત ની રે…
ઊંચી મેડિ તે મારા સંત ની રે મેં તો મ્હાલી ના જાણી રામ
હો.. રામ..
ઊંચી મેડિ તે મારા સંત ની રે…
ઊંચી મેડિ તે મારા સંત ની રે…
ઊંચી મેડિ તે મારા સંત ની રે…
ઊંચી મેડિ તે મારા સંત ની રે.

Unchi medi te mara sant ni re…

Ho.. Unchi medi te mara sant ni re me to mhali na jaani ram
Ho.. Ram..
Unchi medi te mara sant ni re…
Unchi medi te mara sant ni re me to mhali na jaani ram
Ho.. Ram..
Unchi medi te mara sant ni re…

Aa.. Amne te tedaa shid mokalya ha..amne te tedaa shid mokalya
He maaro pind chhe kaacho ram
Amne te tedaa shid mokalya ho..amne te tedaa shid mokalya
He maaro pind chhe kaacho ram
Moghaa te mool ni maari chundadi me to odhi na jaani ram
Ho… Ram..
Unchi medi te mara sant ni re…
Unchi medi te mara sant ni re me to mhali na jaani ram
Ho.. Ram..
Unchi medi te mara sant ni re…

Ho.. Adadhaa paherya adadhaa patharya
Adadhaa paherya adadhaa patharya adadha upar odhadya ram
Adadhaa paherya adadhaa patharya
Adadhaa paherya adadhaa patharya adadha upar odhadya ram
Chaare chhede chaare jana doli dagmag jaaye ram
Ho… Ram..
Unchi medi te mara sant ni re…
Unchi medi te mara sant ni re me to mhali na jaani ram
Ho… Ram..
Unchi medi te mara sant ni re…

Nathi taraapo nathi tumbadaa nathi taraapo nathi tumbadaa
Nathi utarya no aaro ram..
Nathi taraapo nathi tumbadaa..
Nathi taraapo nathi tumbadaa nathi utarya no aaro ram..
Narsinh maheta na swami shyaamda doli paar utaaro ram
Ho… Ram..
Unchi medi te mara sant ni re…
Unchi medi te mara sant ni re…
Me to mhali na jaani ram…
Ho.. Ram..
Unchi medi te mara sant ni re…
Unchi medi te mara sant ni re…
Unchi medi te mara sant ni re…
Unchi medi te mara sant ni re.

Share this song

Video

Song details

Singer Pamela Jain
Lyricist Appu
Album Soormandir
Director Appu
Genre Bhajan
Publisher Soormandir

Soormandir Songs Lyrics

Song Singers
Aajni Ghadi Te Radhiyamani Pamela Jain
Re Kanha Hu Tane Chahu Pamela Jain
Aajni Ghadi Te Radhiyamani Pamela Jain
Mara Ghat Ma Birajta Shrinathji Hemant Chauhan
Ame Aavya Ramva Ne Raas Musa Paik
Pruthavi Ma Pavagadh Moto Re Hemant Chauhan
Aavo To Ramva Ne Kishor Manraja
Raja Janak Gher Mandvo Praful Dave
Ghadvaiya Mare Thakorji Nathi Thavu Hemant Chauhan
shambhu sharne padi Hemant Chauhan

FAQs

Which album or label is Unchi Medi Te Mara Sant Ni from?
Unchi Medi Te Mara Sant Ni is from Soormandir.
Who sang the song Unchi Medi Te Mara Sant Ni?
The song Unchi Medi Te Mara Sant Ni was sung by Pamela Jain.
Who composed the music for Unchi Medi Te Mara Sant Ni?
The music for Unchi Medi Te Mara Sant Ni was composed by Appu.
Who wrote the lyrics of Unchi Medi Te Mara Sant Ni?
The lyrics for Unchi Medi Te Mara Sant Ni were written by Appu.
What genre is Unchi Medi Te Mara Sant Ni?
Unchi Medi Te Mara Sant Ni is a Gujarati Bhajan song.

Related songs

PDF