Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Stuti

shambhu sharne padi lyrics in gujarati | Hemant Chauhan

Written by Gujarati Lyrics

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો
દયા કરી દર્શન શિવ આપો

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા…
તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા…
હુ તો મંદ મતિ, તમારી અકળ ગતિ, કષ્ટો કાપો…
દયા કરી દર્શન શિવ આપો
દયા કરી દર્શન શિવ આપો

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી..
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી..
ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો…
દયા કરી દર્શન શિવ આપો
દયા કરી દર્શન શિવ આપો

નેતિ નેતિ જ્યાં વેદો કહે છે, મારુ ચિતડુ ત્યાં જાવા ચહે છે..
નેતિ નેતિ જ્યાં વેદો કહે છે, મારુ ચિતડુ ત્યાં જાવા ચહે છે…
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો…
દયા કરી દર્શન શિવ આપો
દયા કરી દર્શન શિવ આપો

હું તો એકલપંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી..
હું તો એકલપંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી..
થાક્યો મથી મથી, કારણ મળતુ નથી, સમજણ આપો…
દયા કરી દર્શન શિવ આપો
દયા કરી દર્શન શિવ આપો

આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરુપ દેખું…
આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરુપ દેખું…
મારા મનમાં વસો, હૈયે આવી હસો, શાંતિ સ્થાપો…
દયા કરી દર્શન શિવ આપો
દયા કરી દર્શન શિવ આપો

ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો..
ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો..
ટાળો માનવ મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો…
દયા કરી દર્શન શિવ આપો
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો
દયા કરી દર્શન શિવ આપો
દયા કરી દર્શન શિવ આપો.

English version

Shambhu charane padi, magu ghadi re ghadi kast kapo
Daya kari darshan shiv aapo
Shambhu charane padi, magu ghadi re ghadi kast kapo
Daya kari darshan shiv aapo
Daya kari darshan shiv aapo

Tame bhaktona dukh harnara, shubh saunu sada karnara
Tame bhaktona dukh harnara, shubh saunu sada karnara
Hu to mand mati, tamari akad gati, kast kapo
Daya kari darshan shiv aapo
Daya kari darshan shiv aapo

Aange bhasm shmashanni chodi, sange rakho sada bhut todi
Aange bhasm shmashanni chodi, sange rakho sada bhut todi
Bhale tilak karyu, kanthe vish dharyu, amrut aapo
Daya kari darshan shiv aapo
Daya kari darshan shiv aapo

Neti neti jya vedo kahe chhe, maru chitdu tya java chahe chhe
Neti neti jya vedo kahe chhe, maru chitdu tya java chahe chhe
Sara jagma chhe tu, vasu tara ma hu, shakti aapo
Daya kari darshan shiv aapo
Daya kari darshan shiv aapo

Hu to ekalpanthi pravasi, chhata aatam kem udasi
Hu to ekalpanthi pravasi, chhata aatam kem udasi
Thakyo mathi mathi, karan madtu nathi, samjan aapo
Daya kari darshan shiv aapo
Daya kari darshan shiv aapo.

Aapo drashtima tej anokhu, sari shrushtine shivroop dekhu
Aapo drashtima tej anokhu, sari shrushtine shivroop dekhu
Mara manma vaso, haiye aavi haso, shanti sthapo
Daya kari darshan shiv aapo
Daya kari darshan shiv aapo.

Bhola shankar bhav dukh kapo, nitya sevanu shubh dhan aapo
Bhola shankar bhav dukh kapo, nitya sevanu shubh dhan aapo
Tado manav mada, gado garv sada, bhakti aapo
Daya kari darshan shiv aapo
Shambhu charane padi, magu ghadi re ghadi kast kapo
Daya kari darshan shiv aapo
Daya kari darshan shiv aapo.

Watch Video

  • Album: Soormandir
  • Singer: Hemant Chauhan
  • Director: Appu
  • Publisher: Soormandir

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!