Kanchan Si Kaya Lyrics | Rakesh Barot | Ram Audio
Kanchan Si Kaya is a Gujarati Mayur Nadiya song voiced by Rakesh Barot from Ram Audio. The song is composed by Mayur Nadiya, with lyrics written by Manu Rabari.
એ જોજે જાનુડી રૂપ રોળાઈ ના જાય
એ જોજે જાનુડી રૂપ રોળાઈ ના જાય
રોળાઈ ના જાય
કંચન સી કાયા તારી કરમાઈ ના જાય
એ જોજે જાનુડી રૂપ રોળાઈ ના જાય રોળાઈ ના જાય
કંચન સી કાયા તારી કરમાઈ ના જાય
કાચ ની પુતળી જેવી તમારી આ કાયા
જોઇ ને કાયા તારી લાગી મને માયા
પછી કોક ની નજરો જોજે લાગી ના જાય લાગી ના જાય
કંચન સી કાયા તારી કરમાઈ ના જાય
એ જોજે જાનુડી રૂપ રોળાઈ ના જાય
ઓ ગાલે આ તલ સે કારો લાગે સે બઉ રુપાડો
વાઇટ પટ્ટૉ ને ડ્રેસ્સ તારો કારો
ઓ ગાલે આ તલ સે કારો લાગે સે બઉ રુપાડો
વાઇટ પટ્ટૉ ને ડ્રેસ્સ તારો કારો
ઉંચી એડી ના રુડા લાગે તને સેન્ડલ
ગળા મા દિલ વાળુ જોરદાર પેંન્ડલ
એ જો જે દિવાનો કોઇ પાગલ ના થાય પાગલ ના થાય
કંચન સી કાયા તારી કરમાઈ ના જાય
ઓ જોજે જાનુડી રૂપ રોળાઈ ના જાય રોળાઈ ના જાય
કંચન સી કાયા તારી કરમાઈ ના જાય
હો ઓ નમની નજર તારી કોક ને નાખે મારી
હાલત થાતી હસે હમ્જો શુ અમારી
ઓ જાનુડી મારી નમની નજર તારી કોક ને નાખે મારી
હાલત થાતી હસે હમ્જો શુ અમારી
એ માની જાઓ તો રાણી કરી રાખુ
તારે રે નામ કરુ આય્ખુ રે મારુ
એ જોજે આવો રે ચાંન્સ પાસો
ખોરઈ ના જાય ખોરઈ ના જાય
કંચન સી કાયા તારી કમરાઈ ના જાય
એ જોજે જાનુડી રૂપ રોળાઈ ના જાય રોળાઈ ના જાય
કંચન સી કાયા તારી કમરાઈ ના જાય
કંચન સી કાયા તારી કમરાઈ ના જાય
કંચન સી કાયા તારી કમરાઈ ના જાય.
Ae joje jaanudi roop rodai na jaay
Ae joje jaanudi roop rodai na jaay
Rodai na jaay
Kanchan si kaya tari karmaai na jaay
Ae joje jaanudi roop rodai na jaay rodai na jaay
Kanchan si kaya tari karmaai na jaay
Kaach ni putari jevi tamari aa kaaya
Joi ne kaaya tari laagi mane maaya
Pachhi kok ni nazaro joje laagi na jaay laagi na jaay
Kanchan si kaya tari karmaai na jaay
Ae joje jaanudi roop rodai na jaay
Oo gaale aa tal se kaaro laage se bau rupaado
White patto ne dress taro kaaro
Oo gaale aa tal se kaaro laage se bau rupaado
White patto ne dress taro kaaro
Unchi aedi na ruda laage tane sendal
Gara maa dil vadu zordar pendal
Ae jo je deewano koi paagal na thay paagal na thay
Kanchan si kaya tari karmaai na jaay
Oo joje jaanudi roop rodai na jaay rodai na jaay
Kanchan si kaya tari karmaai na jaay
Ho oo namni nazar taari kok ne naakhe maari
Haalat thaati hase hamjo su amaari
O jaanudi maari namni nazar taari kok ne naakhe maari
Haalat thaati hase hamjo su amaari
Ae maani jaavo to raani kari raakhu
Taare re naam karu aaykhu re maaru
Ae joje aavo re chance paso
Khorai na jaay khorai na jaay
Kanchan si kaya tari kamarai na jaay
Ae joje jaanudi roop rodai na jaay rodai na jaay
Kanchan si kaya tari kamarai na jaay
Kanchan si kaya tari kamarai na jaay
Kanchan si kaya tari kamarai na jaay.
Video
Song details
Ram Audio Songs Lyrics
| Song | Singers |
|---|---|
| RAM NA BHAROSE | Gaman Santhal |
| EK TU HATI VAL KARNARI | Naresh Thakor |
| SUPER THI UPAR | Vijay Suvada |
| DASHAMA NA SAMAIYA | Shital Thakor |
| MALVU HOY TO AAVJE VELI | Dinesh Thakor |
| TOUCH MA REJO | Vijay Suvada |
| TARI NE MARI CHHELI MULAKAT | Rohit Thakor |
| BADLUCK | Mahesh Vanzara |
| YAAD TARI AAVINE AANKHO BHINJANI | Bechar Thakor |
| KYU KHAV CHHO FRUIT LAGO BAV CUTE | Vijay Suvada |