Skip to content
Gujarati Lyrics

MARA DIL NE JARUR CHHE TARI LYRICS | ASHOK THAKOR

Gujarati Song 7 views March 28, 2023
PDF

MARA DIL NE JARUR CHHE TARI is a Gujarati Love song voiced by Ashok Thakor from Soor Samrat. The song is composed by Hardik Sanjay, with lyrics written by Baldevsinh Chauhan.

તુ જીંદગી મારી
તુ જીંદગી મારી તુ બંદગી મારી
તુ જીંદગી મારી તુ બંદગી મારી
તુ છે સપનામાં યાદોમાં વાતોમાં મારી
હો વાતોમાં મારી

મારા દિલને જરૂર છે તારી
તુ જાન છે મારી તુ શાન છે મારી
તુ જાન છે મારી તુ શાન છે મારી
તુ છે ધડકનમાં શ્વાસોમાં આંખોમાં મારી
હો આંખોમાં મારી

મારા દિલને જરૂર છે તારી
હાચૂ કઉ છુ દિલને જરૂર છે તારી..

હો મારામાં હું શોધુ મને મળી જાય તુ
મારા હર સવાલનો જવાબ છે તુ
હો ભરી રે મહેફિલમાં એકલો પડુ હું
તારા વિના બિટ્ટુ મારી કંઈ નથી હું
તારા વિના બિટ્ટુ મારી કંઈ નથી હું

તુ પ્રિત છે મારી તુ જીત છે મારી
તુ પ્રિત છે મારી તુ જીત છે મારી
તુ છે તન મનમાં નસનસમાં રગોમાં મારી
હો રગોમાં મારી

હો મારા દિલને જરૂર છે તારી
તુ જીંદગી મારી તુ બંદગી મારી
તુ જીંદગી મારી તુ છે બંદગી મારી

હો તુ જ મારી હિંમત ને કમજોરી છે તુ
હેત અને પ્રેમની તિજોરી છે તુ
હો એક પલની દૂરી હવે સહી ના શકુ
તારા વિના સાજણા જીવી ના શકુ
તારા વિના સાજણા જીવી ના શકુ

તુ મન્નત મારી તુ જન્નત મારી
તુ મન્નત મારી તુ જન્નત મારી
તુ જીવનના રંગોમાં ખુશીઓમાં મારી
હો ખુશીઓમાં મારી

મારા દિલને જરૂર છે તારી
હો મારા દિલને જરૂર છે તારી
હાચુ કઉ છુ દિલને જરૂર છે તારી.

Tu jindagi mari
Tu jindagi mari tu bandagi mari
Tu jindagi mari tu bandagi mari
Tu chhe sapna ma yaado ma mari
Ho vato ma mari

Mara dil ne jarur chhe tari
Tu jan chhe mari tu shan chhe mari
Tu jan chhe mari tu shan chhe mari
Tu chhe dhadkan ma shwaso ma ankho ma mari
Ho ankho ma mari

Mara dil ne jarur chhe tari
Hachu kau chhu dil ne jarur chhe tari

Ho mara ma hu shodhu mane mali jaay tu
Mara har saval no jawab chhe tu
Ho bhari re mahefil ma aeklo padu hu
Tara vina bittu mari kai nathi hu
Tara vina bittu mari kai nathi hu

Tu prit chhe mari tu jit chhe mari
Tu prit chhe mari tu jit chhe mari
Tu chhe tan man ma nasnas ma rago ma mari
Ho rago ma mari

Ho mara dil ne jarur chhe tari
Tu jindagi mari tu bandagi mari
Tu jindagi mari tu bandagi mari

Ho tu ja mari himmat ne kamjori chhe tu
Het ane prem ni tijori chhe tu
Ho aek pal ni duri have sahi na shaku
Tara vina sajana jivi na shaku
Tara vina sajana jivi na shaku

Tu mannat mari tu jannat mari
Tu mannat mari tu jannat mari
Tu jivan ma rango ma khushiyo ma mari
Ho khushiyo ma mari

Mara dil ne jarur chhe tari
Ho mara dil ne jarur chhe tari
Hachu kau chhu dil ne jarur chhe tari.

Share this song

Video

Song details

Singer Ashok Thakor
Album Soor Samrat
Director Hardik Sanjay
Genre Love
Publisher Hardik Sanjay

Soor Samrat Songs Lyrics

Song Singers
MAGAJ NO ATHTHO KARI NAKYO Bechar Thakor

FAQs

Which album or label is MARA DIL NE JARUR CHHE TARI from?
MARA DIL NE JARUR CHHE TARI is from Soor Samrat.
Who sang the song MARA DIL NE JARUR CHHE TARI?
The song MARA DIL NE JARUR CHHE TARI was sung by Ashok Thakor.
Who composed the music for MARA DIL NE JARUR CHHE TARI?
The music for MARA DIL NE JARUR CHHE TARI was composed by Hardik Sanjay.
Who wrote the lyrics of MARA DIL NE JARUR CHHE TARI?
The lyrics for MARA DIL NE JARUR CHHE TARI were written by Baldevsinh Chauhan.
What genre is MARA DIL NE JARUR CHHE TARI?
MARA DIL NE JARUR CHHE TARI is a Gujarati Love song.

Related songs

PDF