Skip to content
Gujarati Lyrics

Love Marriage Lyrics | Sarla Dave | R G Digital

Gujarati Song 44 views October 23, 2020
PDF

Love Marriage is a Gujarati Love song voiced by Sarla Dave from R G Digital. The song is composed by Prakash Thakor, with lyrics written by Praful Gajjar.

તું ચાંદ હું ચકોરી તું રાજા ને હું રાણી
તું ચાંદ હું ચકોરી તું રાજા ને હું રાણી
મારા પ્રેમ થી ભરીલે તારા દિલ ની આ તિજોરી
તું ચાંદ હું ચકોરી તું રાજા ને હું રાણી
મારા પ્રેમ થી ભરીલે તારા દિલ ની આ તિજોરી
હાચા મારા પ્રેમ ને એક્સેપટ કરીલે
મારી હારે જાન તું સંસાર માંડિલે
હાચા મારા પ્રેમ ને એક્સેપટ કરીલે
મારી હારે જાન તું સંસાર માંડિલે
લવ મેરેજ…લવ મેરેજ
લવ મેરેજ કરીલે
લવ મેરેજ…લવ મેરેજ
લવ મેરેજ કરીલે

ભગવાન પાસે માંગુ હૂતો તને
તારા સિવાય ના જોવે કાંઈ મને
વાતો તારી વાલી દિલને મારા ગમે
જોવા માંગુ કાયમ આંખો ની સામે
દિલ થી દિલ નો નાતો તું મારા થી જોડીલે
પ્રેમ ને મારા દિલમા તારા લોક કરીલે
લવ મેરેજ…લવ મેરેજ
લવ મેરેજ કરીલે
લવ મેરેજ…લવ મેરેજ
લવ મેરેજ કરીલે
તું ચાંદ હું ચકોરી તું રાજા ને હું રાણી
મારા પ્રેમ થી ભરેલી તારા દિલની આ તિજોરી

તું ઓનલાઈન આવે મારા ફોન મા બતાવે
વાત કર્યા વિના ઊંઘ ના મને આવે
તને મળ્યા વિના મને ઘડીયે ના ફાવે
તું થઇ જા મારો એવો સમય ક્યારે આવે
મારી હારે જાન મારી તું ફેરા ફરીલે
તું છે મારી જિંદગી તું એટલું જાણીલે
લવ મેરેજ..લવ મેરેજ
લવ મેરેજ કરીલે
લવ મેરેજ..લવ મેરેજ
લવ મેરેજ કરીલે
તું ચાંદ હું ચકોરી તું રાજા ને હું રાણી
મારા પ્રેમ થી ભરેલી તારા દિલ ની આ તિજોરી

Tu chand hu chakori tu raja ne hu rani
Tu chand hu chakori tu raja ne hu rani
Mara prem thi bharile tara dil ni aa tijori
Tu chand hu chakori tu raja ne hu rani
Mara prem thi bharile tara dil ni aa tijori
Hacha mara prem ne accept karile
Mari hare jaan tu sansar madile
Hacha mara prem ne accept karile
Mari hare jaan tu sansar mandile
Love marriage..love marriage
Love marriage karile
Love marriage..love marriage
Love marriage karile

Bhagwan pase magu huto tane
Tara sivay na jove kaai mane
Vato tari vali dilne mara game
Jova magu kayam aakho ni same
Dil thi dil no nato tu mara thi jodile
Prem ne mara dil ma tara look karile
Love marriage..love marriage
Love marriage karile
Love marriage..love marriage
Love marriage karile
Tu chand hu chakori tu raja ne hu rani
Mara prem thi bharile tara dil ni aa tijori

Tu online aave mara phone ma batave
Vaat karya vina ungh na mane aave
Tane madya vina mane ghadiye na fave
Tu thai jaa maro aevo samay kyare aave
Mari hare jaan mari fera farile
Tu chhe mari zindagi tu aetlu janile
Love marriage..love marriage
Love marriage karile
Love marriage..love marriage
Love marriage karile
Tu chand hu chakori tu raja ne hu rani
Mara prem thi bharile tara dil ni aa tijori

Share this song

Video

Song details

Singer Sarla Dave
Lyricist Praful Gajjar
Album R G Digital
Director Prakash Thakor
Genre Love
Publisher R G Digital

FAQs

Which album or label is Love Marriage from?
Love Marriage is from R G Digital.
Who sang the song Love Marriage?
The song Love Marriage was sung by Sarla Dave.
Who composed the music for Love Marriage?
The music for Love Marriage was composed by Prakash Thakor.
Who wrote the lyrics of Love Marriage?
The lyrics for Love Marriage were written by Praful Gajjar.
What genre is Love Marriage?
Love Marriage is a Gujarati Love song.

Related songs

PDF