Skip to content
Gujarati Lyrics

Bhuli Gaya Tame Lyrics | Rakesh Barot | Sarjan Digital

Gujarati Song 64 views October 30, 2020
PDF

Bhuli Gaya Tame is a Gujarati Sad song voiced by Rakesh Barot from Sarjan Digital. The song is composed by Ravi-Rahul, with lyrics written by Harjit Panesar.

વાતો મુલાકાતો એ મીઠી મીઠી યાદો
વાતો મુલાકાતો એ મીઠી મીઠી યાદો
પણ ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને
હો દિલ થી દિલ નો નાતો મોસમ ની એ વરસાદો
ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને

ક્યારે આયા ને ગયા ના ખબર પડી મને
તમને સોધ માં મારી આંખો મળતા નથી તમે
એ પ્રેમ ની સોગાતો એ કોલ ને કરારો
ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને
ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને

જમાના થી ડરી ચોરી ચોરી મળતા
એક બીજા પર અમે વિશ્વાસ રે કરતા
હો વિશ્વાસ ના પાયા મજબૂત રે હતા
પ્રેમ ના બંધનો અતૂટ રે હતા

આતો બન્યું છે બહાનું જુદા થયા અમે
કોની ભૂલ છે એતો નથી જાણતા અમે
પ્રેમ કરતા એક ધારો જોતો હતો જમાનો
ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને
ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને

હો સમય ની સાથે બદલાયા રે તમે
આજે પણ એવા ને એવા રે અમે
હો જૂની છે વાત તોયે ભૂલ્યા ના અમે
મરી જવ તોયે કદી ભૂલું ના તમને
છેલ્લી શ્વાસે પણ મોઢે તારું નામ રે હશે
મને મળશો એકવાર એવી આશ છે મને
હસતો ચેહરો એ જીવ હતો મારો
ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને
વાતો મુલાકાતો એ મીઠી મીઠી યાદો
ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને
ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને
ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને
ભૂલી ગ્યા તમે પણ યાદ છે મને

Vato mulakato ae mithi mihti yado
Vato mulakato ae mithi mihti yado
Pan bhuli gya tame pan yaad chhe mane
Ho dil thi dil no nato mosam ni ae varsado
Bhuli gya tame pan yaad chhe mane

Kyare aaya ne gaya na khabr padi mane
Tamne sodh ma mari aankho malta nathi tame
Ae prem ni sogato ae call ne kararo
Bhuli gya tame pan yaad chhe mane
Bhuli gya tame pan yaad chhe mane

Jamana thi dari chori chori malta
Ek bija par ame vishvas re karta
Ho vishvas na paya majbut re hata
Prem na bandhno atut re hata

Aato banyu chhe bahanu juda thaya ame
Koni bhul chhe aeto nathi janta ame
Prem karta ek dharo joto hato jamano
Bhuli gya tame pan yaad chhe mane
Bhuli gya tame pan yaad chhe mane

Ho samay ni sathe badlaya re tame
Aaje pan aeva ne aeva re ame
Ho juni chhe vaat toye bhulya na ame
Mari jav toye kadi bhulu na tamne
Chheli swase pan modhe taru naam re hase
Mane malso ek vaar aevi aash chhe mane
Hasto chehro tamaro ae jiv hato maro
Bhuli gya tame pan yaad chhe mane
Vato mulakto ae mithi mithi yado
Bhuli gya tame pan yaad chhe mane
Bhuli gya tame pan yaad chhe mane
Bhuli gya tame pan yaad chhe mane
Bhuli gya tame pan yaad chhe mane

Share this song

Video

Song details

Singer Rakesh Barot
Lyricist Harjit Panesar
Director Ravi-Rahul
Genre Sad
Publisher Sarjan Digital

Sarjan Digital Songs Lyrics

Song Singers
MARI HARI DAV KARI GAI Rakesh Barot
Tame Bahu Rupada Lago Rakesh Barot
Janu Taro Dago Maro Jiv Lai Jase Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Kyare Madse Sarnamu Taru Vijay Suvada
Sona no Garbo Mane Rupla Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Maro Prem Tane Kem Samjavu Rakesh Barot
Tane Poni Bharta Joi Rakesh Barot

FAQs

Which album or label is Bhuli Gaya Tame from?
Bhuli Gaya Tame is from Sarjan Digital.
Who sang the song Bhuli Gaya Tame?
The song Bhuli Gaya Tame was sung by Rakesh Barot.
Who composed the music for Bhuli Gaya Tame?
The music for Bhuli Gaya Tame was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of Bhuli Gaya Tame?
The lyrics for Bhuli Gaya Tame were written by Harjit Panesar.
What genre is Bhuli Gaya Tame?
Bhuli Gaya Tame is a Gujarati Sad song.

Related songs

PDF