Tane Poni Bharta Joi Lyrics | Rakesh Barot | Sarjan Digital
Tane Poni Bharta Joi is a Gujarati Happy song voiced by Rakesh Barot from Sarjan Digital. The song is composed by Ravi-Rahul, with lyrics written by Harjeet Panesar.
એ…..
એ તને જોતાજ મન ગયું મોહી
એ તને જોતાજ મન ગયું મોહી
કે તને પોણી ભરતા જોઈ
એ તને જોતાજ મન ગયું મોહી
કે તને પોણી ભરતા જોઈ
હે..હે..તને મોની બેઠા દલડાં ની રોની
તને મોની બેઠા દલડાં ની રોની
કે તને પોણી પોણી પોણી
એ તને પોણી ભરતા જોઈ
એ તને જોતાજ મન ગયું મોહી
કે તને પોણી ભરતા જોઈ
તને પોણી ભરતા જોઈ
પેલીવાર જોયું આવું રૂપ ને જોબનિયું
રૂંવાડાં ઉભા થયા ધડકી ગયું દલડું
લટકતી ચાલ ને નેણલે કાંજલિયું
લાગે છે જોર તારા ગળે પેન્ડેલિયું
હે હે આજ પેલીવાર પ્રેમ ગયો જોણી
આજ પેલીવાર પ્રેમ ગયો જોણી
કે તને પોણી પોણી પોણી
કે તને પોણી ભરતા જોઈ
તને જોતાજ મન ગયું મોહી
કે તને પોણી ભરતા જોઈ
કે તને પોણી ભરતા જોઈ
દલ મ વસી ગયી પેલી નજર મ
હાચવી રાખું તને દિલ ના રે ઘર મા
દીવાના થઇ ગયા તારા રે પલભર મ
હવે બસ રહું હું તારા વિચાર મ
હે…મારા મારા કાળજા મા નોમ તારું ગોરી
મારા મારા કાળજા મા નોમ તારું ગોરી
કે તને પોણી પોણી પોણી
કે તને પોણી ભરતા જોઈ
તને જોતાજ મન ગયું મોહી
કે તને પોણી ભરતા જોઈ
તને જોતાજ મન ગયું મોહી
કે તને પોણી ભરતા જોઈ
તને જોતાજ મન ગયું મોહી
કે તને પોણી ભરતા જોઈ
તને પોણી ભરતા જોઈ
કે તને પોણી ભરતા જોઈ
Ae…
Ae tane jotaj man gayu mohi
Ae tane jotaj man gayu mohi
Ke tane poni bharta joi
Ae tane jotaj man gayu mohi
Ke tane poni bharta joi
He he tane moni bethe dalda ni roni
Tane moni bethe dalda ni roni
Ke tane poni poni poni
Ke tane poni bharta joi
Ae tane jotaj man gayu mohi
Ke tane poni bharta joi
Tane poni bharta joi
Peli vaar joyu aavu rup ne jobaniyu
Ruvada ubha thaya dhadki gayu daldu
Latakti chal ne nenle kajliyu
Lage chhe jor tara gade pendaliyu
He he aaj pelivar prem gayo joni
Aaj pelivar prem gayo joni
Ke tane poni poni poni
Tane poni bharta joi
Tane jotaj man gayu mohi
Ke tane poni bhatra joi
Ke tane poni bhatra joi
Dal ma vasi gayi peli najar ma
Hachvi rakhu tane dil na re ghar ma
Diwana thai gaya tara re palbhar ma
Have bus rahu hu tara vichar ma
He…mara mara kadja ma nom taru gori
Mara mara kadja ma nom taru gori
Ke tane poni poni poni
Tane poni bharta joi
Tane jotaj man gayu mohi
Ke tane poni bharta joi
Tane jotaj man gayu mohi
Ke tane poni bharta joi
Tane jotaj man gayu mohi
Ke tane poni bharata joi
Tane poni bharta joi
Ke tane jotaj man gayu mohi
Tane poni bharta joi
Ke tane poni bharta joi
Video
Song details
Sarjan Digital Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MARI HARI DAV KARI GAI | Rakesh Barot |
| Tame Bahu Rupada Lago | Rakesh Barot |
| Janu Taro Dago Maro Jiv Lai Jase | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| Kyare Madse Sarnamu Taru | Vijay Suvada |
| Sona no Garbo Mane Rupla | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| Bhuli Gaya Tame | Rakesh Barot |
| Maro Prem Tane Kem Samjavu | Rakesh Barot |
FAQs
Which album or label is Tane Poni Bharta Joi from?
Who sang the song Tane Poni Bharta Joi?
Who composed the music for Tane Poni Bharta Joi?
Who wrote the lyrics of Tane Poni Bharta Joi?
What genre is Tane Poni Bharta Joi?
Related songs
TARI MARI ADHURI KAHANI LYRICS | DHAVAL BAROT
જાનુ તું તો પતંગ જેવી નીકળી JANU TU TO PATANG JEVI NIKADI LYRICS | SURESH ZALA
JANU TU TO PATANG JEVI NIKADI LYRICS