Janu Taro Dago Maro Jiv Lai Jase Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Janu Taro Dago Maro Jiv Lai Jase is a Gujarati Sad song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Sarjan Digital. The song is composed by Harshad Thakor, with lyrics written by Ketan Barot.
ઓ દિલના અરમાનોમાં દીવાસળી ચાંપી
ઓ દિલના અરમાનોમાં દીવાસળી ચાંપી
કાળજા ફફડે મારો જીવ ગયો દાઝી
યાદો સળગશે રાખ થઇ બળશે
યાદો સળગશે રાખ થઇ બળશે
અરે જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે
અરે જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે
ઓ દિલના અરમાનોમાં દીવાસળી ચાંપી
કાળજા ફફડે મારો જીવ ગયો દાઝી
દર્દ આ મહોબ્બતનું અજીબ લાગે છે
દૂર છે તોયે દિલની નજીક લાગે છે
તારી નફરતમાં પ્રેમ ગરીબ લાગે છે
પ્રેમ કરતા તો ગમ સરીફ લાગે છે
દિલ તડપશે હવે ના ધડકશે
દિલ તડપશે હવે ના ધડકશે
ઓ જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે
ઓ જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે
ઓ દિલના અરમાનોમાં દીવાસળી ચાંપી
કાળજા ફફડે મારો જીવ ગયો દાઝી
ઓ દિલ કહે તો આ દર્દ થી લડી લવ
યાદ આવે તો ખૂણામાં હું રડી લવ
જિંદગી મોતની વચ્ચે હું ઝૂરી લવ
જે થયું મારા જોડે મરીને ભૂલી જવ
દેહ મારો બળશે યાદમાં રડશે
દેહ મારો બળશે યાદમાં રડશે
અરે જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે
મારી જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે
અરે જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે
અરે જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે
જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે.
Ao dilna armanoma divasadi chapi
Ao dilna armanoma divasadi chapi
Kadaja fafde maro jiv gayo dazi
Yado sadgashe rakh thai padshe
Yado sadgashe rakh thai padshe
Are janu taro dago maro jiv lai jase
Are janu taro dago maro jiv lai jase
Ao dilna armanoma divasadi chapi
Kadaja fafde maro jiv gayo dazi
Dard aa mahobbatnu ajib lage chhe
Dur chhe toye dilni najik lage chhe
Tari nafarat ma prem garib lage chhe
Prem karta to gam sarif lage chhe
Dil tadpshe have na dhadakshe
Dil tadpshe have na dhadakshe
Ao janu taro dago maro jiv lai jase
Ao janu taro dago maro jiv lai jase
Ao dilna armanoma divasadi chapi
Kadaja fafde maro jiv gayo dazi
Ao dil kahe to aa dard thi ladi lav
Yaad ave to khunama hu radi lav
Jindagi motni vachhe hu zuri lav
Je thayu mara jode marine bhuli jav
Deh maro badshe yadma radshe
Deh maro badshe yadma radshe
Are janu taro dago maro jiv lai jase
Mari janu taro dago maro jiv lai jase
Are janu taro dago maro jiv lai jase
Are janu taro dago maro jiv lai jase
Janu taro dago maro jiv lai jase.
Video
Song details
Sarjan Digital Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MARI HARI DAV KARI GAI | Rakesh Barot |
| Tame Bahu Rupada Lago | Rakesh Barot |
| Kyare Madse Sarnamu Taru | Vijay Suvada |
| Sona no Garbo Mane Rupla | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| Bhuli Gaya Tame | Rakesh Barot |
| Maro Prem Tane Kem Samjavu | Rakesh Barot |
| Tane Poni Bharta Joi | Rakesh Barot |