Skip to content
Gujarati Lyrics

MALI KANKOTRI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

Gujarati Song 12 views March 25, 2023
PDF

MALI KANKOTRI is a Gujarati Sad song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from VM Digital. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Ketan Barot.

હે… પરોઢ થ્યું ને પડી છે હવાર
પરોઢ થ્યું ને પડી છે હવાર
તારી મને મળી રે કંકોત્રી

અરે… રાતે તારા આવતા તા વિચાર
ખબર નથી મળશે કંકોત્રી

તું ના આઈ તને બઉ મે બોલાવી
એક વાર મારી તને યાદ ચમ ના આઈ

અરે.. જીવનમાં કોઈ રહ્યો નહીં સાર
જીવનમાં કોઈ રહ્યો નહીં સાર
તારી મને મળી રે કંકોત્રી

પરોઢ થ્યું ને પડી છે હવાર
તારી મને મળી રે કંકોત્રી

નામ કંકોત્રીમાં લખ્યું લાલ રંગથી
મને ભૂલી ને જાનુ પરણે તું ઉમંગથી
થાશે શું મારુ હવે નથી કાંઈ નક્કી
તારો પરણેતર તો હશે બઉ લકી

પીઠી રે રંગાશે તારા એક એક અંગે રે
જોઈ તને મારા હવે પાછા પડે પગ રે

દિલમાં મોટી ફાડ પડી યાર
દિલમાં મોટી ફાડ પડી યાર
તારી મને મળી રે કંકોત્રી

પરોઢ થ્યું ને પડી છે હવાર
તારી મને મળી રે કંકોત્રી

કઈ બાજુ દિવસ મારો ઉગે છે આજ રે
બેઠી છે ચોરીમાં તું કાઢી ને લાજ રે
કરવી મારે તારા જોડે કેવી રીતે વાત રે
છૂટી ગયો હવે તારો મારો સંગાથ રે

મારા નસીબથી હું તો હારી ગયો
કાળજા નો કટકો મારો બીજાનો થઇ ગયો

જીવન હવે થઇ ગ્યું બેકાર
જીવન હવે થઇ ગ્યું બેકાર
તારી મને મળી રે કંકોત્રી

પરોઢ થ્યું ને પડી છે હવાર
તારી મને મળી રે કંકોત્રી

જીવન હવે થઇ ગ્યું બેકાર
પરોઢ થ્યું ને પડી છે હવાર
તારી મને મળી રે કંકોત્રી.

He… Parodh thyu ne padi chhe havar
Parodh thyu ne padi chhe havar
Tari mane mali re kankotri

Are… Rate tara avta ta vichar
Khabar nathi malshe kankotri

Tu na aai tane bau re bolavi
Aek var mari tane yaad cham na aai

Are… Jivan ma koi rahyo nahi sar
Jivan ma koi rahyo nahi sar
Tari mane mali re kankotri

Parodh thyu ne padi chhe havar
Tari mane mali re kankotri

Nam kankotri ma lakhyu lal rang thi
Mane bhuli ne janu parne tu umang thi
Thase shu maru have nathi kai nakki
Taro parnetar to hashe bau lucky

Pithi re rangashe tara aek aek ange re
Joi tane mara have pachha pade pag re

Dil ma moti fad padi yaar
Dil ma moti fad padi yaar
Tari mane mali re kankotri

Parodh thyu ne padi chhe havar
Tari mane mali re kankotri

Kai baju divas maro uge chhe aaj re
Bethi chhe chori ma tu kadhi ne laaj re
Karvi mare tara jode kevi rite vat re
Chhuti gayo have taro maro sangath re

Mara nashib thi hu to hari gayo
Kalja no katko maro bija no thai gayo

Jivan have thai gyu bekar
Jivan have thai gyu bekar
Tari mane mali re kankotri

Parodh thyu ne padi chhe havar
Tari mane mali re kankotri

Jivan have thai gyu bekar
Parodh thyu ne padi chhe havar
Tari mane mali re kankotri.

Share this song

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist Ketan Barot
Album VM Digital
Director Dhaval Kapadiya
Genre Sad
Publisher VM Digital

VM Digital Songs Lyrics

Song Singers
RASE RAMTA Divya Chaudhary
MATCHING Dhaval Barot
CHOCK VACCHE CHALO NA KARIYE Vijay Suvada
SHIV BHOLIYO Umesh Barot
MELE ZAT JAIYE Kairavi Buch
MANARAJ Kinjal Rabari
MARO PREM DIDHO BALI Rajdeep Barot
DIL POKARE RADHE RADHE Umesh Barot
CHAM NA AAI GOMDE Vipul Susra
PIYAR JAVA DYO Gaman Santhal

FAQs

Which album or label is MALI KANKOTRI from?
MALI KANKOTRI is from VM Digital.
Who sang the song MALI KANKOTRI?
The song MALI KANKOTRI was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for MALI KANKOTRI?
The music for MALI KANKOTRI was composed by Dhaval Kapadiya.
Who wrote the lyrics of MALI KANKOTRI?
The lyrics for MALI KANKOTRI were written by Ketan Barot.
What genre is MALI KANKOTRI?
MALI KANKOTRI is a Gujarati Sad song.

Related songs

PDF