MELE ZAT JAIYE LYRICS | KAIRAVI BUCH, VINAY NAYAK
MELE ZAT JAIYE is a Gujarati Happy song voiced by Kairavi Buch from VM Digital. The song is composed by Vinay Nayak, with lyrics written by Dhaval Kapadiya.
ફોરમતાં ફૂલડે ફાલ્યો ગુલાબી ફાગણીયો
સજીયો શણગાર ગોરી આયો તારો સાંવરિયો
ચિત્ત ચઢ્યું ચકડોળે મારુ હૈયું રે નહિ હાથમાં
ચિત્ત ચઢ્યું ચકડોળે મારુ હૈયું રે નહિ હાથમાં
આંખો મારી તરસી રહી છે વાલમજીની વાટમાં
મન માનેલો મેળે મળશે
મન માનેલો મેળે મળશે
મનડાં કેરી વાતો કરશે હૈયે ટાઢક થાય
હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ
મેળે ઝટ જઇયે
હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ
મેળે ઝટ જઇયે
પાદરીયો પરણામ ત્યાં તો ઉમટ્યા ગોમ ના ગોમ
મેળે ઝટ જઇયે
હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ
મેળે ઝટ જઇયે… ઝટ જઇયે
છુંદણા વાળા પાસે મારે છુંદણા છુંદાવા સે
મેળે પેલા મણિયારા ના હાટ રે ઉઘડાવા સે
છુંદણા વાળા પાસે મારે છુંદણા છુંદાવા સે
મેળે પેલા મણિયારા ના હાટ રે ખખડાવા સે
મન ગમતી બંગડીયો હોરી
મન ગમતી બંગડીયો હોરી
વાલમ પાસે જાવું પેરી વાટુ ના જોવાય
હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ
મેળે ઝટ જઇયે
પાદરીયો પરણામ ત્યાં તો ઉમટ્યા ગોમ ના ગોમ
મેળે ઝટ જઇયે
ફોરમતાં ફૂલડે ફાલ્યો ગુલાબી ફાગણીયો
સજીયો શણગાર ગોરી આયો તારો સાંવરિયો
મહેંદી ભર્યા હાથે મારે નામ તો લખાવું સ
મનગમતા મોરલીયા પાસે જઈને બતાવું સ
મહેંદી ભર્યા હાથે મારે નામ તો લખાવું સ
મનગમતા મોરલીયા પાસે જઈને બતાવું સ
વાલમ કેરા નેણલાં વરસ્યા
વાલમ કેરા નેણલાં વરસ્યા
ભીના થઇ ગ્યા દલડા તરસ્યા હૈયા રે હરખાય
હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ
મેળે ઝટ જઇયે
પાદરીયો પરણામ ત્યાં તો ઉમટ્યા ગોમ ના ગોમ
મેળે ઝટ જઇયે
હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ
મેળે ઝટ જઇયે
હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ
મેળે ઝટ જઇયે… મેળે ઝટ જઇયે
મેળે ઝટ ઝટ ઝટ ઝટ જઇયે.
Formata fulde falyo gulabi faganiyo
Sajiyo shagar gori aayo taro savariyo
Chit chadhyu chakdole maru haiyu re nahi hath ma
Chit chadhyu chakdole maru haiyu re nahi hath ma
Ankho mari tarsi rahi chhe valam ji ni vat ma
Man manelo mele malshe
Man manelo mele malshe
Manda keri vato karshe haiye tadhak thay
Haiye rakhi hom mare chitaravu chhe nom
Mele zat jaiye
Haiye rakhi hom mare chitaravu chhe nom
Mele zat jaiye
Padariyo parnam tya to umtya gom na gom
Mele zat jaiye
Haiye rakhi hom mare chitaravu chhe nom
Mele zat jaiye… Mele zat jaiye
Chhudana vala pase mare chhudana chhudava chhe
Mele pela maniyara na hath re ughadava chhe
Chhudana vala pase mare chhudana chhudava chhe
Mele pela maniyara na hath re khakhdava chhe
Man gamti bangadi yo hori
Man gamti bangadi yo hori
Valam pase javu peri vatu na jovay
Haiye rakhi hom mare chitaravu chhe nom
Mele zat jaiye
Padariyo parnam tya to umtya gom na gom
Mele zat jaiye
Formata fulde falyo gulabi faganiyo
Sajiyo shagar gori aayo taro savariyo
Mahendi bharya hathe mare nom re lakhavu sa
Mangamta moraliya pase jaine batavu sa
Mahendi bharya hathe mare nom re lakhavu sa
Mangamta moraliya pase jaine batavu sa
Valam kera nenala varsya
Valam kera nenala varsya
Bhina thai gya dalda tarsya haiya re harkhay
Haiye rakhi hom mare chitaravu chhe nom
Mele zat jaiye
Padariyo parnam tya to umtya gom na gom
Mele zat jaiye
Haiye rakhi hom mare chitaravu chhe nom
Mele zat jaiye
Haiye rakhi hom mare chitaravu chhe nom
Mele zat jaiye… Mele zat jaiye
Mele zat zat zat zat jaiye.
Video
Song details
VM Digital Songs Lyrics
| Song | Singers |
|---|---|
| RASE RAMTA | Divya Chaudhary |
| MATCHING | Dhaval Barot |
| CHOCK VACCHE CHALO NA KARIYE | Vijay Suvada |
| MALI KANKOTRI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| SHIV BHOLIYO | Umesh Barot |
| MANARAJ | Kinjal Rabari |
| MARO PREM DIDHO BALI | Rajdeep Barot |
| DIL POKARE RADHE RADHE | Umesh Barot |
| CHAM NA AAI GOMDE | Vipul Susra |
| PIYAR JAVA DYO | Gaman Santhal |