Skip to content
Gujarati Lyrics

CHAM NA AAI GOMDE LYRICS | VIPUL SUSRA

Gujarati Song 28 views December 18, 2021
PDF

CHAM NA AAI GOMDE is a Gujarati Sad song voiced by Vipul Susra from VM Digital. The song is composed by Jackie Gajjar, with lyrics written by Manu Rabari.

રોવે મારુ મન

એ પડયું વેકેશન આયા રે મેમોન
તું ના આઈ ચમ રોવે મારુ મન
પડયું વેકેશન આયા રે મેમોન
તું ના આઈ ચમ રોવે મારુ મન

મેલી હું લમણે હાથ બેઠયો છુ લેબડે
એ તમે પડયું વેકેશન તોયે ના આયા રે ગોમડે

થઇ ગયા સેટ તમે જઈ શેરમાં
પાછાવળી ના આયા તમે ગોમમાં
તમે ગોમમાં

પડે રજા ઓ તરત હું આઈ જાયો ગોમડે
એ યાદ કરો તો સોગંદ ખાધેલ ખેતરનાં છેડડે
મેલી હું લમણે હાથ બેઠયો છુ લેબડે
બેઠયો છુ લેબડે

એ ઘડી ઘડી વિચાર મને મનમાં એવા થાય
6 માહિનથી દૂર હતી ફરી તો નહિ જાય
ફરી તો નહિ જાય

વેકેશન પડે દાડા થઇ જ્યાં દસ બાર
હજુ સુધી ગોમડે ચમ આઈ નહિ યાર
ચમ આઈ નહિ યાર

મોને ના મન મારુ કોઈ વાતમાં
હુકાતા નથી આંસુ મારી આંખમાં
મારી આંખમાં

હું તો હવારથી બેસી જઉં બસ સ્ટેન્ડનાં બોકડે
બસ ખાલી ખાલી બધી જાય તું તો ના ઉતરે
મેલી હું લમણે હાથ બેઠયો છુ લેબડે
બેઠયો છુ લેબડે

દસ દાડાથી ફોન એનો બંધ રે બોલે
વોટ્સઅપ ઇન્સ્ટા ના ફેસબુક ખોલે
ના ફેસબુક ખોલે

મન લાગે છે આવી ગઈ કોકની વાતમાં
અમને ઊંઘ નથી આવતી રાતમાં
નથી આવતી રાતમાં

થયું શું હશે નથી કોય હમજાતું
કોને જઈને કરવી મારા દલડાંની વાતું
મારા દલડાંની વાતું

મળતો નથી જવાબ કોય મગજનાં ચોપડે
એ લખું તારી યાદોમાં ગીત વાડાનાં વખડે
મેલી હું લમણે હાથ બેઠયો છુ લેબડે
બેઠયો છુ લેબડે.

Rove maru man

Ae padyu vacasion aaya re memom
Tu na aai cham rove maru man
Padyu vacasion aaya re memom
Tu na aai cham rove maru man

Meli hu lamne hath bethyo chhu lebade
Ae tame padyu vacasion toye na aaya re gomde

Thai gaya set tame gai sher ma
Pachhavali na aaya tame gom ma
Tame gom ma

Pade raja ao tarat hu aai jayo gomde
Ae yaad karo to sogand khadhel khera na chhedde
Meli hu lamne hath bethyo chhu lebade
Bethyo chhu lebade

Ae ghadi ghadi vichar mane man ma aeva thay
6 mahin thi dur hati fari to nahi jaay
Fari to nahi jaay

Vacasion pade dada thai gaya das bar
Haju sudhi gomde cham aai nahi yaar
Cham aai nahi yaar

Mone na man maru koi vat maa
Hukata nathi aasu mari ankh maa
Mari ankh maa

Hu to havar thi bethi jau bus stand na bokde
Bus khali khali badhi jaay tu to na utare
Meli hu lamne hath bethyo chhu lebade
Bethyo chhu lebade

Das dada thi phone aeno bandh re bole
Whatsapp insta na facebook khole
Na facebook khole

Man lage chhe aavi gai kok ni vat ma
Amne ungh nathi aavti rat ma
Nathi aavti rat ma

Thayu shu hase nathi koy hamjatu
Kone jai ne karvi mara dalda ni vato
Mara dalda ni vato

Madto nathi jawab koy magaj na chopde
Ae lakhu tari yaado ma geet vada na vakhde
Meli hu lamne hath bethyo chhu lebade
Bethyo chhu lebade.

Share this song

Video

Song details

Singer Vipul Susra
Lyricist Manu Rabari
Album VM Digital
Director Jackie Gajjar
Genre Sad
Publisher Maulik Desai

VM Digital Songs Lyrics

Song Singers
RASE RAMTA Divya Chaudhary
MATCHING Dhaval Barot
CHOCK VACCHE CHALO NA KARIYE Vijay Suvada
MALI KANKOTRI Jignesh Barot (Jignesh Kaviraj Barot)
SHIV BHOLIYO Umesh Barot
MELE ZAT JAIYE Kairavi Buch
MANARAJ Kinjal Rabari
MARO PREM DIDHO BALI Rajdeep Barot
DIL POKARE RADHE RADHE Umesh Barot
PIYAR JAVA DYO Gaman Santhal

FAQs

Which album or label is CHAM NA AAI GOMDE from?
CHAM NA AAI GOMDE is from VM Digital.
Who sang the song CHAM NA AAI GOMDE?
The song CHAM NA AAI GOMDE was sung by Vipul Susra.
Who composed the music for CHAM NA AAI GOMDE?
The music for CHAM NA AAI GOMDE was composed by Jackie Gajjar.
Who wrote the lyrics of CHAM NA AAI GOMDE?
The lyrics for CHAM NA AAI GOMDE were written by Manu Rabari.
What genre is CHAM NA AAI GOMDE?
CHAM NA AAI GOMDE is a Gujarati Sad song.

Related songs

PDF