Skip to content
Gujarati Lyrics

Mari Kadar Na Kari Tane Nai Malu Fari Lyrics | Shital Thakor

Gujarati Song 26 views March 27, 2023
PDF

Mari Kadar Na Kari Tane Nai Malu Fari is a Gujarati Bewafa (બેવફા) song voiced by Shital Thakor from Chamunda Films. The song is composed by Rohit Barot, with lyrics written by Sanjay Yogiraj.

અધૂરા રહ્યા મારા દિલના અરમાનો
હો..હો..હો અધૂરા રહ્યા મારા દિલ ના અરમાનો
પુરા ના થયા મારા જોયા સપનાઓ

મારી મોહબ્બતને તે ના સમજી
મારી મોહબ્બતને તે ના સમજી
છોડી ગયો તું મને એકલી

મારી કદર ના કરી તને નઈ મળુ ફરી
મારી કદર ના કરી તને નઈ મળુ ફરી

હો તુજ પર વાળી આજ ગઈ હૂતો હારી
લેખેના લાગી કોઈ મુરાદો રે મારી
હો..હો..હો તુજ પર વાળી આજ ગઈ હૂતો હારી
લેખેના લાગી કોઈ મુરાદો રે મારી

હો મારી હારે પ્રીત જોડી દીધા વચન તોડી
મારી હારે પ્રીત જોડી દીધા વચન તોડી
સૂના મારગ માં મેલી દીધી તરછોડી

મારી કદર ના કરી તને નઈ મળુ ફરી
મારી કદર ના કરી તને નઈ મળુ ફરી

નફરતે નકારી દીધી આગ તે લગાવી
શું મળ્યું તને મારા દિલ ને દજાળી
હો..હો..હો નફરતે નકારી દીધી આગ તે લગાવી
શું મળ્યું તને મારા દિલ ને દજાળી

હો મારી આંખો રડી તને મારી ના પડી
મારી આંખો રડી તને મારી ના પડી
માથે પડી વિરહ ની વીજળી

મારી કદર ના કરી તને નઈ મળુ ફરી
મારી કદર ના કરી તને નઈ મળુ ફરી
તે કદર ના કરી તને નઈ મળુ ફરી
મારી કદર ના કરી તને નઈ મળુ ફરી
તે કદર ના કરી તને નઈ મળુ ફરી
મારી કદર ના કરી તને નઈ મળુ ફરી

Adhura rahya mara dil naa armano
Hohoho adhura rahya mara dil naa armano
Pura naa thay mara joya sapnao

Mari mohbbat ne te naa samji
Mari mohbbat ne te naa samji
Chhodi gayo tu mane ekli

Mari kadar naa kari tane nai malu fari
Mari kadar naa kari tane nai malu fari

Ho tuj par vari aaj gai huto haari
Lekhena lagi koi murado re mari
Hohoho tuj par vari aaj gai huto haari
Lekhena lagi koi murado re mari

Ho mari hare preet jodi didha vachan todi
Mari hare preet jodi didha vachan todi
Sunaa marag maa meli didhi tarshodi

Mari kadar naa kari tane nai malu fari
Mari kadar naa kari tane nai malu fari

Nafrate nakari didhi aag te lagavi
Shu madyu tane mara dil ne dajadi
Hohoho nafrate nakari didhi aag te lagavi
Shu madyu tane mara dil ne dajadi

Ho mari aakho radi tane mari naa padi
Mari aakho radi tane mari naa padi
Mathe padi virah ni vijadi

Mari kadar naa kari tane nai malu fari
Mari kadar naa kari tane nai malu fari
Te kadar naa kari tane nai malu fari
Mari kadar naa kari tane nai malu fari
Te kadar naa kari tane nai malu fari
Mari kadar naa kari tane nai malu fari

Share this song

Video

Song details

Singer Shital Thakor
Lyricist Sanjay Yogiraj
Director Rohit Barot
Publisher Chamunda Films

FAQs

Which album or label is Mari Kadar Na Kari Tane Nai Malu Fari from?
Mari Kadar Na Kari Tane Nai Malu Fari is from Chamunda Films.
Who sang the song Mari Kadar Na Kari Tane Nai Malu Fari?
The song Mari Kadar Na Kari Tane Nai Malu Fari was sung by Shital Thakor.
Who composed the music for Mari Kadar Na Kari Tane Nai Malu Fari?
The music for Mari Kadar Na Kari Tane Nai Malu Fari was composed by Rohit Barot.
Who wrote the lyrics of Mari Kadar Na Kari Tane Nai Malu Fari?
The lyrics for Mari Kadar Na Kari Tane Nai Malu Fari were written by Sanjay Yogiraj.
What genre is Mari Kadar Na Kari Tane Nai Malu Fari?
Mari Kadar Na Kari Tane Nai Malu Fari is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF