AADAT PADI GAYI EKLA REVANI LYRICS | UMESH BAROT
AADAT PADI GAYI EKLA REVANI is a Gujarati Sad song voiced by Umesh Barot from T-Series Gujarati. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Manoj Prajapati.
હો… ખબર નથી હવે ક્યારે મળવાની
હો… ખબર નથી હવે ક્યારે મળવાની
ખબર નથી હવે ક્યારે મળવાની
યાદમાં તારી આ આંખો રડવાની
હો… ફરક શું પડશે જોવા ના મળશે
યાદમાં તારી હવે જિંદગી જવાની
મને આદત પડી ગઈ એકલા રેવાની
હો… મને આદત પડી ગઈ એકલા રેવાની
હો… વીતી ગયા છે ઘણા દિવસોને રાતો
થઈ નથી તારી સાથે મુલાકાતો
હો… સવાલ છે હજારો દિલમાં મારા
કેમ ના બની શક્યા અમે તમારા
હો… ખબર છે હવે મળવાને નહીં આવો
જરૂર નથી હવે કંઈ જ કહેવાની
મને આદત પડી ગઈ એકલા રેવાની
હો… મને આદત પડી ગઈ એકલા રેવાની
હો… મારા આ દર્દને ક્યાં કોઈ સમજે
તને જો સમજાય તો આવીને કેજે
હો.. મારા નસીબમાં હશે તન્હાઈ
તું નહીં તો તારી યાદો મને આઈ
હો… હવે મને કેટલો તમે તડપાવશો
નથી નવાઈ હવે દર્દ સહેવાની
મને આદત પડી ગઈ એકલા રેવાની
હો… મને આદત પડી ગઈ એકલા રેવાની.
Ho…khabar nathi have kyare malvani
Ho… Khabar nathi have kyare malvani
Khabar nathi have kyare malvani
Yaad ma tari aa ankho radvani
Ho… Farak shu padshe jova na malshe
Yaad ma tari have jindagi javani
Mane aadat padi gayi ekla revani
Ho… Mane aadat padi gai aekala revani
Ho… Viti gaya chhe ghana divaso ne rato
Thai nathi tari sathe mulakato
Ho… Saval chhe hajaro dilma mara
Kem na bani shakya ame tamara
Ho… Khabar chhe have malvane nahi aavo
Jarur nathi have kai ja kahevani
Mane aadat padi gayi ekla revani
Ho… Mane aadat padi gayi ekla revani
Ho… Mara aa dard ne kya koi samje
Tane jo samjay to aavine keje
Ho… Mara nasib ma hashe tanhai
Tu nahi to tari yaado mane aai
Ho… Have mane ketlo tame tadpavsho
Nathi navai have dard sahevani
Mane aadat padi gayi ekla revani
Ho… Mane aadat padi gayi ekla revani.
Video
Song details
T-Series Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| NASIBMA LAKHE TAMNE AGAD | Mahesh Vanzara |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| HASTA CHAHERA NE PUCHI LEJO | Kajal Maheriya |
| KASH AAPDE MALYA NA HOT | Kajal Maheriya |
| VAT NO SAVAL CHE | Hiral Raval |
| SHIYADIYA KARVA MANGE HAVAJ NO SHIKAR | Vijay Suvada |
| BHAMRALI | Dilip Thakor |
FAQs
Which album or label is AADAT PADI GAYI EKLA REVANI from?
Who sang the song AADAT PADI GAYI EKLA REVANI?
Who composed the music for AADAT PADI GAYI EKLA REVANI?
Who wrote the lyrics of AADAT PADI GAYI EKLA REVANI?
What genre is AADAT PADI GAYI EKLA REVANI?
Related songs
PREM NU GULAB LYRICS | VIJAY SUVADA
Janu Mari Gom Ma Vato Thay Lyrics | Dhaval Barot, Simran Parmar | Ambica Films
TAMARI YAAD NE TAME VISRATA NATHI LYRICS | VIJAY SUVADA
Ghadiye Rahevatu Nathi Tara Re Vina Lyrics | Kajal Dodiya
તારા થી મારી સાંજ સવાર TARA THI MARI SANJ SAVAR LYRICS | KAJAL MAHERIYA
TARA THI MARI SANJ SAVAR LYRICS