RAMAPIR NO MEDO LYRICS | SURESH ZALA
RAMAPIR NO MEDO is a Gujarati Devotional song voiced by Suresh Zala from Suresh Zala Official. The song is composed by Hardik Rathod, with lyrics written by Sanjay Thakor.
એ મેડલે જાજો જાજો
રે મેડલે જાજો સુગુણલા મારી બેન મેડલે જાજો
એવો મેળો રે એ ભરાણો રણુજા શહેર મોં હો જો હો
એ મેડલે જાજો વિરમ દે મારા વીર મેડલે જાજો
એવો મેળો રે એ ભરાણો રણુજા શહેર મોં હો જો હો
એવો મેળો રે એ ભરાણો રણુજા શહેર મોં હો
એ લેખ ચૂડલા ઔરોં
વિરમ દે મારા વીર ચૂડલા ઔરોં
એવા ચૂડલા એ પેરી ન મેળો માલશું હો જો
હો લેખ કડલા ઔરોં
વિરમ દે મારા વીર કડલા ઔરોં
એવા કડલા એ પેરી ન મેળો માલશું જો
એવા કડલા એ પેરી ન મેળો માલશું હો
હે મન ગમતી ચૂંદડી ઔરોં
વિરમ દે મારા વીર ચૂંદડી ઔરોં
એવી ચૂંદડી પેરી ન મેળો માલશું હો જો
એ લેખ ઘુઘરી ઔરોં
વિરમ દે મારા વીર ઘુઘરી ઔરોં
એવી ઘુઘરી એ પેરી ન મેળો માલશું જો
એ મેડલે જાજો સુગુણલા મારી બેન મેડલે જાજો
એ આયા આયા મીનળ દે મોરી માત
આયા આયા એવા પિતા અજમલજી મેળો માલવા હો જો
અરે બોલ્યા બોલ્યા વિરમ દે મારા વીર
બોલ્યા બોલ્યા એવા શરણે એ લેજો રોમાપીર ના હો જો
એવા શરણે એ લેજો રોમાપીર ન હો જો હો
એવો મેળો રે એ ભરાણો રણુજા શહેર મોં હો.
Ae medle jaajo jaajo
Re medale jaajo sugunala maari ben medal jaajo
Evo medo re ae bharano ranuja shehr mo ho jo ho
Ye medle jaajo veeram de mara veer medle jaajo
Evo medo re ae bharano ranuja shehr mo ho jo ho
Evo medo re ae bharano ranuja shehr mo ho
Ae lekh chudala auro
Veeram de maara veer chudala auro
Eva chudala ae peri na medo maalasu ho jo
Ho lekh kadala auro
Veeram de maara veer kadala auro
Eva kadala ae peri na medo maalasu jo
Eva kadala ae peri na medo maalasu ho
He man gamati chundadi auro
Veeram de maara veer chundadi auro
Evi chundadi peri na medo maalasu ho jo
Ae lekh gugari auro
Veeram de maara veer gugari auro
Evi gugari ae peri na medo maalasu jo
Ae medale jaajo sugunala maari ben medale jaajo
Ae aaya aaya minad de mori maat
Aaya aaya eva pita ajamalji medo malava ho jo
Are bolya bolya veeram de maara veer
Bolya bolya eva sharne ae lejo romapir na ho jo
Eva sharne ae lejo romapir na ho jo ho
Evo medo re ae bharano ranuja shehr mo ho.
Video
Song details
Suresh Zala Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| JANU TU TO PATANG JEVI NIKADI | Suresh Zala |
| PREM NO LOLIPOP | Suresh Zala |
| MARI SINU RANE CHADI | Suresh Zala |
| JANU TU TO PATANG JEVI NIKADI | Suresh Zala |
| BEHAD PREM | Suresh Zala |
| HUPADU LAI JYA CHOR | Suresh Zala |
| SOL VARAS NI SUNDARI | Suresh Zala |
| BADNASHIB PREM | Suresh Zala |
| DUNIYA MAA STHAN CHE BHAGVAN THI MOTU MAA NU | Suresh Zala |
| MARVA MATE TAMARO AABHAR | Suresh Zala |