Skip to content
Gujarati Lyrics

JIV RE VINANU KHOLIYU THAYU LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

Gujarati Song 10 views March 25, 2023
PDF

JIV RE VINANU KHOLIYU THAYU is a Gujarati Sad song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Rajamomai Digital. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Ganu Bharwad.

હે… જાણે જીવ રે વિનાનું આ ખોળીયું થયું
હે… જાણે જીવ રે વિનાનું આ ખોળીયું થયું
જાણે જીવ રે વિનાનું આ ખોળીયું થયું
હોંભળી જાનુડી તારા લગનની વાતું

હે… આંખ રડી રે પડી દિલમાં દુઃખ રે થયું
આંખ રડી રે પડી દિલમાં દુઃખ રે થયું
હોંભળી જાનુડી તારા લગનની વાતું

હો… કંકોત્રીમાં તારીખ છપાણી
મારા રે મોતની તારીખ લખાણી
કંકોત્રીમાં તારીખ છપાણી
મારા રે મોતની તારીખ લખાણી

હે… મારી હસતી જિંદગીમાં અંધારૂ થઇ ગયું
હે… મારી હસતી જિંદગીમાં અંધારૂ થઇ ગયું
મારી હસતી જિંદગીમાં અંધારૂ થઇ ગયું

હોંભળી જાનુડી તારા લગનની વાતું
અરે હોંભળી જાનુડી તારા લગનની વાતું

હો.. વાટો તારી જોઈ હું તો ઉભો રે રહ્યો
મળ્યા હમાચાર હું તો ચોઈનો ના રહ્યો
હો… પહેલા મને લાગ્યું કોઈ કરી છે મજાક
વાત હતી હાચી દિલને લાગી ગયો દાગ

હો… મને છોડવાનો તને ફર્ક ઘણો પડશે
આંખોની સાથે તારૂં દિલ પણ રડશે
મને છોડવાનો તને ફર્ક ઘણો પડશે
આંખોની સાથે તારૂં દિલ પણ રડશે

હો… મારા સપનાનું ઘર આજે તુટી રે ગયું
હે… મારા સપનાનું ઘર આજે તુટી રે ગયું
મારા સપનાનું ઘર આજ તુટી રે ગયું

હોંભળી જાનુડી તારા લગનની વાતું
અરે… હોંભળી જાનુડી તારા લગનની વાતું

હો… છેલ્લી વાર વાત મારે તારી જોડે કરવી
મજબુરી કે તારી મરજી મારે જાણવી
હો.. કોના કહેવાથી ભર્યુ આવું તમે પગલું
પુછ્યા વગર તમે નોતા ભરતા ડગલું

હો… તારી બધી મરજીમાં હું તો છું રાજી
દુવા કરૂં દિલથી તને ખુશીયો મળે જાજી
તારી બધી મરજીમાં હું તો છું રાજી
દુવા કરૂં દિલથી તને ખુશીયો મળે જાજી

હે… મેતો નોતું રે વિચાયું એવું થઇ રે ગયું
હે… મેતો નોતું રે વિચાયું એવું થઇ રે ગયું
જિગાનું દિલ આજે એકલું થઇ રે ગયું
હોંભળી જાનુડી તારા લગનની વાતું

અરે… હોંભળી જાનુડી તારા લગનની વાતું
હો… હોંભળી જાનુડી તારા લગનની વાતું.

He… Jane jiv re vinanu aa kholiyu thayu
He… Jane jiv re vinanu aa kholiyu thayu
Jane jiv re vinanu aa kholiyu thayu
Hombhali janudi tara lagan ni vatu

He… Ankh radi re padi dil ma dukh re thayu
Ankh radi re padi dilma dukh re thayu
Hombhali janudi tara lagan ni vatu

Ho… Kankotri ma tarikh chhapani
Mara re mot ni tarikh lakhani
Kankotri ma tarikh chhapani
Mara re mot ni tarikh lakhani

He… Mari hasati jindgi ma andharu thai gayu
He… Mari hasati jindgi ma andharu thai gayu
Mari hasati jindgi ma andharu thai gayu

Hombhali janudi tara lagan ni vatu
Are hombali janudi tara lagan ni vatu

Ho… Vato tari joi hu to ubho re rahyo
Malya hamachar hu to choino na rahyo
Ho… Pahela mane lagyu koi kari chhe majak
Vat hati hachi dil ne lagi gayo dag

Ho… Mane chhodvano tanr fark ghano padshe
Ankho ni sathe taru dil pan radshe
Mane chodvano tane fark ghano padshe
Ankho ni sathe taru dil pan radshe

Ho… Mara sapna nu ghar aaje tuti re gayu
Ho… Mara sapna nu ghar aaje tuti re gayu
Mara sapna ghar aaj tuti re gayu

Hombhali janudi tara lagan ni vatu
Are… Hombhali janudi tara lagan ni vatu

Ho… Chhelli var vat mare tari jode karvi
Majburi ke tari marji mare janvi
Ho… Kona kahevathi bharyu aavu tamr paglu
Puchya vagar tame nota bharta daglu

Ho… Tari badhi maraji ma hu to chhu raji
Duva karu dilthi tane khushiyo male jaji
Tari badhi maraji ma hu to chhu raji
Duva karu dilthi tane khushiyo male jaji

He… Me to notu re vichayu aevu thai re gayu
He… Me to notu re vichayu aevu thai re gayu
Jiganu dil aaje aeklu thai re gayu
Hombhali janudi tara lagan ni vatu

Are… Hombhali janudi tara lagan ni vatu
Ho… Hombhali janudi tara lagan ni vatu.

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist Ganu Bharwad
Director Dhaval Kapadiya
Genre Sad
Publisher Raghuvir Barot

Rajamomai Digital Songs Lyrics

Song Singers
AME PREM NE SAMJAVAMA MODA PADYA Dhaval Barot
LAGYO PRITYU NO RANG Umesh Barot

FAQs

Which album or label is JIV RE VINANU KHOLIYU THAYU from?
JIV RE VINANU KHOLIYU THAYU is from Rajamomai Digital.
Who sang the song JIV RE VINANU KHOLIYU THAYU?
The song JIV RE VINANU KHOLIYU THAYU was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for JIV RE VINANU KHOLIYU THAYU?
The music for JIV RE VINANU KHOLIYU THAYU was composed by Dhaval Kapadiya.
Who wrote the lyrics of JIV RE VINANU KHOLIYU THAYU?
The lyrics for JIV RE VINANU KHOLIYU THAYU were written by Ganu Bharwad.
What genre is JIV RE VINANU KHOLIYU THAYU?
JIV RE VINANU KHOLIYU THAYU is a Gujarati Sad song.

Related songs

PDF