Skip to content
Gujarati Lyrics

Pench Ladavi Dau Lyrics | Ishani Dave

Gujarati Song 23 views February 18, 2021
PDF

Pench Ladavi Dau is a Gujarati Festivals song voiced by Ishani Dave from Ishani Dave. The song is composed by Sachin-Jigar, with lyrics written by Bhargav Purohit.

આયો રે એ તો આયો રે
માટેલો પતંગ થઈને આયો રે
પાયો રે મેતો પાયો રે
નજરું ના માંજા ને ઘેરો પાયો રે

પ્રેમ પવનીયો જોર શોર થી
હો હો હો પ્રેમ પવનીયો જોર શોર થી
અરે પ્રેમ પવનીયો જોર શોર થી વાયો રે
આજે પેંચ લડાવી પેંચ લડાવી પેંચ લડાવી દઉં
દિલ ની બાજી આજે જીતી જઉને
કા તો હારી જઉ

કે આજે પેંચ લડાવી પેંચ લડાવી પેંચ લડાવી દઉં
દિલ ની બાજી આજે જીતી જઉને
કા તો હારી જઉ

ખેંચું રે હા ખેંચું રે
તું જો થોડી ઢીલ દે તો ખેંચું રે
હા વહેચું રે હા વહેચું રે
તું જો લેતો સપના અમારા વહેચું રે
અરે હૈયે નાનું વ્હાલ નું એવું
અરે હૈયે નાનું વ્હાલ નું એવું
હો હૈયે નાનું વ્હાલ નું એવું લાયો રે

આજે પેંચ લડાવી પેંચ લડાવી પેંચ લડાવી દઉં
દિલ ની બાજી આજે જીતી જઉને
કા તો હારી જઉ
કે આજે પેંચ લડાવી પેંચ લડાવી પેંચ લડાવી દઉં
દિલ ની બાજી આજે જીતી જઉને
કા તો હારી જઉ

જામ્યો એવો જંગ
ભાઈ જામ્યો એવો રંગ
જોઈ થાતા દંગ જોને લોકો રે
રંગીલો ઉમંગ
મન તો મોજીલો પતંગ
ઉડવા દો ને આજે ના કોઈ રોકો રે

જામ્યો એવો જંગ
ભાઈ જામ્યો એવો રંગ
જોઈ થાતા દંગ જોને લોકો રે
રંગીલો ઉમંગ
મન તો મોજીલો પતંગ
ઉડવા દો ને આજે ના કોઈ રોકો રે.

Aayo re e to aayo re
Matelo patang thaine aayo re
Paayo re meto paayo re
Najru na manja ne ghero paayo re

Prem pavaniyo jor shor thi
Ho ho ho prem pavaniyo jor shor thi
Are prem pavaniyo jor shor thi vaayo re
Aje pench ladavi pench ladavi pench ladavi dau
Dil ni baji aje jiti jaune
Kaa to hari jau

Ke aje pench ladavi pench ladavi pench ladavi dau
Dil ni baji aje jiti jaune
Kaa to hari jau

Khenchu re ha khenchu re
Tu jo thodi dheel de to khenchu re
Haan vehchu re haan vehchu re
Tu jo leto sapna amara vehchu re
Are haiye naanu vhaal nu evu
Are haiye naanu vhaal nu evu
Ho haiye naanu vhaal nu evu laayo re

Aje pench ladavi pench ladavi pench ladavi dau
Dil ni baji aje jiti jaune
Kaa to hari jau
Ke aje pench ladavi pench ladavi pench ladavi dau
Dil ni baji aje jiti jaune
Kaa to hari jau

Jamyo evo jung
Bhai jaamyo evo rang
Joi thata dang jone loko re
Rangilo umang
Mann to mojilo patang
Udva do ne aaje na koi roko re

Jamyo evo jung
Bhai jaamyo evo rang
Joi thata dang jone loko re
Rangilo umang
Mann to mojilo patang
Udva do ne aaje na koi roko re.

Share this song

Video

Song details

Singer Ishani Dave
Lyricist Bhargav Purohit
Album Ishani Dave
Director Sachin-Jigar
Genre Festivals
Publisher Sachin-Jigar

FAQs

Which album or label is Pench Ladavi Dau from?
Pench Ladavi Dau is from Ishani Dave.
Who sang the song Pench Ladavi Dau?
The song Pench Ladavi Dau was sung by Ishani Dave.
Who composed the music for Pench Ladavi Dau?
The music for Pench Ladavi Dau was composed by Sachin-Jigar.
Who wrote the lyrics of Pench Ladavi Dau?
The lyrics for Pench Ladavi Dau were written by Bhargav Purohit.
What genre is Pench Ladavi Dau?
Pench Ladavi Dau is a Gujarati Festivals song.

Related songs

PDF