Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

Pankhida Lyrics | Suraj Jagan | Kevi Rite Jaish

Written by Gujarati Lyrics

પંખીડા રે ઉડી જાજો અમેરિકા રે
પંખીડા રે ઉડી જાજો અમેરિકા રે
ઓબા માને જઈને કેજો વિઝા આપે રે…

મમ્મી ના હાથ ના ખાખરા થેપલા
માળીયે મૂકીને
મમ્મી ના હાથ ના ખાખરા થેપલા
માળીયે મૂકીને

સુઈ જાય સે રાત્રે પીઝા બર્ગર ઠૂંસીને
ફેસબુક ઉપર સ્ટેટ્સ લખશે આઈ લવ યુ એસ.એ
ફેસબુક ઉપર સ્ટેટ્સ લખશે આઈ લવ યુ એસ.એ
ઓબા માને જઈને કેજો વિઝા આપે રે….

બોલતા ના ફાવેતો પણ બોલે છે ઇંગલિશ
બોલતા ના ફાવેતો પણ બોલે છે ઇંગલિશ

ચાલતા ફાવે નઈ તો પણ પેરે લૉવેસ્ટિસ
ધૂળ કહી બોલાવો એને તો સંભાળશે એ
ધૂળ કહી બોલાવો એને તો સંભાળશે એ
ઓબા માને જઈને કેજો વિઝા આપે રે…

પંખીડા…પંખીડા
ઉડી જા…ઉડી જા
પંખીડા…પંખીડા
ઉડી જા…ઉડી જા
પંખીડા…પંખીડા
ઉડી જા…ઉડી જા
ઓબા માને જઈને કેજો વિઝા આપે રે…
ઉડી જા…ઉડી જા
ઉડી જા…ઉડી જા
ઉડી જા……

English version

Pankhida re udi jaajo america re
Pankhida re udi jaajo america re
Oba maane jaine kejo visa aape re….

Mammy na haath na khakhara thepla
Mariye mukine
Mammy na haath na khakhara thepla
Mariye mukine

Sui jaay se raatre pizza bargar thusine
Facebook upar status lakhse i love you s.a
Facebook upar status lakhse i love you s.a
Oba maane jaine kejo visa aape re…

Bolta na faaveto pan bole chhe english
Bolta na faaveto pan bole chhe english

Chalta faave nai to pan pere lowvestis
Dhur kahi bolavo aene to sambhadse ae
Dhur kahi bolavo aene to sambhadse ae
Oba maane jaine kejo visa aape re…

Pankhida…pankhida
Udi jaa…udi jaa
Pankhida…pankhida
Udi jaa…udi jaa
Pankhida…pankhida
Udi jaa…udi jaa
Oba maane jaine kejo visa aape re…
Udi jaa..udi jaa
Udi jaa..udi jaa
Udi jaa……



Watch Video


  • Album: Kevi Rite Jaish
  • Singer: Suraj Jagan
  • Director: Vishvesh Parmar
  • Genre: Rock
  • Publisher: Kevi Rite Jaish

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!