જાનુ મારો પ્યાર કર કબૂલ JANU MARO PYAR KAR KABUL LYRICS | RAKESH BAROT
JANU MARO PYAR KAR KABUL LYRICS — Lyrics
JANU MARO PYAR KAR KABUL (જાનુ મારો પ્યાર કર કબૂલ) is a Gujarati Love song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Rahul Nadiya, with lyrics written by Ravi Nagar.
હે કયા બાગ માંથી તોડી લાઉ ફૂલ
હે કયા બાગ માંથી તોડી લાઉ ફૂલ
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
હે માફ કરજે મારી થઈ હોય ભૂલ
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
ઓ ઉઘાડા પગની રાખીતી મેં બાધા
દિલ થી મોની બેઠો તને મારી રાધા
ઉઘાડા પગની રાખીતી મેં બાધા
દિલ થી મોની બેઠો તને મારી રાધા
હે મારી જીંદગી નો એક સે ઉસૂલ
હે મારી જીંદગી નો એક સે ઉસૂલ
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
હે કયા બાગ માંથી તોડી લાઉ ફૂલ
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
હો તું કહે તો તારા તોડી લાઉ આભ થી
દિલ થી પ્રેમ સે જાનુ મને આપ થી
હો તારા માટે જીંદગી લગાડી દઉં દાવપર
જીવવું અઘરું છે અમારું તારા વગર
હો મૌત આવે તો યમરાજ ને મનાઉ
પણ તારો પ્રેમ તો મરે ના ભુલાઉ
મૌત આવે તો યમરાજ ને મનાઉ
પણ તારો પ્રેમ તો મરે ના ભુલાઉ
એ મને જીંદગીમાં તારી છે જરૂર
હે મને જીંદગીમાં તારી છે જરૂર
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
હે તારું મન ગમતું તોડી લાઉ ફૂલ
જાનુ પ્યાર મારો કરે કબૂલ
પ્યાર મારો કરે કબૂલ
હો ઈરાદો નથી તને દુઃખી કરવાનો
હું તો તારી માંગ જાનુ ફૂલો થી ભરવાનો
હો જીંદગીભર તને ખુશ રાખવાનો
તારા વગર હું કેમ જીવવાનો
હો સવાલ જવાબ ના કરશો તમે પ્રેમમાં
જીવતા મરી જશુ અમે તારી યાદમાં
સવાલ જવાબ ના કરશો તમે પ્રેમમાં
જીવતા મરી જશુ અમે તારી યાદમાં
હે તારી વાતો થી થયો મશગુલ
હે તારી વાતો થી થયો મશગુલ
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
હે તારું મન ગમતું તોડી લાઉ ફૂલ
જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
હો જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
He kaya bagh mathi todi lau phool
He kaya bagh mathi todi lau phool
Janu maro pyar tu kare kabul
He maf karaje mari thai hoy bhul
Janu maro pyar tu kare kabul
O ughada pagani rakhiti me badha
Dil thi moni betho tane mari radha
Ughada pagani rakhiti me badha
Dil thi moni betho tane mari radha
He mari jindagi no ek se usul
He mari jindagi no ek se usul
Janu maro pyar tu kare kabul
He kaya bagh mathi todi lau phool
Janu maro pyar tu kare kabul
Janu maro pyar tu kare kabul
Ho tu kahe to tara todi lau aabh thi
Dil thi prem se janu mane aap thi
Ho tara mate jindagi lagadi dau davpar
Jivavu agharu che amaru tara vagar
Ho maut ave to yamaraj ne manau
Pan taro prem to mare na bhulau
Maut ave to yamaraj ne manau
Pan taro prem to mare na bhulau
Ae mane jindagima tari che jarur
He mane jindagima tari che jarur
Janu maro pyar tu kare kabul
He taru mann gamtu todi lau phool
Janu pyar maro kare kabul
Pyar maro kare kabul
Ho irado nathi tane dukhi karavano
Hu to tari mang janu phoolo thi bharavano
Ho jindagibhar tane khus rakhavano
Tara vagar hu kem jivavano
Ho saval jawab na karaso tame prem ma
Jivata mari jasu ame tari yaad ma
Saval jawab na karaso tame prem ma
Jivata mari jasu ame tari yaad ma
He tari vaato thi thayo masagul
He tari vaato thi thayo masagul
Janu maro pyar tu kare kabul
He taru mann gamtu todi lau phool
Janu maro pyar tu kare kabul
Ho janu maro pyar tu kare kabul
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |
| O MERE BABU SONA | Vijay Suvada |