Skip to content
Gujarati Lyrics

Bhayo Bhayo Lyrics | Tejal Thakor |

Gujarati Song 54 views February 22, 2021
PDF

Bhayo Bhayo is a Gujarati Masti song voiced by Tejal Thakor from Yuvraj Films. The song is composed by Mayur Nadiya, with lyrics written by Anand Mahera.

ભયો ભયો
ભયો ભયો

એ ભયો ભયો ને ભયો ભયો લીલાલેર છે
એ ભયો ભયો ને ભયો ભયો લીલાલેર છે
મોજે દરિયા છે મારી માવડી ની મેર છે
મોજે દરિયા છે મારી માવડી ની મેર છે
હા એ ભયો ભયો ને ભયો ભયો લીલાલેર છે
મોજે દરિયા છે મારી માવડી ની મેર છે

હો કોઈ મને પૂછે જયારે કેમ છો મજામા
ત્યારે કહું મારી કિસ્મત છે મારા હાથ મા
કોઈ મને પૂછે જયારે કેમ છો મજામા
ત્યારે કહું મારી કિસ્મત છે મારા હાથ મા
સેની ફિકર મારે રાખવી કોઈ વાત મા

એ ભયો ભયો ને ભયો ભયો લીલાલેર છે
મોજે દરિયા છે મારી માવડી ની મેર છે
મોજે દરિયા છે મારી માવડી ની મેર છે

એ મતલબી આ દુનિયા એનો મતલબ કાઢવા ને
ગરજે કોમ કાઢી પછી તમને લડવાની
અરે હાર જીત માટે તો બદલે જુબાની
આ તો કાળા રે માથાના માનવીઓ ની કહાની

હો મારો ભરોસો મારી જાત અને વાત પર
બીજી ના રાખું હાડાબારી કોઈ વાત પર

એ ભયો ભયો ને ભયો ભયો લીલાલેર છે
મોજે દરિયા છે મારી માવડી ની મેર છે
મોજે દરિયા છે મારી માવડી ની મેર છે

અરે દુનિયા છે આ દુનિયા મા તકલીફો રહેવાની
એ હાચી અને ખોટી જગ મા વાતો રે થવાની
અલ્યા વેર જેરીયોની મારે ફિકર સુ કરવાની
પછી વાળ વાંકો મારો મળી થવા ક્યાં દેવાની
હો આનંદ કે છે ખોટી ચિંતા સુ કરવાની
મળી છે જિંદગી છે એને મોજ થી જીવવાની

એ ભયો ભયો ને ભયો ભયો લીલાલેર છે
મોજે દરિયા છે મારી માવડી ની મેર છે
મોજે દરિયા છે મારી માવડી ની મેર છે

એ વાહલા
એ ભયો ભયો ને ભયો ભયો લીલાલેર છે
મોજે દરિયા છે મારી માવડી ની મેર છે
મોજે દરિયા છે મારી માવડી ની મેર છે.

Bhayo bhayo
Bhayo bhayo

A bhayo bhayo ne bhayo bhayo lilaller che
A bhayo bhayo ne bhayo bhayo lilaller che
Moje dariya che mari mavdi ni mer che
Moje dariya che mari mavdi ni mer che
Ha a bhayo bhayo ne bhayo bhayo lilaller che
Moje dariya che mari mavdi ni mer che

Ho koi mane puche jyare kem cho mazama
Tyare kahu mari kismat che mara haath ma
Koi mane puche jyare kem cho mazama
Tyare kahu mari kismat che mara haath ma
Sani fikar mare rakhavi koi vaat ma

A bhayo bhayo ne bhayo bhayo lilaller che
Moje dariya che mari mavdi ni mer che
Moje dariya che mari mavdi ni mer che

A matlabi aa duniya ano matlab kadhva ne
Gharje koom kadhi pachi tamne ladvani
Are haar jeet mate to badle jubani
Aa to kada re mathana manvio ni kahani

Ho maro bharosho mari jaat ane vaat par
Biji na rakhu hadabari koi vaat par

A bhayo bhayo ne bhayo bhayo lilaller che
Moje dariya che mari mavdi ni mer che
Moje dariya che mari mavdi ni mer che

Are duniya che aa duniya ma taklifo rehvani
A hachi ane khoti jug ma vaato re thavani
Alya ver jariyoni mare fikar su karvani
Pachi vaad vanko maro madi thava kya devani
Ho anand ke che khoti chinta su karvani
Madi che zindgi che ane moj thi jivvani

A bhayo bhayo ne bhayo bhayo lilaller che
Moje dariya che mari mavdi ni mer che
Moje dariya che mari mavdi ni mer che

A vahla
A bhayo bhayo ne bhayo bhayo lilaller che
Moje dariya che mari mavdi ni mer che
Moje dariya che mari mavdi ni mer che

Share this song

Song details

Singer Tejal Thakor
Lyricist Anand Mahera
Album Yuvraj Films
Director Mayur Nadiya
Genre Masti
Publisher Yuvraj Films

Yuvraj Films Songs Lyrics

Song Singers
DWARIKAVADA Tejal Thakor
E HAMAJVA TAIYAR NATHI Tejal Thakor
SONA NU DAKLU Tejal Thakor
CHALKE SE PANI Tejal Thakor
PREM NO BHAROSHO Aryan Barot
Dur Na Jata Jignesh Barot (Jignesh Kaviraj Barot)
O Bewafa Sanam Sab Kuch Bhula Diya Tejal Thakor

FAQs

Which album or label is Bhayo Bhayo from?
Bhayo Bhayo is from Yuvraj Films.
Who sang the song Bhayo Bhayo?
The song Bhayo Bhayo was sung by Tejal Thakor.
Who composed the music for Bhayo Bhayo?
The music for Bhayo Bhayo was composed by Mayur Nadiya.
Who wrote the lyrics of Bhayo Bhayo?
The lyrics for Bhayo Bhayo were written by Anand Mahera.
What genre is Bhayo Bhayo?
Bhayo Bhayo is a Gujarati Masti song.

Related songs

PDF