Skip to content
Gujarati Lyrics

KEM TAME MARA NA THAYA LYRICS | DIVYA CHAUDHARY

Gujarati Song 13 views March 27, 2023
PDF

KEM TAME MARA NA THAYA is a Gujarati Bewafa (બેવફા) song voiced by Divya Chaudhary from Devyansinh Enterprises. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Mitesh Barot.

હો દિલ બે જુદા રે થયા
હો દિલ બે જુદા રે થયા
સપના ટુટી રે ગયા
અલવિદા તમે કઈ ગયા
યાદો માં તમે રઈ ગયા
કેમ તમે મારા ના થયા
છોડી મને ક્યારે ગયા

હો દિલ બે જુદા રે થયા
સપના પુરા ના થયા
કેમ તમે મારા ના થયા
છોડી મને ક્યારે ગયા

એવી તે શું હતી રે મજબૂરી
છોડી ને ગયા કેમ કહાની અધૂરી
એક હતો જીવ જાણે હંસો ની જોડી
યાદ કરી તમને આંખો મારી રડી

હો દિલ ને દર્દ રે મળ્યા
કેમ તમે પાછા ના ફર્યા
કઈ રે દુનિયા માં ગયા
હો દિલ બે જુદા રે થયા
સપના ટુટી રે ગયા
કેમ તમે મારા ના થયા
છોડી મને ક્યારે ગયા

પ્રેમ ના બદલામાં મળી રે જુદાઈ
કયા વિના કેમ તમે લીધી રે વિદાઈ
મળવા ની વેળા કયા ભવે રે લખાઈ
યાદો તમારી તમને સાથે ના લાવી
યાદ બની દિલ માં રહ્યા
આંસુ બની આંખે થી વહ્યા
કેમ તમે મારા ના થયા

હો દિલ બે જુદા રે થયા
સપના ટુટી રે ગયા
કેમ તમે મારા ના થયા
છોડી મને ક્યારે ગયા

Ho dil be juda re thaya
Ho dil be juda re thaya
Sapna tuti re gaya
Alvida tame kai gaya
Yaado ma tame rai gaya
Kem tame mara na thaya
Chhodi mane kyare gaya

Ho dil be juda re thaya
Sapna pura na thaya
Kem tame mara na thaya
Chhodi mane kyare gaya

Aevi te shu hati re majburi
Chhodi ne gaya kem kahani adhuri
Ek hato jiv jane hanso ni jodi
Yaad kari tamne aankho mari radi

Ho dil ne dard re malya
Kem tame pachha na farya
Kai re duniya ma gaya
Ho dil be juda re thaya
Sapna tuti re gaya
Kem tame mara na thaya
Chhodi mane kyare gaya

Prem na badlama mali re judai
Kaya vina kem tame lidhi re vidai
Malva ni vera kaya bhave re lakhai
Yaado tamari tamne sathe na laavi
Yaad bani dil ma rahya
Aasu bani aankhe thi vahya
Kem tame mara na thaya

Ho dil be juda re thaya
Sapna tuti re gaya
Kem tame mara na thaya
Chhodi mane kyare gaya

Share this song

Video

Song details

Lyricist Mitesh Barot
Director Dhaval Kapadiya
Publisher Devyansinh Enterprises

Devyansinh Enterprises Songs Lyrics

Song Singers
PREET MARI RAHI GAI GOKUDIYE Yash Barot
GHAMAND Jignesh Barot (Jignesh Kaviraj Barot)
CHAKACHAK VARRAJA Dev Pagli
PREM TO ME PAN KARYO HATO Umesh Barot
TAME MARA PREM NI BADNAMI KARI Dhaval Barot
DIL MA MARI TE CUT CHE Dhaval Barot
ODKHAN Jignesh Barot (Jignesh Kaviraj Barot)

FAQs

Which album or label is KEM TAME MARA NA THAYA from?
KEM TAME MARA NA THAYA is from Devyansinh Enterprises.
Who sang the song KEM TAME MARA NA THAYA?
The song KEM TAME MARA NA THAYA was sung by Divya Chaudhary.
Who composed the music for KEM TAME MARA NA THAYA?
The music for KEM TAME MARA NA THAYA was composed by Dhaval Kapadiya.
Who wrote the lyrics of KEM TAME MARA NA THAYA?
The lyrics for KEM TAME MARA NA THAYA were written by Mitesh Barot.
What genre is KEM TAME MARA NA THAYA?
KEM TAME MARA NA THAYA is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF