Skip to content
Gujarati Lyrics

PREM TO ME PAN KARYO HATO LYRICS | UMESH BAROT

Gujarati Song 19 views March 26, 2023
PDF

PREM TO ME PAN KARYO HATO is a Gujarati Bewafa (બેવફા) song voiced by Umesh Barot from Devyansinh Enterprises. The song is composed by Yash Barot, with lyrics written by Rakesh Solanki.

પ્રેમ તો મેં પણ કર્યો હતો
પ્રેમ માં હું પણ રડયો હતો
હો હો પ્રેમ માં હું પણ પડયો હતો
વર્ષો પહેલા એમને મળ્યો હતો
પણ કિસ્મત માં નોતું મળવાનું
આ લેખ સાથે કેમ લડવાનું
તને યાદ કરી મારે જીવવાનું
તારી યાદો ના સહારે જીવવાનું
પ્રેમ તો મેં પણ કર્યો હતો
પ્રેમ માં પાગલ થયો હતો

તારી યાદ આવે આંખે આશું દઈ જાય
રાહ જોવે આંખો ક્યારે મળવાનું થાય
હો મારી સાથે થયું એ ના કોઈની સાથે થાય
મિલન પછી જુદાઈ ના કોઈની લખાય
ઓ…એ સમય વીતી ગયો શું કરવાનું
હવે પાગલ થઇ મને ફરવાનું
તારી યાદો પાગલ જીવવાનું
તારી યાદો ના સહારે જીવવાનું
પ્રેમ તો મેં પણ કર્યો હતો
મધ દરિયે હૂતો ડૂબ્યો હતો
પ્રેમ તો મેં પણ કર્યો હતો
મધ દરિયે હૂતો ડૂબ્યો હતો

હજી પ્રેમ પત્રો પડયા છે કબાટ માં
હતો વાલ નો વરસાદ એની વાત માં
હો હો હો છેલ્લી વાત થઇ હતી ફોન માં
હોઠ ચૂપ હતા આશું આંખ માં
ઓ મને યાદ આવે એનું રડવાનું
પણ કિસ્મત હારે શું લડવાનું
તારી યાદો ના સહારે જીવવાનું
તારી યાદો ના સહારે જીવવાનું
પ્રેમ તો મેં પણ કર્યો હતો
પ્રેમ માં હું પણ રડયો હતો
પ્રેમ પણ તો કર્યો હતો
પ્રેમ માં હું પણ રડયો હતો
પ્રેમ માં હૂતો રડયો હતો
ઓ વર્ષો પહેલા એમને મળ્યો હતો

પ્રેમ તો મેં પણ કર્યો હતો
પ્રેમ માં હું પણ રડયો હતો
પ્રેમ પણ મેતો કર્યો હતો
પ્રેમ માં હું પણ રડયો હતો
પ્રેમ માં હૂતો રડયો હતો
હો હો હો વર્ષો પહેલા એમને મળ્યો હતો

Prem to me pan karyo hato
Prem ma hu pan radyo hato
Ho ho prem ma hu pan padyo hato
Varsho pahela emne malyo hato
Pan kismat ma notu malvanu
Aa lekh sathe kem ladvanu
Tane yaad kari mare jivavanu
Tari yaado na sahare jivvanu
Prem to me pan karyo hato
Prem ma pagal thayo hato

Tari yaado aave aankhe aashu dai jaay
Raah jove aankho kyare malvanu thaay
Ho mari sathe thayu ae na koini sathe thaay
Milan pachhi judai na koini lakhay
O ae samay viti gayo shu karvanu
Have pagal thai mane farvanu
Tari yaado ma mare jivvanu
Tari yaado na sahare jivvanu
Prem to me pan karyo hato
Madh dariye huto dubyo hato
Prem to me pan karyo hato
Madh dariye huto dubyo hato

Haji prem patro padya chhe kabat ma
Hato vaal no varsad aeni vaat ma
Ho ho ho chheli vaat thai hati phone ma
Hoth chup hata aashu aankh ma
O mane yaad aave aenu radvanu
Pan kismat hare shu ladvanu
Tari yaado na sahare jivvanu
Tari yaado na sahare jivvanu
Prem to me pan karyo hato
Prem ma hu pan radyo hato
Prem to me pan karyo hato
Prem ma hu pan radyo hato
Prem ma huto radyo hato
O…varsho pahela emne malyo hato

Prem to me pan karyo hato
Prem ma hu pan radyo hato
Prem to me to karyo hato
Prem ma hu pan radyo hato
Prem ma huto radyo hato
Ho ho ho varsho pahela emne malyo hato

Share this song

Video

Song details

Devyansinh Enterprises Songs Lyrics

Song Singers
PREET MARI RAHI GAI GOKUDIYE Yash Barot
GHAMAND Jignesh Barot (Jignesh Kaviraj Barot)
CHAKACHAK VARRAJA Dev Pagli
TAME MARA PREM NI BADNAMI KARI Dhaval Barot
KEM TAME MARA NA THAYA Divya Chaudhary
DIL MA MARI TE CUT CHE Dhaval Barot
ODKHAN Jignesh Barot (Jignesh Kaviraj Barot)

FAQs

Which album or label is PREM TO ME PAN KARYO HATO from?
PREM TO ME PAN KARYO HATO is from Devyansinh Enterprises.
Who sang the song PREM TO ME PAN KARYO HATO?
The song PREM TO ME PAN KARYO HATO was sung by Umesh Barot.
Who composed the music for PREM TO ME PAN KARYO HATO?
The music for PREM TO ME PAN KARYO HATO was composed by Yash Barot.
Who wrote the lyrics of PREM TO ME PAN KARYO HATO?
The lyrics for PREM TO ME PAN KARYO HATO were written by Rakesh Solanki.
What genre is PREM TO ME PAN KARYO HATO?
PREM TO ME PAN KARYO HATO is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF