DIL MA MARI TE CUT CHE LYRICS | DHAVAL BAROT
DIL MA MARI TE CUT CHE is a Gujarati Romantic song voiced by Dhaval Barot from Devyansinh Enterprises. The song is composed by Rahul Thakor, with lyrics written by Vipul Chauhan.
એ લમણે તારા લટ છે
અરે જાનુડી મારી લમણે તારા લટ છે
અલી દિલમાં મારી તે કટ છે
એ સાંભળ મારી જાનુ
આખા ગોમમો જબરો તારો વટ છે
એ ગળામો પેન્ડલ પગમો સેન્ડલ
હોભળ મારી જાનુ લાગે તુ એન્જલ
ગળામો પેન્ડલ પગમો સેન્ડલ
હોભળ મારી જાનુ લાગે તુ એન્જલ
એ તને શુ ખબર હોય
અમે પ્રેમમો તારા હોય
અરે જાનુડી મારી લમણે તારા લટ છે
અલી દિલમાં મારી તે કટ છે
મારા દિલમાં મારી તે કટ છે
એ જીન્સ ટોપ પહેરીને નીકળે છે બજારમો
કાતિલ લાગે છે જાનુ નવા તુ અંદાજમો
એ ગુલાબી છે ગાલ તું લાગે છે સેક્સી
ચશ્મા પેરીને તુ ખેંચે છે સેલ્ફી
એ કાનમાં ઝુમ્મરને નાકમાં બાલી
સાંભળ મારી જાનુ તુ લાગે છે વાલી
કાનમાં ઝુમ્મરને નાકમાં બાલી
સાંભળ મારી જાનુ તુ લાગે છે વાલી
એ તને શુ ખબર હોય
તુ દેખાવે સિમ્પલ હોય
અરે જાનુડી મારી લમણે તારા લટ છે
અલી દિલમાં મારી તે કટ છે
મારા દિલમાં મારી તે કટ છે
એ પેલી રે નજરમાં તું વસી ગઈ દિલમાં
રૂપની તું રાણી આઈ અમારા રે ગોમમો
એ નંબર આપશો તો મુલાકાત કરશુ
મુલાકાત કરશુ ને પ્રેમની વાતો કરશુ
એ જોઈ તને જ્યારથી ધડક્યું દિલ ત્યારથી
સુખ ચેન ખોયું મારી જાતી નથી રાતડી
જોઈ તને જ્યારથી ધડક્યું દિલ ત્યારથી
સુખ ચેન ખોયું મારી જાતી નથી રાતડી
એ તને શુ ખબર હોય
તુ દેખાવે સિમ્પલ હોય
અરે જાનુડી મારી લમણે તારા લટ છે
અલી દિલમાં મારી તે કટ છે
મારા દિલમાં મારી તે કટ છે.
Ae lamne tara lat che
Are janudi mari lamne tara lat che
Ali dil ma mari te cut che
Ae sambhal mari jaanu
Akha gom mo jabaro taro vat che
Ae gala mo pendle pag ma sendle
Hobhal mari jaanu lage tu angel
Gala mo pendle pag ma sendle
Hobhal mari jaanu lage tu angel
Ae tane shu khabar hoy
Ame prem mo tara hoy
Are janudi mari lamne tara lat che
Ali dil ma mari te cut che
Mara dil ma mari te cut che
Ae jeans top paheri ne nikale che bajar mo
Katil lage che janu nava tu andaj mo
Ae gulabi che gaal tu lage che sexy
Chash ma peri ne tu kheche che selfie
Ae kan ma jhummar ne nak ma bali
Sambhal mari janu tu lage che vali
Kan ma jhummar ne nak ma bali
Sambhal mari janu tu lage che vali
Ae tane shu khabar hoy
Tu dekhave simple hoy
Are janudi mari lamne tara lat che
Ali dil ma mari te cut che
Mara dil ma mari te cut che
Ae peli re najar ma tu vasi gai dil ma
Roop ni tu rani aai amara re gom mo
Ae number aapsho to mulakat karshu
Mulakat karshu ne prem ni vato karshu
Ae joi tane jyar thi dhadkyu dil tyar thi
Sukh chen khoyu mari jati nathi ratdi
Joi tane jyar thi dhadkyu dil tyar thi
Sukh chen khoyu mari jati nathi ratdi
Ae tane shu khabar hoy
Tu dekhave simple hoy
Are janudi mari lamne tara lat che
Ali dil ma mari te cut che
Mara dil ma mari te cut che.
Video
Song details
Devyansinh Enterprises Songs Lyrics
| Song | Singers |
|---|---|
| PREET MARI RAHI GAI GOKUDIYE | Yash Barot |
| GHAMAND | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| CHAKACHAK VARRAJA | Dev Pagli |
| PREM TO ME PAN KARYO HATO | Umesh Barot |
| TAME MARA PREM NI BADNAMI KARI | Dhaval Barot |
| KEM TAME MARA NA THAYA | Divya Chaudhary |
| ODKHAN | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |