CHAKACHAK VARRAJA LYRICS | DEV PAGLI
CHAKACHAK VARRAJA is a Gujarati Wedding song voiced by Dev Pagli from Devyansinh Enterprises. The song is composed by Sunil Thakor, with lyrics written by Jagdish Thakor.
હે… ટણા ટણ
હે… ચકા ચક
ભઈ મારો ટકા ટક લાગો
હે… ચકા ચક
હે… ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
હે… ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ટણા ટણ થઇને આયો વીરો વર રાજા
હે… બની થની મોડવે આયો વીરો વર રાજા
બની થની મોડવે આયો વીરો વર રાજા
લાડી લેવા આયો મારો ભઈલું વર રાજા
ભાઈનાં લગનમાં ગાડીઓની લાઇન છે
લાડી કરતા તો વીરો મારો ફાઈન છે
ભાઈનાં લગનમાં ગાડીઓની લાઇન છે
લાડી કરતા તો વીરો મારો ફાઈન છે
ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ટણા ટણ થઇને આયો વીરો વર રાજા
ચકા ચક ચકા ચક થઇને આયો વીરો વર રાજા
તારી ને મારી યારા બચપણની યારી
ભઈ તારા લગનમાં ફૂલ તૈયારી
એ ધામ ધૂમથી તારા લગન કરાવું
ભાભીનાં ગોમમાં બૂમ રે પડાવું
શૂટ બુટ લાયો તારા માટે શેરવાની
ભાભી મારી લાગે છે નવી વહુ રાણી
શૂટ બુટ લાયો તારા માટે શેરવાની
ભાભી મારી લાગે છે નવી વહુ રાણી
ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ટણા ટણ થઇને આયો વીરો વર રાજા
ચકા ચક ચકા ચક થઇને આયો વીરો વર રાજા
હે… લંગોટિયો દોસ્ત મારા નોનપણ નો યાર છે
ભઈ તારા ગળામાં રૂપિયાનો હાર છે
ફૂલની જેમ આજે પૈસા ઉડે છે
ભઈ તારા લગનમાં બોલ શું ખૂટે છે
બંદૂકનાં ભડાકા ને ફૂટે હુંતડી બોમ્બ
વીરા તારા લગનમાં આયુ આખું ગોમ
બંદૂકનાં ભડાકા ને ફૂટે હુંતડી બોમ્બ
વીરા તારા લગનમાં આયુ આખું ગોમ
ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ટણા ટણ થઇને આયો વીરો વર રાજા
ચકા ચક ચકા ચક થઇને આયો વીરો વર રાજા.
He… Tana tan
He… Chaka chak
Bhai maro taka tak lago
He…chaka chak
He… Dj vage dhol vage vage bandvaja
He… Dj vage dhol vage vage bandvaja
Dj vage dhol vage vage bandvaja
Tana tan thai ne aayo viro var raja
He… Bani thani modve aayo viro var raja
Bani thani modve aayo viro var raja
Ladi leva aayo maro bhailu var raja
Bhai na lagan ma gadio ni line chhe
Ladi karta to viro maro fine chhe
Bhai na lagan ma gadio ni line chhe
Ladi karta to viro maro fine chhe
Dj vage dhol vage vage bandvaja
Dj vage dhol vage vage bandvaja
Tana tan thaine aayo viro var raja
Chaka chak chaka chak thaine aayo viro var raja
Tari ne mari yaara bachpan ni yaari
Bhai tara lagan ma ful taiyari
Ae dham dhum thi tara lagan karavu
Bhabhi na gom ma boom re padavu
Shuit boot layo tara mate shervani
Bhabhi mari lage chhe navi vahu rani
Shuit boot layo tara mate shervani
Bhabhi mari lage chhe navi vahu rani
Dj vage dhol vage vage bandvaja
Dj vage dhol vage vage bandvaja
Tana tan thaine aayo viro var raja
Chaka chak chaka chak thaine aayo viro var raja
He.. Langotiyo dost mara nonpan no yaar chhe
Bhai tara gala ma rupiya no haar chhe
Phool ni jem aaje paisa ude chhe
Bhai tara lagan ma bol shu khute chhe
Banduk na bhadaka ne fute hutadi bomb
Vira tara lagan ma aayu akhu gom
Banduk na bhadaka ne fute hutadi bomb
Vira tara lagan ma aayu akhu gom
Dj vage dhol vage vage bandvaja
Dj vage dhol vage vage bandvaja
Tana tan thaine aayo viro var raja
Chaka chak chaka chak thaine aayo viro var raja.
Video
Song details
Devyansinh Enterprises Songs Lyrics
| Song | Singers |
|---|---|
| PREET MARI RAHI GAI GOKUDIYE | Yash Barot |
| GHAMAND | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PREM TO ME PAN KARYO HATO | Umesh Barot |
| TAME MARA PREM NI BADNAMI KARI | Dhaval Barot |
| KEM TAME MARA NA THAYA | Divya Chaudhary |
| DIL MA MARI TE CUT CHE | Dhaval Barot |
| ODKHAN | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |