TAME MARA PREM NI BADNAMI KARI LYRICS | DHAVAL BAROT
TAME MARA PREM NI BADNAMI KARI is a Gujarati Bewafa (બેવફા) song voiced by Dhaval Barot from Devyansinh Enterprises. The song is composed by Ravi-Rahul, with lyrics written by Darshan Bazigar.
હે જાનુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી
હો જાનુ તારા માટે બધે મેં તો દુશ્મની કરી
જાનુ તારા માટે બધે મેં તો દુશ્મની કરી
તોયે તમે મારા પ્રેમની બદનામી કરી
હે જાનુ તારા માટે બધાથી મે દુશ્મની કરી
દીકુ તારા માટે બધે મેં દુશ્મની કરી
તોયે હાચા મારા પ્રેમની બદનામી કરી
હો મારા જોડે રેતીતી હરતીતી ફરતીતી
હગી ઓખે જોયુ તો બીજે ફરતીતી
મારી હગી ઓખે જોયુ તો બીજે ફરતીતી
હે જાનુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી
દીકુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી
તોયે તમે મારા પ્રેમની બદનામી કરી
ચમ મારા પ્રેમની જાનુ તે બદનામી કરી
હો જરૂર પડે તો મારી હસી માંગી લેજો
દુઃખી જો હોય તો ખુશી માંગી લેજો
ઓ ભગવાન તમને લાંબી ઉંમર આપે
ઓછું પડે તો મારી જિંદગી માંગી લેજો
હો આજ કદર નથી તમને મારા પ્રેમની
થાશે અફસોસ જયારે આંખો રડશે એમની
થાશે અફસોસ જયારે આંખો રડશે એમની
હે જાનુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી
દીકુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી
તોયે તમે મારા પ્રેમની બદનામી કરી
ચમ મારા પ્રેમની જાનુ તે બદનામી કરી
ઓ મારી કિંમત ના જાનુ કરી તમે
તારી ફિકર રોજ કરતા અમે
હો દિલ દુભાણુ જાનુ આજે અમારું
તમે પણ રડશો નોમ લઈને મારુ
હો જાનુ તમે પણ રડશો મને યાદ કરી મરશો
જોવા ને મુજને તમે પલ પલ તડપશો
આ ધવુ ને જોવા તમે પલ પલ તડપશો
હે જાનુ તારા માટે બધે મે દુશ્મની કરી
દીકુ તારા માટે બધે મે દુશ્મની કરી
તોયે ચમ હાચા પ્રેમની બદનામી કરી
તોયે તમે મારા પ્રેમની બદનામી કરી
તોયે ચમ ધવુ ના પ્રેમની બદનામી કરી.
He jaanu tara mate me to badhe dushmani kari
Ho hanu tara mate badhe me to dushmani kari
Janu tara mate badhe me to dushmani kari
Toye tame mara premni badnami kari
He janu tara mate badhathi me dushmani kari
Diku tara mate badhe me sushmani kari
Toye hacha mara premni badnami kari
Ho mara jode retiti hartiti fartiti
Hagi aokhe joyu to bije fartiti
Mari hagi aokhe joyu to bijefartiti
He janu tara mate me to badhe dushmani kari
Diku tara mate me to badhe dushmani kari
Toye tame mara premni badnami kari
Cham mara premni janu te badnami kari
Ho jarur pade to hasi magi lejo
Dukhi jo hoy to khushi magi lejo
Ao bhagvan tamne lambi umar aape
Ochhu pade to mari jindagi magi lejo
Ho aaj kadar nathi tamne mara premni
Thashe afsos jyare ankho radshe tamari
Thashe afsos jyare ankho radshe tamari
He janu tara mate me to badhe dushmani kari
Diku tara mate me to badhe dushmani kari
Toye tame mara premni badnami kari
Cham mara premni janu te badnami kari
Ao mari kimat na janu kari tame
Tari fikar roj karta ame
Ho dil dubhanu janu aaje amaru
Tame pan radsho nom laine maru
Ho janu tame pan radsho mane yaad kari marsho
Jova ne mujne tame pal pal tadpsho
Aa dhavu ne jova tame pal pal tadpsho
He janu tara mate badhe me dushmani kari
Diku tara mate me dushmani kari
Toye cham hacha premni badnami kari
Toye tame mara premni badnami kari
Toye cham dhavu na premni badnami kari.
Video
Song details
Devyansinh Enterprises Songs Lyrics
| Song | Singers |
|---|---|
| PREET MARI RAHI GAI GOKUDIYE | Yash Barot |
| GHAMAND | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| CHAKACHAK VARRAJA | Dev Pagli |
| PREM TO ME PAN KARYO HATO | Umesh Barot |
| KEM TAME MARA NA THAYA | Divya Chaudhary |
| DIL MA MARI TE CUT CHE | Dhaval Barot |
| ODKHAN | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
FAQs
Which album or label is TAME MARA PREM NI BADNAMI KARI from?
Who sang the song TAME MARA PREM NI BADNAMI KARI?
Who composed the music for TAME MARA PREM NI BADNAMI KARI?
Who wrote the lyrics of TAME MARA PREM NI BADNAMI KARI?
What genre is TAME MARA PREM NI BADNAMI KARI?
Related songs
Maahi Lyrics | Shreya Ghoshal | Romance Complicated
FARIYAAD LYRICS | KAJAL MAHERIYA
AANKHON NE AARE LYRICS | JAVED ALI, PALAK MUCHHAL
તારા તોલે કોઈ ના આવે TARA TOLE KOYI NA AAVE LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
TARA TOLE KOYI NA AAVE LYRICS