Skip to content
Gujarati Lyrics

PREM DIWANI LYRICS | KAJAL MAHERIYA

Gujarati Song 24 views March 25, 2023
PDF

PREM DIWANI is a Gujarati Festivals song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Amit Barot, with lyrics written by Mitesh Barot.

તારાથી શરુ ને તારાથી એ ખતમ
તારાથી શરુ ને તારાથી એ ખતમ
તારાથી શરુ ને તારાથી એ ખતમ
આ મારી પ્રેમ કહાની

આ મારી પ્રેમ કહાની
હું તારી પ્રેમ દિવાની
હું તારી પ્રેમ દિવાની

હો… રંગ તારા પ્રેમ નો રે લાગ્યો
પ્રેમ રોગ એવો રે લાગ્યો

હું તારી પ્રેમ દિવાની
હું તારી પ્રેમ દિવાની
હું તારી પ્રેમ દિવાની

હો… તું મારો જીવ છે તને કેમ રે સમજાવું
તારી સાથે જીવું તારા વિના મરી જાવું
હો… જનમો જનમ પ્રેમ તારો હૂતો માંગુ
સોળે શણગાર સજી તારી સાથે આવું

હો… સાથ તારો મે તો છે માંગ્યો
પ્રેમ રોગ એવો રે લાગ્યો

આ મારી પ્રેમ કહાની
હું તારી પ્રેમ દિવાની
હું તારી પ્રેમ દિવાની

હો… મારી આંખો ને તારો ચહેરો ગમે છે
તને ના જોવે તો આ આંખો રડે છે
હો… ભાગ્યથી વાલમ તારા જેવો રે મળે છે
રુદિયા ના રજવાડે રાજ તું કરે છે

હો… પ્રેમ નો મેહુલો રે વરસ્યો
પ્રેમ મારો મને રે મળી ગ્યો

હું તારી પ્રેમ દિવાની
હું તારી પ્રેમ દિવાની
હું તારી પ્રેમ દિવાની

હું તારી પ્રેમ દિવાની
હું તારી પ્રેમ દિવાની.

Tarathi sharu ne tarathi ae khatam
Tarathi sharu ne tarathi ae khatam
Tarathi sharu ne tarathi ae khatam
Aa mari prem kahani

Aa mari prem kahani
Hu tari prem diwani
Hu tari prem diwani

Ho… Rang tara prem no re lagyo
Prem rog aevo re lagyo

Hu tari prem diwani
Hu tari prem diwani
Hu tari prem diwani

Ho… Tu maro jiv chhe tane kem re samjavu
Tari sathe jivu tara vina mari javu
Ho… Janamo janam prem taro huto mangu
Sole shangar saji tari sathe aavu

Ho… Sath taro meto chhe mangyo
Prem rog aevo re lagyo

Aa mari prem kahani
Hu tari prem diwani
Hu tari prem diwani

Ho… Mari aankho ne taro chahero game chhe
Tane na jove to aa aankho rade chhe
Ho… Bhagya thi valam tara jevo re male chhe
Rudiya na rajvade raaj tu kare chhe

Ho… Prem no mehulo re varasyo
Prem maro mane re mali gyo

Hu tari prem diwani
Hu tari prem diwani
Hu tari prem diwani

Hu tari prem diwani
Hu tari prem diwani.

Share this song

Video

Song details

Lyricist Mitesh Barot
Director Amit Barot
Genre Festivals
Publisher Saregama Gujarati

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is PREM DIWANI from?
PREM DIWANI is from Saregama Gujarati.
Who sang the song PREM DIWANI?
The song PREM DIWANI was sung by Kajal Maheriya.
Who composed the music for PREM DIWANI?
The music for PREM DIWANI was composed by Amit Barot.
Who wrote the lyrics of PREM DIWANI?
The lyrics for PREM DIWANI were written by Mitesh Barot.
What genre is PREM DIWANI?
PREM DIWANI is a Gujarati Festivals song.

Related songs

PDF