HO VALAM LYRICS | KAJAL MAHERIYA
HO VALAM is a Gujarati Romantic song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Amit Barot, with lyrics written by Bharat Ravat.
હો વાલમ… હો વાલમ… હો વાલમ…
વેલેરા આવો ને
ઓ વાલમ… હો વાલમ ના રે તરસાવો ને
એ હૂતો ઉંચી રે ચઢુંને ન નેચી ઉતરું
એ હૂતો ઉંચી રે ચઢુંને ન નેચી ઉતરું
તારા લાગે ભણકારા બારે નીકળું
હો જુરી રે મરું હૂતો જુરી રે મરું
આહ ભરું હૂતો આહ ભરું
એ તને વાયરે હમાચાર મોકલું
એ ઘરે આવો સાજણજી તમને નોતરું
હૂતો ઉંચી રે ચઢુંને ન નેચી ઉતરું
હો દિવસ જો જાય મારી રાત નથી જાતી
કેમ રે કરું હું પરોઢ નથી થાતી
હો વિયોગ ની વેદના નથી સહેવાતી
તારી યાદો માં મારી આંખો છલકાતી
હો કરવી છે વાત ઘણી આવી ને મળો
બઉ જોવડાવી વાટુ પાછા રે વળો
હે તને વાયરે હમાચાર મોકલું
હો ઘરે આવો સાજણજી તમને નોતરું
હૂતો ઉંચી રે ચઢુંને ન નેચી ઉતરું
હો પેલા તને ખવડાવી હું હાથે તારા ખાતી
કેમ રે કરું હું એ યાદો નથી જાતી
હો તું ના કહે મસ્ત ત્યાં લગી હું સવરતી
તારા કપડાં નો હું કલર મેચિંગ કરતી
કેમ રે સજું કોના માટે હું સજુ
આવું છું એ કઈ ને ગ્યાતા આવ્યા ના હજુ
એ તને વાયરે હમાચાર મોકલું
હો ઘરે આવો સાજણજી તમને વિનવું
હૂતો ઉંચી રે ચઢુંને ન નેચી ઉતરું.
Ho valam… Ho valam… Ho valam…
Velera aavo ne
O valam… Ho valam na re tarasavo ne
Ae hu to unchi re chadhune na nechi utaru
Ae hu to unchi re chadhune na nechi utaru
Tara lage bhankara bare nikalu
Ho juri re maru hu to juri re maru
Aah bharu re huto aah bharu
Ae tane vayare hamachar mokalu
Ae ghare aavo sajanji tamane notaru
Huto unchi re chadhu ne na nechi utari
Ho divas jo jaay mari raat nathi jaati
Kem re karu hu parodh nathi khati
Ho viyod ni vedna nathi sahevati
Tari yaado ma mari aakho chhalkati
Ho karavi chhe vaat ghani aavi ne malo
Bau jovadavi vaatu pacha re valo
He tane vayare hamachar mokalu
Ho ghare aavo sajanji tamane notaru
Huto unchi re chadhu ne na nechi utari
Ho pela tane khavadavi hu hathe tara khati
Kem re karu hu ae yaado nathi jaati
Ho tu na kahe mast tya lagi hu savarti
Tara kapada no hu colour meching karti
Kem re saju kona mate re saju
Aavu chu ae kai ne gyata aavya na haju
Ae tane vayare hamachar mokalu
Ho ghare aavo sajanji tamane notaru
Huto unchi re chadhu ne na nechi utari.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |