Skip to content
Gujarati Lyrics

DODHI NAJARE JOVANU BHULTA NA LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

Gujarati Song 15 views August 17, 2021
PDF

DODHI NAJARE JOVANU BHULTA NA is a Gujarati Bewafa (બેવફા) song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Saregama Gujarati. The song is composed by Ravi-Rahul, with lyrics written by Darshan Bazigar.

હો મળું જો તમને રસ્તા માં તો
હો મળું જો તમને રસ્તા માં તો
ડોઢી નજરે જોવાનું ભૂલતા ના
હો મળું જો તમને રસ્તા માં તો
ડોઢી નજરે જોવાનું ભૂલતા ના

હો વાત ના થાય તો મને પણ ચાલશે
વાત ના થાય તો મને પણ ચાલશે
જોણી જોઈ અજાણ્યા બનતા ના
હો મળું જો તમને રસ્તા માં તો
ડોઢી નજરે જોવાનું ભૂલતા ના
આડી નજરે જોવાનું ભૂલતા ના

હો હૂતો નથી કેતો બધું છોડી દો તમે
કોઈના માટે મારો પ્રેમ ના ભૂલી જ્યો તમે
હો દીવાનો તારો શું તારા માટે મરવાનો
જિંદગી ભર જાનુ પ્યાર તને કરવાનો

હો ગળે નહિ મળો તો મને પણ ચાલશે
ગળે નહિ મળો તો મને પણ ચાલશે
પાછું વળી જોવાનું ભૂલતા ના
હો મળું જો તમને રસ્તા માં તો
ડોઢી નજરે જોવાનું ભૂલતા ના
આડી નજરે જોવાનું ભૂલતા ના

હો ઓખે પાટા બોધવા પડે કોઈ ના હારે જોઈ તને
તું મારી પોતાની સે પારકી ગણું કેમ તને
તારી હારે જીવતો હતો જિંદગી મારી સુખ ની હતી
મારી હોમે બોલવાની પણ તારી જોડે વેળા નતી

હો તને તારા ઘરની પડી, મને મારા જીવ ની પડી
તને તારા ઘરની ની પડી, મને મારા જીવ ની પડી
કેમ મારી જાનુ તને મારી રે નતી પડી
હો મળું જો તમને રસ્તા માં તો
ડોઢી નજરે જોવાનું ભૂલતા ના
હો આડી નજરે જોવાનું ભૂલતા ના
હો ડોઢી નજરે જોવાનું ભૂલતા ના

Ho malu jo tamne rasta ma to
Ho malu jo tamne rasta ma to
Dodhi najre jovanu bhulta na
Ho malu jo tamne rasta ma to
Dodhi najre jovanu bhulta na

Ho vaat na thaay to mane pan chalse
Vaat na thaay to mane pan chalse
Joni joi ajonya banta na
Ho malu jo tamne rasta ma to
Dodhi najre jovanu bhulta na
Aadi najre jovanu bhulta na

Ho huto nathi keto badhu chhodi do tame
Koina mate maro prem na bhuli jyo tame
Ho diwano taro shu tara mate marvano
Jindagi bhar janu pyaar tane karvano

Ho gade nahi malo to mane pan chalse
Gade nahi malo to mane pan chalse
Pachhu vadi jovanu bhulta na
Ho malu jo tamne rasta ma to
Dodhi najre jovanu bhulta na
Aadi najre jovanu bhulta na

Ho okhe pata bodhva pade koi na hare joi tane
Tu mari potani se parki ganu kem tane
Tari hare jivto hato jindagi mari sukh ni hati
Mari home bolvani pan tari jode vera nati

Ho tane tara gharni padi, mane mara jiv ni padi
Tane tara gharni padi, mane mara jiv ni padi
Kem mari janu tane maari re pati padi
Ho malu jo tamne rasta ma to
Dodhi najre jovanu bhulta na
Ho aadi najre jovanu bhulta na
Ho dodhi najre jovanu bhulta na

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist Darshan Bazigar
Director Ravi-Rahul
Publisher Saregama Gujarati

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is DODHI NAJARE JOVANU BHULTA NA from?
DODHI NAJARE JOVANU BHULTA NA is from Saregama Gujarati.
Who sang the song DODHI NAJARE JOVANU BHULTA NA?
The song DODHI NAJARE JOVANU BHULTA NA was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for DODHI NAJARE JOVANU BHULTA NA?
The music for DODHI NAJARE JOVANU BHULTA NA was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of DODHI NAJARE JOVANU BHULTA NA?
The lyrics for DODHI NAJARE JOVANU BHULTA NA were written by Darshan Bazigar.
What genre is DODHI NAJARE JOVANU BHULTA NA?
DODHI NAJARE JOVANU BHULTA NA is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF