Skip to content
Gujarati Lyrics

Aane Prem Na Kevay Lyrics | Tejal Thakor | Dhiren Randheja Official

Gujarati Song 52 views October 19, 2020
PDF

Aane Prem Na Kevay is a Gujarati Bewafa (બેવફા) song voiced by Tejal Thakor from Dhiren Randheja Official. The song is composed by Mayur Nadiya, with lyrics written by Dhiren Randheja.

તારો ફોન ના ઉપાડ્યો એ દગો ના કેવાય
તને મળવા હું ના આવી બેવફાઈ ના કેવાય
તારો ફોન ના ઉપાડ્યો એ દગો ના કેવાય
તને મળવા હું ના આવી બેવફાઈ ના કેવાય
તુ જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય
તુ જે કરે છે મુજને એને પ્રેમ ના કેવાય
મને ઓનલાઇન જોઈ ગદાર ના કેવાય
રિપ્લાઈ મેં ના આપ્યો એનું કારણ તો પુછાય
તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય
તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય

તારે તો શોખ જા જા મારે તો કામ જા જા
મજબૂરી સમજો જરા ના ફરો થઇ ને રાજા
તારે તો શોખ જા જા મારે તો કામ જા જા
મજબૂરી સમજો જરા ના ફરો થઇ ને રાજા
મિસ્સકોલ મારી મારી હેરાન ના કરાય
મિસ્સકોલ મારી મારી હેરાન ના કરાય
બીજા ની વાત માની ખોટો વેમ ના કરાય
તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય
તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય

કરોડો રૂપિયા થી પ્રેમ ખરીદાતો નથી
દિલ મા દગો રાખી પ્રેમ તો કરાતો નથી
કરોડો રૂપિયા થી પ્રેમ ખરીદાતો નથી
દિલ મા દગો રાખી પ્રેમ કદી થાતો નથી
મારા ઘરની સામે આવી મારી આબરૂ ના લેવાય
મારા ઘરની સામે આવી મારી આબરૂ ના લેવાય
ખોટા ઓટા ફેરા મારી ખોટો ત્રાસ ના અપાય
તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય
તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય
તારો ફોન ના ઉપાડ્યો એ દગો ના કેવાય
તને મળવા હું ના આવી બેવફાઈ ના કેવાય
તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય
તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય
તુ જે કરે છે મુજને એને પ્રેમ ના કેવાય

Taro phone na upadyo ae dago na kevay
Tane malva hu na aavi bewafai na kevay
Taro phone na upadyo ae dago na kevay
Tane malva hu na aavi bewafai na kevay
Tu je kare chhe mujne ae prem na kevay
Tu je kare chhe mujne aene prem na kevay
Mane online joi gadar na kevay
Reply me na aapyo aenu karan to puchay
Tu je kare chhe mujne ae prem na kevay
Tu je kare chhe mujne ae prem na kevay

Tare toh shokh jaja mare toh kaam jaja
Majburi samjo jara na faro thai ne raja
Tare toh shokh jaja mare toh kaam jaja
Majburi samjo jara na faro thai ne raja
Misscall mari mari heran na karay
Misscall mari mari heran na karay
Bija ni vaat mani khoto vem na karay
Tu je kare chhe mujne ae prem na kevay
Tu je kare chhe mujne ae prem na kevay

Karodo rupiya thi prem khari dato nathi
Dil ma dago rakhi prem to karato nathi
Karodo rupiya thi prem khari dato nathi
Dil ma dago rakhi prem kadi thato nathi
Mara ghar ni same aavi mari aabru na levay
Mara ghar ni same aavi mari aabru na levay
Khota ota fera mari khoto tras na apay
Tu je kare chhe mujne ae prem na kevay
Tu je kare chhe mujne ae prem na kevay
Taro phone na upadyo ae dago na kevay
Tane malva hu na aavi bewafai na kevay
Tu je kare chhe mujne ae prem na kevay
Tu je kare chhe mujne ae prem na kevay
Tu je kare chhe mujne aene prem na kevay

Share this song

Video

Song details

Singer Tejal Thakor
Lyricist Dhiren Randheja
Director Mayur Nadiya
Publisher Dhiren Randheja Official

Dhiren Randheja Official Songs Lyrics

Song Singers
HASATA FARO CHHO NATHI LAGATA SAARA Vikram Thakor
Nevo No Poni Mobhe Chade Mayank Rathod
Ek Tu Ek Hu Vikram Thakor
Maro Veero Gulab No Chhod Vikram Thakor

FAQs

Which album or label is Aane Prem Na Kevay from?
Aane Prem Na Kevay is from Dhiren Randheja Official.
Who sang the song Aane Prem Na Kevay?
The song Aane Prem Na Kevay was sung by Tejal Thakor.
Who composed the music for Aane Prem Na Kevay?
The music for Aane Prem Na Kevay was composed by Mayur Nadiya.
Who wrote the lyrics of Aane Prem Na Kevay?
The lyrics for Aane Prem Na Kevay were written by Dhiren Randheja.
What genre is Aane Prem Na Kevay?
Aane Prem Na Kevay is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF