ILU ILU LYRICS | SHITAL THAKOR
ILU ILU is a Gujarati Romantic song voiced by Shital Thakor from AR Entertainment. The song is composed by Amit Barot, with lyrics written by Jigar Chauhan.
Ilu ilu ilu ilu
Ilu ilu ilu ilu
Mara dil nu kabutar
Ho… Mara dil nu kabutar
Dil ma dhadki bole
Sayba ilu ilu ilu ilu
Dil nu kabutar
Dil ma dhadki bole
Sayba ilu ilu ilu ilu
Ilu no matlab i love you
Ilu no matlab i love you
Dil nu kabutar bole re
Ilu ilu ilu ilu
Mara dil nu kabutar
Dil ma dhadki bole
Sayba ilu ilu ilu ilu ilu ilu
Ho…peli najar ma joyo joti rahi gai
Tara prem ma pagal hu to thai gai
Ho… Rubaru malva aavi tane aaj re
Tara mate chhodi me to laj re
Tara upar hu fida re thai gai
Tara upar hu fida re thai gai
Dil nu kabutar bole re
Ilu ilu ilu ilu
Mara dil nu kabutar
Dil ma dhadki bole
Sayba ilu ilu ilu ilu ilu ilu
Ho… Mara upar mare kaik jan re
Tane hu chahu mari jan re
Ho… Mane painava lage moti lain re
Kari de ne dil par tari sign re
Tara vagar jivvu bekar chhe
Tara vagar jivvu bekar chhe
Dil nu kabutar bole re
Ilu ilu ilu ilu
Mara dil nu kabutar
Dil ma dhadki bole
Sayba ilu ilu ilu ilu ilu ilu
Mara dil nu kabutar
Dil ma dhadki bole
Sayba ilu ilu ilu ilu ilu ilu.
ઇલુ ઇલુ ઇલુ ઇલુ
ઇલુ ઇલુ ઇલુ ઇલુ
મારા દિલનું કબુતર
હો… મારા દિલનું કબુતર
દિલમાં ધડકી બોલે
સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ
દિલનું કબુતર
દિલમાં ધડકી બોલે
સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ
ઇલુનો મતલબ આઈ લવ યુ
ઇલુનો મતલબ આઈ લવ યુ
દિલનું કબુતર બોલે રે
ઇલુ ઇલુ ઇલુ ઇલુ
મારા દિલનું કબુતર
દિલમાં ધડકી બોલે
સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ
હો.. પેલી નજરમાં જોયો જોતી રહી ગઈ
તારા પ્રેમમાં પાગલ હું તો થઈ ગઈ
હો… રૂબરૂ મળવા આવી તને આજ રે
તારા માટે છોડી મેં તો લાજ રે
તારા ઉપર હું ફિદા રે થઈ ગઈ
તારા ઉપર હું ફિદા રે થઈ ગઈ
દિલનું કબુતર બોલે રે
ઇલુ ઇલુ ઇલુ ઇલુ
મારા દિલનું કબુતર
દિલમાં ધડકી બોલે
સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ
હો… મારા ઉપર મરે કંઈક જાન રે
તને હું તો ચાહુ મારી જાન રે
હો… મને પૈણવા લાગે મોટી લાઈન રે
કરી દે ને દિલ પર તારી સાઈન રે
તારા વગર જીવવું બેકાર છે
તારા વગર જીવવું બેકાર છે
દિલનું કબુતર બોલે રે
ઇલુ ઇલુ ઇલુ ઇલુ
મારા દિલનું કબુતર
દિલમાં ધડકી બોલે
સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ
મારા દિલનું કબુતર
દિલમાં ધડકી બોલે
સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ.
Video
Song details
AR Entertainment Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MARU DIL TODI NE ODKHTI NATHI | Bechar Thakor |
| SHOBHE MATHE GARBO RAMJO MAZAM RAT | Vipul Susra |
| JIVVA MATE JARURI CHE EK MULAKAT | Bechar Thakor |
| BEWAFA DULHAN | Dhaval Barot |
| NAKHO NAJAR TO NAAM KAHI DAV | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| Mari Hati Toy Tu Parka Ni Thai | Bechar Thakor |
| Tari Jaan Aavi Mari Jaan Lai Gai | Vijay Suvada |