Skip to content
Gujarati Lyrics

Tari Jaan Aavi Mari Jaan Lai Gai Lyrics | Vijay Suvada | AR Entertainment

Gujarati Song 163 views March 26, 2023
PDF

Tari Jaan Aavi Mari Jaan Lai Gai is a Gujarati Bewafa (બેવફા) song voiced by Vijay Suvada from AR Entertainment. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Mitesh Barot.

હો તારી જાન આવી મારી જાન લઇ ગઈ
હો તારી જાન આવી મારી જાન લઇ ગઈ
તારી જાન આવી મારી જાન લઇ ગઈ
બસ મારી યાદો માં તુંતો રહી ગઈ
હો તારી જાન આવી મારી જાન લઇ ગઈ
તારી જાન આવી મારી જાન લઇ ગઈ
કયા રે પાપો ની મને સજા રે મળી

હો કહાની અધૂરી રહી રાત મારી રઢી રહી
ભૂલ શું મારી થઇ કેમ તું બીજા ની થઇ
પ્રેમ ની કેવી આ સજા
હો તારી જાન આવી મારી જાન લઇ ગઈ
તારી જાન આવી મારી જાન લઇ ગઈ
બસ મારી યાદો માં તુંતો રહી ગઈ
હો બસ મારી યાદો માં તુંતો રહી ગઈ

હો મળી જુદાઈ એ કિસ્મત ની વાત
દૂર થયા ભલે તમે રેહશો દિલ ની પાસ
હો દિલ માં તમે રેહશો બની મીઠી યાદ
સમળે મળજો આવી રાહ જોશે રાત
હો યાદ સાથે આવે તું મને ના રડાવ તું
રાહ તારી જોવું યાદ માં રોવું
પ્રેમ ની આ કેવી સજા
હો તારી જાન આવી મારી જાન લઇ ગઈ
તારી જાન આવી મારી જાન લઇ ગઈ
ઓ રે ભગવાન મારી ભૂલ શું થઇ
હો રૂઢિયા ના રામ મારી ભૂલ શું થઇ

હો જોવા તમને વાલી આંખો મારી તરસે
વાતો મુલાકાતો જૂની દિલ ના ભૂલશે
હો પ્રેમ તને મારા જેવો કોન રે કરશે
મારા ગયા પછી કોન તારા પર મરશે
હો યાદ સાથે આવે તું મને ના રડાવ તું
રાહ તારી જોવું મને ના રડાવ તું
પ્રેમ ની કેવી આ સજા
હો તારી જાન આવી મારી જાન લઇ ગઈ
તારી જાન આવી મારી જાન લઇ ગઈ
ઓ રે ભગવાન મારી ભૂલ શું થઇ
હો રૂઢિયા ના રામ મારી ભૂલ શું થઇ
ઓ રે ભગવાન મારી ભૂલ શું થઇ
કયા રે પાપો ની મને સજા….રે મળી

Ho tari jaan aavi mari jaan lai gai
Ho tari jaan aavi mari jaan lai gai
Tari jaan aavi mari jaan lai gai
Bus mari yado ma tuto rahi gai
Ho tari jaan aavi mari jaan lai gai
Tari jaan aavi mari jaan lai gai
Kaya re papo ni mane saja re mali

Ho kahani adhuri rahi raat mari radhi rahi
Bhul shu mari thai kem tu bija ni thai
Prem ni kevi aa saja
Ho tari jaan aavi mari jaan lai gai
Tari jaan aavi mari jaan lai gai
Bus mari yado ma tuto rahi gai
Ho bus mari yado ma tuto rahi gai

Ho madi judai ae kismat ni vaat
Dur thaya bhale tame rehso dil ni paas
Ho dil ma tame rehso bani mithi yaad
Samde madjo aavi raah jose raat
Ho yaad sathe aave tu mane na radav tu
Raah tari jovu yaad ma rovu
Prem ni aa kevi saja
Ho tari jaan aavi mari jaan lai gai
Tari jaan aavi mari jaan lai gai
O re bhagwan mari bhul shu thai
Ho rudhiya na ram mari bhul shu thai

Ho jova tamne vali aankho mari tarse
Vato mulakato juni dil na bhulshe
Ho prem tane mara jevo kon re karshe
Mara gaya pachi kon tara par marse
Ho yaad sathe aave tu mane na radav tu
Raah tari jovu mane na radav tu
Prem ni kevi aa saja
Ho tari jaan aavi mari jaan lai gai
Tari jaan aavi mari jaan lai gai
O re bhagwan mari bhul shu thai
Ho rudhiya na ram mari bhul shu thai
O re bhagwan mari bhul shu thai
Kaya re papo ni mane saja…re madi

Share this song

Video

Song details

Singer Vijay Suvada
Lyricist Mitesh Barot
Director Dhaval Kapadiya
Publisher AR Entertainment

AR Entertainment Songs Lyrics

Song Singers
ILU ILU Shital Thakor
MARU DIL TODI NE ODKHTI NATHI Bechar Thakor
SHOBHE MATHE GARBO RAMJO MAZAM RAT Vipul Susra
JIVVA MATE JARURI CHE EK MULAKAT Bechar Thakor
BEWAFA DULHAN Dhaval Barot
NAKHO NAJAR TO NAAM KAHI DAV Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Mari Hati Toy Tu Parka Ni Thai Bechar Thakor

FAQs

Which album or label is Tari Jaan Aavi Mari Jaan Lai Gai from?
Tari Jaan Aavi Mari Jaan Lai Gai is from AR Entertainment.
Who sang the song Tari Jaan Aavi Mari Jaan Lai Gai?
The song Tari Jaan Aavi Mari Jaan Lai Gai was sung by Vijay Suvada.
Who composed the music for Tari Jaan Aavi Mari Jaan Lai Gai?
The music for Tari Jaan Aavi Mari Jaan Lai Gai was composed by Dhaval Kapadiya.
Who wrote the lyrics of Tari Jaan Aavi Mari Jaan Lai Gai?
The lyrics for Tari Jaan Aavi Mari Jaan Lai Gai were written by Mitesh Barot.
What genre is Tari Jaan Aavi Mari Jaan Lai Gai?
Tari Jaan Aavi Mari Jaan Lai Gai is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF