PARDESH NI VATE LYRICS | KAMLESH CHHATRALIYA
PARDESH NI VATE is a Gujarati Love song voiced by Kamlesh Chhatraliya from DK Films. The song is composed by Tejash-Dhaval, with lyrics written by Satish Dalvadi.
એ જાવુ મારે પરદેશની વાટે… વાટે
જાવુ મારે પરદેશની વાટે
તારા પ્રેમની કાજે
ભરોસો મારા પ્રેમનો રાખજે
રઇ ગઈ મારા પ્રેમની રે વાતો
મારા દિલમાં રેહ યાદો
ભરોસો મારા પ્રેમનો રાખજે
યાદો તમારી અમે જોડે લઇને જાશું
દિલ તમારું ચોય હાચવીને રાખશું
મને તારી યાદનો સહારો
વિશ્વાસ રાખ મારો
ભરોસો મારા પ્રેમનો રાખજે
ભરોહો મારા પ્રેમનો રાખજે
તારી જોડે વિતાવેલી પલો યાદ રાખજે
મારા હંભારણા ને હાચવીને રાખજે
દિલના દર્દને દબાવીને રાખજે
યાદ આવે તો છોનું છોનું રોઈ લેજે
પ્રેમની કશોટી જાનુ અમે કરી લેશું
વેદના અમારી જાનુ કોઈને ના કેશુ
કરવી હતી લાખો દિલની વાતો
અધૂરી મુલાકાતો
ભરોસો મારા પ્રેમનો રાખજે
ભરોહો મારા પ્રેમનો રાખજે
ઓ કડી રે લેજે થોડું વિયોગના વાયરે
મારી પણ રાતો રડી રડી ને જાય છે
ઓ ગોરાંદે મારી
વાટ મારી જોજે અમે જટ પાછા આવશું
તારા માટે ખુશીયો અમે હોરીને લાવશું
જુદાઈની વેળા આમ પલમાં વીતી જાશે
અધૂરા મિલનની શરણાયું રે વાગશે
તારી મારી થાશે ના જુદાઈ
કસમો મને તારી
ભરોહો મારા પ્રેમનો રાખજે
ભરોહો મારા પ્રેમનો રાખજે
ભરોહો મારા પ્રેમનો રાખજે.
Ae javu mare pardesh ni vate… Vate
Javu mare pardesh ni vate
Tara prem ni kaje
Bharoso mara prem no rakhaje
Rai gai mara prem ni re vato
Mara dil ma reh yaado
Bharoso mara prem no rakhaje
Yaado tamari ame jode lai ne jashu
Dil tamaru choy rachavi ne rakhashu
Mane tari yaad no saharo
Vishwas rakh maro
Bharoso mara prem no rakhaje
Bharoho mara prem no rakhaje
Tari jode vitaveli palo yaad rakhaje
Mara hambharna ne hachavi ne rakhaje
Dil na dard ne dabavi ne rakhaje
Yaad aave to chhonu chhonu roi reje
Prem ni kashoti jaanu ame kari leshu
Vedana amari jaanu koine na keshu
Karvi hati lakho dil ni vato
Adhuri mulakato
Bharoso mara prem no rakhaje
Bharoho mara prem no rakhaje
Ao kadi re leje thodu viyog na vayare
Mari pan rato radi radi ne jay chhe
Ao gorande mari
Vat mari joje ame jat pacha aavshu
Tara mate khusiyo ame hori ne lavshu
Judai ni vela aam pal ma vati jashe
Adhura milan ni sharnayu re vagshe
Tari mari thase na judai
Kasamo mane tari
Bharoho mara prem no rakhaje
Bharoho mara prem no rakhaje
Bharoho mara prem no rakhaje.
Video
Song details
DK Films Songs Lyrics
| Song | Singers |
|---|---|
| AME KALE PAN EKLA HATA AAJE PAN EKLA CHHIE | Rohit Thakor |