Tame Choriye Chadya Ame Chitaye Chadya Lyrics | Rakesh Barot
Tame Choriye Chadya Ame Chitaye Chadya is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rakesh Barot from Ram Audio. The song is composed by Mayur Nadiya, with lyrics written by Devraj Bharat Ravat.
હો કઠણ તે કેવા તમે કાળજા કીધા
હો…કઠણ તે કેવા તમે કાળજા કીધા
કઠણ તે કેવા તમે કાળજા કીધા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા
હો…કઠણ તે કેવા તમે કાળજા કીધા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા
જીત ની આ બાજી તમે મારી રે ગયા
પ્રેમ નો જુગાર અમે હારી રે ગયા
કઠણ તે કેવા…ઓ..ઓ
કઠણ તે કેવા તમે કાળજા કીધા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા
ઓ દિલ ના દરવાજા તે વાખી રે દીધા
ઊંડા દરિયા માં તેતો નાખી રે દીધા
હો..હો પ્રેમ માં તે કેવા તમે બદલા રે લીધા
અંધારી તે કોટડી માં વાખી રે દીધા
હો વાલા હતા દિલ ને એતો વેરી રે બન્યા
જેને માન્ય પોતાના એ પારકા થયા
કઠણ તે કેવા…ઓ
કઠણ તે કેવા તમે કાળજા કીધા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા
હો જ્યાં મેલી ગયા ત્યાં ઉભા રે રહ્યા
પાછા ના વર્યા વાટ જોતા રે રહ્યા
ઓ..ઓ આટલે થી રસ્તો હવે જુદો રે થયો
તારો મારો સાથ અહીં પૂરો રે થયો
જે જીવ હતી મારી એને દગો રે કર્યો
રહ્યો અફસોસ ઘા પાછળ થી કર્યો
કઠણ તે કેવા..ઓ..ઓ
કઠણ તે કેવા તમે કાળજા કીધા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા
Kathan te keva tame kadja kidha
Ho…kathan te keva tame kadja kidha
Kathan te keva tame kadja kidha
Tame choriye chadya ame chitaye chadya
Tame choriye chadya ame chitaye chadya
Ho…kathan te keva tame kadja kidha
Kathan te keva tame kadja kidha
Tame choriye chadya ame chitaye chadya
Tame choriye chadya ame chitaye chadya
Jit ni aa baaji tame mari re gaya
Prem no jugar ame hari re gaya
Kathan te keva…o…o
Kathan te keva tame kadja kidha
Tame choriye chadya ame chitaye chadya
Tame choriye chadya ame chitaye chadya
O..dil na darwaja te vakhi re didha
Unda dariya ma teto nakhi re didha
Ho ho prem ma te keva tame badla re lidha
Andhari te kotdi ma vakhi re didha
Ho wala hata dil ne aeto veri re banya
Jene manya potana ae parka thaya
Kathan te keva….o
Kathan te keva tame kadja kidha
Tame choriye chadya ame chitaye chadya
Tame choriye chadya ame chitaye chadya
Ho jya meli gaya tya ubha re rahya
Pachha na varya vat jota re rahya
O..o aatle thi rasto have judo re thayo
Taro maro sath ahi puro re thayo
Je jiv hati mari aene dago re karyo
Rahyo afshos ghaa pachad thi karyo
Kathan te keva..o..o
Kathan te keva tame kadja kidha
Tame choriye chadya ame chitaye chadya
Tame choriye chadya ame chitaye chadya
Tame choriye chadya ame chitaye chadya
Video
Song details
Ram Audio Songs Lyrics
| Song | Singers |
|---|---|
| RAM NA BHAROSE | Gaman Santhal |
| EK TU HATI VAL KARNARI | Naresh Thakor |
| SUPER THI UPAR | Vijay Suvada |
| DASHAMA NA SAMAIYA | Shital Thakor |
| MALVU HOY TO AAVJE VELI | Dinesh Thakor |
| TOUCH MA REJO | Vijay Suvada |
| TARI NE MARI CHHELI MULAKAT | Rohit Thakor |
| BADLUCK | Mahesh Vanzara |
| YAAD TARI AAVINE AANKHO BHINJANI | Bechar Thakor |
| KYU KHAV CHHO FRUIT LAGO BAV CUTE | Vijay Suvada |
FAQs
Which album or label is Tame Choriye Chadya Ame Chitaye Chadya from?
Who sang the song Tame Choriye Chadya Ame Chitaye Chadya?
Who composed the music for Tame Choriye Chadya Ame Chitaye Chadya?
Who wrote the lyrics of Tame Choriye Chadya Ame Chitaye Chadya?
What genre is Tame Choriye Chadya Ame Chitaye Chadya?
Related songs
સાત જનમ SAT JANAM LYRICS | GAMAN SANTHAL
SAT JANAM LYRICS