Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

TOUCH MA REJO LYRICS | VIJAY SUVADA

Written by Gujarati Lyrics

હો… દિલ અને ધબકારની વચમાં રેજો

હો… દિલ અને ધબકારની વચમાં રેજો
દિલ અને ધબકારની વચમાં રેજો
બઉ ગમો છો… ટચ માં રેજો

આંખ અને પલકારની વચમાં રેજો
આંખ અને પલકારની વચમાં રેજો
બઉ ગમો છો… ટચ માં રેજો

હો… આવતા જતા મળતા રેજો
હાય હેલ્લો કરતા રેજો
બઉ ગમો છો… ટચ માં રેજો

હો… દિલ અને ધબકારની વચમાં રેજો
દિલ અને ધબકારની વચમાં રેજો
બઉ ગમો છો…
ટચ માં રેજો… ટચ માં રેજો…

હો… પેલી મુલાકાત રેશે યાદગાર રે
તમે ભલે ભૂલો હું નહીં ભૂલું યાર રે
હો… ફોન નંબર તારો દઇદે મને યાર રે
યાદ કરતા રેજો દિવસમાં એક વાર રે

ભલે મળીએ નહીં તો મેસેજ થાય
પ્રેમ નહીં તો દોસ્તી કરાય
બઉ ગમો છો… ટચ માં રેજો

હો… જૂઠો જમાનો છે સચમાં રેજો
જૂઠો જમાનો છે સચમાં રેજો
બઉ ગમો છો…
ટચ માં રેજો બાબુ ટચ માં રેજો

હો… સિટી સોસાયટીમાં પેલી વાર જોયા
કહી દો કોના ઘેર મેમોન થઇ આયા
હો… અજોણ્યા મલક મોં ચ્યોંથી તમે આયા
ભગવોને તને મને ભેળા કરાયા

હો… મારા દિલમાં થઇ જા એન્ટર
તારા માટે ખરીદું શોપિંગ સેન્ટર
બઉ ગમો છો… ટચ માં રેજો

મીઠો ઝગડો ને કચકચમાં રેજો
મીઠો ઝગડો ને કચકચમાં રેજો
બઉ ગમો છો… ટચ માં રેજો

હો… દિલ અને ધબકારની વચમાં રેજો
દિલ અને ધબકારની વચમાં રેજો
બઉ ગમો છો… ટચ માં રેજો

ટચ માં રેજો દીકુ ટચ માં રેજો
ટચ માં રેજો બેબી ટચ માં રેજો
બઉ ગમો છો… ટચ માં રેજો
ટચ માં રેજો.

English version

Ho… Dil ane dhabkar ni vacha ma rejo
Ho… Dil ane dhabkar ni vacha ma rejo
Dil ane dhabkar ni vacha ma rejo
Bau gamo chho… Touch ma rejo

Ankh ane palkar ni vacha ma rejo
Ankh ane palkar ni vacha ma rejo
Bau gamo chho… Touch ma rejo

Ho… Avata jata malta rejo
Hay hello karta rejo
Bau gamo chho… Touch ma rejo

Ho… Dil ane dhabkar ni vacha ma rejo
Dil ane dhabkar ni vacha ma rejo
Bau gamo chho…
Touch ma rejo… Touch ma rejo

Ho… Peli mulakat reshe yaadgar re
Tame bhale bhulo hu nahi bhulu yaar re
Ho… Phone number taro daide mane yaar re
Yaad karta rejo divas ma aek var re

Bhale maliae nahi to masage thay
Prem nahi to dosti karay
Bau gamo chho… Touch ma rejo

Ho… Jutho jamano chhe sach ma rejo
Jutho jamano chhe sach ma rejo
Bau gamo chho…
Touch ma rejo babu touch ma rejo

Ho… City society ma peli var joya
Kahi do kona gher memon thai aaya
Ho… Ajonya malak mo chyothi tame aaya
Bhagvone tane mane bhela karaya

Ho… Mara dil ma thai ja enter
Tara mate kharidu shopping center
Bau gamo chho… Touch ma rejo

Mitho jhagdo ne kachkach ma rejo
Mitho jhagdo ne kachkach ma rejo
Bau gamo chho… Touch ma rejo

Ho… Dil ane dhabkar ni vacha ma rejo
Dil ane dhabkar ni vacha ma rejo
Bau gamo chho… Touch ma rejo

Touch ma rejo diku touch ma rejo
Touch ma rejo babby touch ma rejo
Bau gamo chho… Touch ma rejo
Touch ma rejo.Watch Video


  • Album: Ram Audio
  • Singer: Vijay Suvada
  • Director: Jitu Prajapati
  • Genre: Love
  • Publisher: Dhaval Motan

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!