Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

MALVU HOY TO AAVJE VELI LYRICS | DINESH THAKOR

Written by Gujarati Lyrics

હે… ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં
હે… ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં
હે… જાય છે મોટા શેરમાં ન બોની રે બજારમાં
જાય છે મોટા શેરમાં ન બોની રે બજારમાં

હે.. મળવું હોય તો આવજે વેલી
વાટ જોવું તારા ગોમમાં
અરે અરે રે મળવું હોય તો આવજે વેલી
વાટ જોવું તારા ગોમમાં

હે… ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં
હે… ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં

હો… ઘરેથી બોનું કાઢી મળવા તન આવતો
બનાહનાં કોઠે જાનુ વાટ તારી જોતો
હો અરે રે.. બાપાને કીધા વગર મળવા તને આવતો
રાત હોય કે દાડો હું રે ના વિચારતો

હો… ચોકણ ખોવાણાં તમે સુરત રૂડા શેરમાં
દિવાળી એ આવશુ પાછા કેહતા હતા ફોનમાં

હે… મને હાવ ભૂલી ગયા મોટા મોણહ થઈને
અરે રે… હાવ ભૂલી ગયા રૂપિયા ઝાઝા જોઈને

હે… ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં
હે… ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં

હો… ફોન કર્યો તો તમન ફોને ના ઉપાડયો
કયા કારણિયે ગોડી જવાબ ના આલ્યો
અરે રે પ્રેમ કર્યો તો કોઈ ગુનો નતો કર્યો
કઈ રે વાતનો બદલો તે લીધો

હો… મળી ગયો બીજો કોઈ હફ્તે ઘેર ના આયા
હનુમાને સોગંદ ખાધા તમે ના નિભાયા

હે.. પ્રેમ ભરી વાતો આપણે કરીતી મેળામાં
હે.. ભોપટી ને બંગળી લઇ આલીતી મેળામાં

હે… ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં
હે… ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં

હે… પ્રેમ ભરી વાતો આપણે કરી તી મેળામાં
હે… ભોપટી ને બંગળી લઇ આલી તી મેળામાં

હે… ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં
હે… ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં.

English version

He… Gomde thi upde gadi jaay chhe mota sher ma
He… Gomde thi upde gadi jaay chhe mota sher ma
He… Gomde thi upde gadi jaay chhe mota sher ma
Jaay chhe mota sheh ma ne boni re bajar ma

He… Malvu hoy to aavje veli
Vaat jovu tara gom ma
Are are re malvu hoy to aavje veli
Vaat jovu tara gom ma

He… Gomde thi upde gadi jaay chhe mota sher ma
He… Gomde thi upde gadi jaay chhe mota sher ma

Ho… Ghare thi bonu kadhi malva tane aavto
Banah na kothe jaanu vaat tari joto
Ho are re… Bapa ne kidha vagar malva tane aavto
Raat hoy ke dado hu re na vicharto

Ho… Chokan khovana tame surat ruda shehr ma
Diwali ae aavsu pachha kehta hata phone ma

He mane hav bhuli gaya mota monah thaine
Are re… Mane hav bhuli gaya rupiya zaza joine

He… Gomde thi upde gadi jaay chhe mota sher ma
He… Gomde thi upde gadi jaay chhe mota sher ma

Ho… Phone karyo to taman phone na upadyo
Kaya karaniye godi javab na aalyo
Are re… Prem karyo to koi guno nato karyo
Kai re vaat no badlo te lidho

Ho… Mali gayo bijo koi hafte gher na aaya
Hanumane sogand khadha tame na nibhaya

He… Prem bhari vato apane kari ti mela ma
He… Bhopti re bangali lai aali ti mela ma

He… Gomde thi upde gadi jaay chhe mota sher ma
He… Gomde thi upde gadi jaay chhe mota sher ma

He… Prem bhari vato apane kari ti mela ma
He… Bhopti re bangali lai aali ti mela ma

He… Gomde thi upde gadi jaay chhe mota sher ma
He… Gomde thi upde gadi jaay chhe mota sher ma.Watch Video

  • Album: Ram Audio
  • Singer: Dinesh Thakor
  • Director: Tejas Vaghela
  • Genre: Sad
  • Publisher: Vishnu Thakor (Bs)

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!