DARD DIL NA LYRICS | KAJAL MAHERIYA
DARD DIL NA is a Gujarati Bewafa (બેવફા) song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.
દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા
દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા
મારા નેવા ના આ પોણી આજ મોભારે ચડયા
કેવા ગમ રે જુદાઈ ના મને રે મળ્યા
ગમ રે જુદાઈ ના મને રે મળ્યા
જેને ચાહ્યા સાચા દિલથી બેવફા નેકળ્યા
તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નેકળ્યા
દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા
મારા નેવા ના આ પોણી આજ મોભારે ચડયા
હો… રણમાં ઉભા કરી ગયા તા તમે
તારો દગો ના સમજ્યા અમે
હો… તરસતા રહ્યા અમે તારા પ્રેમને
જરા એ કદર ના કરી એમને
હો… પ્રેમની આ રાહમાં આંસુ રે મળ્યા
પ્રેમની આ રાહમાં આંસુ રે મળ્યા
જેને ચાહ્યા સાચા દિલ થી બેવફા નેકળ્યા
હો.. તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નેકળ્યા
દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા
મારા નેવા ના આ પોણી આજ મોભારે ચડયા
હો… પ્રેમ ના આ રસ્તે અમે ભૂલા રે પડયા
હવે પડી ખબર ખોટા રસ્તે ચડયા
હો… દુનિયાની રસમો તોડી જેના રે બન્યા
રાખ્યા જેને દિલમાં દગાબાઝ નેકળ્યા
મારી ડૂબતી આ નાવ ને કિનારા ના મળ્યા
ડૂબતી આ નાવ ને કિનારા ના મળ્યા
જેને ચાહ્યા સાચા દિલ થી બેવફા નેકળ્યા
તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નેકળ્યા
હો… દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા
મારા નેવા ના આ પોણી આજ મોભારે ચડયા.
Dard dil na re dariya na aaj hilode chadya
Dard dil na re dariya na aaj hilode chadya
Mara neva na aa poni aaj mobhare chadya
Keva gam re judai na mane re malya
Gam re judai na mane re malya
Jene chahya sacha dil thi bewafa nekalya
Tamne dharya ta me keva tame keva nekalya
Dard dil na re dariya na aaj hilode chadya
Mara neva na aa poni aaj mobhare chadya
Ho… Ran ma ubha kari gaya ta tame
Taro dago na samajya ame
Ho… Tarsata rahya ame tara prem ne
Jara ae kadar na kari aemne
Ho… Prem ni aa raah ma aasu re malya
Prem ni aa raah ma aasu re malya
Jene chahya sacha dil thi bewafa nekalya
Ho… Tamne dharya ta me keva tame keva nekalya
Dard dil na re dariya na aaj hilode chadya
Mara neva na aa poni aaj mobhare chadya
Ho… Prem na aa raste ame bhula re padya
Have padi khabar khota raste chadya
Ho… Duniya ni rasamo todi jena re banya
Rakhya jene dil ma dagabaz nekalya
Mari dubati aa naav ne kinara na malya
Dubati aa naav ne kinara na malya
Jene chahya sacha dil thi bewafa nekalya
Tamane dharya ta me keva tame keva nekalya
Dard dilna re dariya na aaj hilode chadya
Mara neva na aa poni aaj mobhare chadya.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |