Skip to content
Gujarati Lyrics

TAME BAU ROSHO LYRICS | ROHIT THAKOR

Gujarati Song 26 views March 30, 2023
PDF

TAME BAU ROSHO is a Gujarati Sad song voiced by Rohit Thakor from Prince Digital. The song is composed by Ravi-Rahul, with lyrics written by Sandip Talpada.

બઉ રોશો
હે તમે બઉ રોશો
હે જાનુ તમે બઉ રોશો તમે બઉ રોશો
મારા ઓંતેડાંની હાય તન લાગશે રે
હો અડધી રાતે રોશો પોકે પોકે રોશો
આ ગરીબના નેહાકા તન લાગશે રે

હો હમ ખાવાનો એકનો એક દીકરો હતો
વગર મોતે ઓમ મારી નાખવો નોતો
હમ ખાવાનો એકનો એક દીકરો હતો
વગર મોતે ઓમ મારી નાખવો નોતો

હે ઘુંઘટો તોણી રોશો માથે ઓઢી રોશો
મારા દલડાની રે હાય તન લાગશે રે
મારા ઓંતેડાંની હાય તન લાગશે રે

હે તન પૈસો વાલો મારા પ્યારની ચો પડી છે
રૂપિયા વાળો ભાળી તું કોકના વાદે ચઢી છે
હે દુશમન ના નડ્યા એવી તું તો મને નડી છે
તું તો છોડી ગઈ દિલમાં દુઃખની ઘડી છે

હે કોઠે બેહી રોશો ખૂણે બેહી રોશો
આ ગરીબના છોકરાની હાય લાગશે રે

હે ગોંડી તમે બઉ રોશો દીકુ બઉ રોશો
મારા ઓંતેડાંની હાય તન લાગશે રે
મારા ઓંતેડાંની હાય તન લાગશે રે

હે કોણ હોંભળશે તમારુ કોને કેવા જાશો
એકલા પડી જાશો આખી રાત જાગી રોશો
હો તમે ખાધા પીધા વના હવાર હોજ કરશો
તને ખવરાવી ખાતો વેળા યાદ કરશો

હે ઉંઘમાંથી ઉઠી રોશો ના તમે છોના રેશો
આ જવોન છોકરાની હાય લાગશે રે

હે ગોંડી તમે બઉ રોશો જાનુ બઉ રોશો
મારા ઓંતેડાંની હાય તન લાગશે રે
હે મારા ઓંતેડાંની હાય તન લાગશે રે
એ આ દલડાની હાય તન લાગશે રે.

Bau rosho
He tame bau rosho
He jaanu tame bau rosho tame bau rosho
Mara aoteda ni haay tan lagashe re
Ho adadhi rate rosho poke poke rosho
Aa garib na nehaka tan lagashe re

Ho ham khava no aek no aek dikaro hato
Vagar mote aom mari nakhavo noto
Ham khava no aek no aek dikaro hato
Vagar mote aom mari nakhavo noto

He ghughato toni rosho mathe aodhi rosho
Mara dalada ni re haay tan lagashe re
Mara aoteda ni haay tan lagashe re

He tan paisa vhalo mara pyar ni cho padi chhe
Rupiya valo bhali tu kok na vade chadhi chhe
He dushman na nadya aevi tu to mane nadi chhe
Tu to chhodi gai dil ma dukh ni ghadi chhe

He kothe behi rosho diku bau rosho
Aa gariba na chhokara ni haay lagashe re

He godi tame bau rosho diku bau rosho
Mara aoteda ni haay tan lagashe re
Mara aoteda ni haay tan lagashe re

Ho kon hombhalshe tamaru kone keva jasho
Aekala padi jasho aakhi raat jagi rosho
Ho tame khadha vana vahar hoj karsho
Tane khavravi khato vela yaad karsho

He ugha mathi uthi rosho na tame chhono resho
Aa javon chhokara ni haay lagashe re

He godi tame bau rosho diku bau rosho
Mara aoteda ni haay tan lagashe re
He mara aoteda ni haay tan lagashe re
Ae aa dalada ni haay tan lagashe re.

Share this song

Video

Song details

Singer Rohit Thakor
Lyricist Sandip Talpada
Director Ravi-Rahul
Genre Sad
Publisher Ravi-Rahul

Prince Digital Songs Lyrics

Song Singers
HUMSAFAR Vikram Thakor
Lash Mari Tu Jova Avi Lash Par Tu Rova Avi Rohit Thakor
Kem Banya Jaanu Tame Patthar Jeva Suresh Zala
Karyo Bharoso Me Aankho Bandh Rakhi Bechar Thakor
Kuna Kalja Na Katka Vikram Thakor
Kuna Kalja Na Katka Vikram Thakor

FAQs

Which album or label is TAME BAU ROSHO from?
TAME BAU ROSHO is from Prince Digital.
Who sang the song TAME BAU ROSHO?
The song TAME BAU ROSHO was sung by Rohit Thakor.
Who composed the music for TAME BAU ROSHO?
The music for TAME BAU ROSHO was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of TAME BAU ROSHO?
The lyrics for TAME BAU ROSHO were written by Sandip Talpada.
What genre is TAME BAU ROSHO?
TAME BAU ROSHO is a Gujarati Sad song.

Related songs

PDF