HU CHU DIL NO BHOLO LYRICS | RAKESH BAROT
HU CHU DIL NO BHOLO is a Gujarati Love song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.
એ મેમોન…
એ મેમોન મન જોઈ ને મુઢુ ના બગાડો… બગાડો…
એ મેમોન મને જોઈ ને મુઢુ ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો
હે મારો મોજીલો મુડ ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો
એ કોઈ વિચારીને…. જોઈ વિચારી ને
જોઈ વિચારી ને કરવો મારો ચાળો
હું છું હાવ દિલ નો ભોળો
એ મેમોન મન જોઈ ને મુઢુ ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો
હે થોડો શરમાળો પણ છું વટ વાળો
હાચુ કવ છું દિલ થી નથી હું દગાળો
હે કોક ના વાદે ચઢી ઓમ આડું ના વાળો
નઈ મળે મારા જેવો પ્રેમ નો માળો
હે તમે પ્રેમ નો…. તમે પ્રેમ નો ઢોલિયો ઢાળો
હું છું હાવ દિલ નો ભોળો
એ મેમોન મન જોઈ ને મુઢુના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો
એ મોની જો મેમોન મજા બઉ આવશે
હાચુ કવ છું નઈતો પસ્તાવો તમન થાશે
હે મોનીતા મેમાન કોક મારે કેવું સે
આલો તો દલડું તમારું લેવું છે
તમે ડાયા થઇ ને… તમે ડાયા થઇ ને
તમે ડાયા થઇ ને નમણો વાળો
હું છું હાવ દિલ નો ભોળો
એ મેમોન…
એ મેમોન મન જોઈ ને મુઢુ ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો
અરે મેમોંન હે મારો મોજીલો મુડ ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો
માની જાવ મેમોન…. એ મેમોન મન જોઈ ને મુઢુ ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો
Ae memon
Ae memon mane joine mudhu na bagado… Na bagado….
Ae memon mane joine mudhu na bagado
Hu chu haav dil no bholo
He maro mojilo mood na bagado
Hu chu haav dil no bholo
Ae koi vicharine… Joi vichari ne
Joi vichari ne karvo maro chalo
Hu chu haav dil no bholo
Ae memon man joi ne mudhu na bagado
Hu chu haav dil no bholo
He thodo sharmalo pan chhu vat vaalo
Hachu kav chhu dil thi nathi hu dagalo
He kok na vade chadhi aom aadu na vaalo
Nai male mara jevo prem no malo
He teme prem no… Tame prem no dholiyo dhalo
Hu chu haav dil no bholo
Ae memon man joi ne mudhu na bagado
Hu chu haav dil no bholo
Ae moni jo memon maja bau aavshe
Hachu kav chu nai to pastavo tamne thashe
He manita meman kok mare kevu se
Aalo to daladu tamaru levu che
Tame daya thai ne… Tame daya thai ne
Tame daya thai ne namano vaalo
Hu chu haav dil no bholo
Ae memon
Ae memon mane joine mudhu na bagado
Hu chu haav dil no bholo
Are memon he maro mojilo mood na bagado
Hu chu haav dil no bholo
Mani jaav memon… Ae memon man joi ne mudhu na bagado
Hu chu haav dil no bholo
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |