PITA LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
PITA is a Gujarati Love song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jigar Studio. The song is composed by Mayur Nadiya, with lyrics written by Gunvant Thakor.
હો.. પિતા છે મહાન
પિતા છે ભગવાન
હો… પિતા છે મહાન
પિતા છે ભગવાન
હો.. રાખે સૌ નું ધ્યાન
પિતા છે મહાન
પિતા ના ચરણો માં ચારે તીરથ ધામ
મારા સાચા દેવ તો પિતા મારા રામ
આ દુનિયા માં દેવ મારા પિતા ભગવાન
આ દુનિયા માં દેવ મારા પિતા ભગવાન
હો… પિતા છે મહાન
પિતા છે ભગવાન
રાખે સૌ નું ધ્યાન
એતો છે મહાન
હો… ખભે બેહાડી જેને દુનિયા બતાવી
ઘર માટે ઘણી બધી ખુશીયો ભુલાવી
હો… પોતાની વેદના કાયમ છુપાવી
હૈયા ની વાત કદી હોઠે ના લાવી
હો… પોતે વેઠયું દુઃખ આપ્યું છોરું ને સુખ
પોતે વેઠયું દુઃખ આપ્યું છોરું ને સુખ
હો… લાખ ગુના છોરું કરે પિતા એને માફ કરે
લાખ ગુના છોરું કરે પિતા એને માફ કરે
હો… પિતા છે મહાન
પિતા છે ભગવાન
રાખે સૌ નું ધ્યાન
એતો છે મહાન
હો… માતા ની વેદના મુખ થી દેખાય
પિતા ની વેદના કદી નો પરખાય
જો જો શિખામણ ભૂલી ના જવાય
બાપ નું બલિદાન એળે નો જાય
હો… પિતા નો પ્રેમ તમે પારખી લેજો
ગુણવંત કહે સમય સાચવી લેજો
ના આવે કોઈ તોલે આ જગમાં પિતા ના
અધ્યાય વાંચી લેજો તમે ગીતા ના
હો… પિતા છે મહાન
પિતા છે ભગવાન
રાખે સૌ નું ધ્યાન
એતો છે મહાન.
Ho… Pita chhe mahan
Pita chhe bhagvan
Ho… Pita chhe mahan
Pita chhe bhagvan
Ho… Rakhe sau nu dhyan
Pita chhe mahan
Pita na charno ma chare tirth dham
Mara sacha dev to pita mara ram
Aa duniya ma dev mara pita bhagvan
Aa duniya ma dev mara pita bhagvan
Ho… Pita chhe mahan
Pita chhe bhagvan
Rakhe sau nu dhyan
Aeto chhe mahan
Ho… Khabhe behadi jene duniya batavi
Ghar mate ghani badhi khushiyo bhulavi
Ho… Potani vedna kayam chhupavi
Haiya ni vat kadi hothe na lavi
Ho… Pote vethyu dukh apyu choru ne sukh
Pote vethyu dukh apyu choru ne sukh
Ho… Lakh guna choru kare pita aene maf kare
Lakh guna choru kare pita aene maf kare
Ho… Pita chhe mahan
Pita chhe bhagvan
Rakhe sau nu dhyan
Aeto chhe mahan
Mata ni vedna mukh thi dekhay
Pita ni vedna kadi na parkhay
Jo jo shikhaman bhuli na javay
Bap nu balidan aele na jaay
Pita no prem tame parkhi lejo
Gunvant kahe samay sachavi lejo
Na ave koi tole aa jag ma pita na
Adhyay vanchi lejo tame geeta na
Ho… Pita chhe mahan
Pita chhe bhagvan
Rakhe sau nu dhyan
Aeto chhe mahan.
Video
Song details
Jigar Studio Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MELYA MAJDHAR | Vikram Thakor |
| DHARELU KAM SO TAKA THAI JAY | Aakash Thakor |
| PREM KARINE BHULI NA JAVAY | Vikram Thakor |
| BHULI GAI DIL NI RANI | Vikram Thakor |
| TU KHUSH CHHE MARATHI DUR RAHI | Naresh Thakor |
| AAVTI UTAVALI MANE MALVA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| NANPAN NO NEDLO | Mahesh Vanzara |
| TARA PREM NO NASHO CHHE JORDAR | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PASAND AMARI | Vijay Suvada |
| HATU AE HARI GAYO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |