SAHELADI LYRICS | KINJAL DAVE
SAHELADI is a Gujarati Romantic song voiced by Kinjal Dave from DRJ Records Gujarati. The song is composed by Mayur Nadiya, with lyrics written by Bharat Ravat.
એ… કેમ કરી હું તો જાઉં…
એ… કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
હા… કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
હો… હોમે મને મળ્યા મારા પરણ્યા રે વાલમજી
હોમે મને મળ્યા મારા પરણ્યા રે વાલમજી
આવે બઉં શરમ મને
હો… હો… આવે બઉં શરમ મને શું કરું રે સાહેલડી
હો… હો… ચમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
હે… શેલ છોડો રે મારગડો હેડ ભરવા મારે જાવું
હેલ પોણીડા ભરીને જટ પાછી હૂતો આવું
હા આવું… હા આવું… જટ પાછી હૂતો આવું
એ… હમજો રે પરણ્યાજી બેહો ઢોલિયા ઢળાવું
સાવ સુંવાળી ઘીની હું લાપસી રંધાવું
રંધાવું… રંધાવું… મેઠી લાપસી રંધાવું
હે… મારુ ના માનો કોઈ વાતે રે વાલમજી
હે… મારુ ના માનો કોઈ વાતે રે વાલમજી
ચમ કરી હું તો જાઉં…
એ… ચમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
હો… ચમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
એ… હું ઇંધણા વીણવા ગઈ તી સાજણજી નેડો લાગ્યો
શું કરૂ રે પરણ્યાજી મને તારો નેડો લાગ્યો
હા લાગ્યો.. હા લાગ્યો.. મને તારો હેડો લાગ્યો
હું મેળે ફરવા ગઈ તી મેળા માં રંગ લાગ્યો
મને તારી રે થવાનો દિલ માં ઉમંગ જાગ્યો
હા જાગ્યો… હા જાગ્યો… દિલ માં ઉમંગ જાગ્યો
હે… ત્યારની હૂ જોઉં તારા સપના રે વાલમજી
ત્યારની હૂ જોઉં તારા સપના રે વાલમજી
કેમ કરી હું તો જાઉં…
હા… કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
એ… કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી.
Ae… Kem kari hu to jau…
Ae… Kem kari hu to jau jal bharva re saheladi
Ae… Kem kari hu to jau jal bharva re saheladi
Ho… Home mane malya mara parnya re valmji
Home mane malya mara parnya re valmji
Aave bau sharam mane
Ho… Ho… Aave bau sharam mane shu karu re saheladi
Ho… Ho… Cham kari hu to jau jal bharva re saheladi
He… Shel chhodo re margado hed bharva mare javu
Hel ponida bharine jat pachhi huto aavu
Ha aavu… Ha aavu… Jat pachhi huto aavu
Ae… Hamjo re parnyaji beho dholiya dhalavu
Sav suvali geeni hu lapasi randhavu
Randhavu… Randhavu… Methi lapasi randhavu
He… Maru na mano koi vate re valmaji
He… Maru na mano koi vate re valmaji
Cham kari hu to jau…
Ae… Cham kari hu to jau jal bharva re saheladi
Ho… Cham kari hu to jau jal bharva re saheladi
Ae… Hu indhana vinva gai ti sajanji nedo lagyo
Shu karu re parnyaji mane taro nedo lagyo
Ha lagyo… Ha lagyo… Mane taro hedo lagyo
Hu mele farva gaiti mela ma rang lagyo
Mane tari re thavano dil ma umang jagyo
Ha jagyo… Ha jagyo… Dil ma umag jagyo
He… Tyarni hu jou tara sapna re valmji
Tyarni hu jou tara sapna re valmji
Kem kari hu to jau…
Ha… Kem kari hu to jau jal bharva re saheladi
Ae… Kem kari hu to jau jal bharva re saheladi
Kem kari hu to jau jal bharva re saheladi.
Video
Song details
DRJ Records Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TARI CHAHATNA AME DIWANA | Vikram Thakor |
| SOGANDH | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| JANNAT | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARI CHAHATNA AME DIWANA | Vikram Thakor |
| Samay | Kajal Maheriya |
FAQs
Which album or label is SAHELADI from?
Who sang the song SAHELADI?
Who composed the music for SAHELADI?
Who wrote the lyrics of SAHELADI?
What genre is SAHELADI?
Related songs
Mohabbat Khape Biju Kai Na Khape Lyrics | Vijay Suvada | Studio Saraswati Official
Sapna Vinani Raat Lyrics | Aditya Gadhavi | Hellaro
હાલત HALAT LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
HALAT LYRICS