Skip to content
Gujarati Lyrics

JANNAT LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

Gujarati Song 17 views March 25, 2023
PDF

JANNAT is a Gujarati Sad song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from DRJ Records Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.

હો… તું હતી જોડે જિંદગી જન્નત હતી
હો… તું હતી જોડે જિંદગી જન્નત હતી
માંગી દુવાને મળી મન્નત હતી

હો… તું હતી જોડે જિંદગી જન્નત હતી
માંગી દુવાને મળી મન્નત હતી
જે હતી મારી દુનિયા એ મને ના મળી
હો… જે હતી મારી દુનિયા એ મને ના મળી

હો… ચાહવા છતાં તારી ચાહત ના મળી
મિલનના બદલમાં જુદાઈ મળી
જે હતી મારી દુનિયા એ મને ના મળી
હો… જે હતી મારી દુનિયા એ મને ના મળી

હો… જાણું છું તારી પણ કંઈક મજબુરી હશે
મારાથી દૂર રઈ તું પણ ના રાજી હશે
હો.. કેવા શું માંગતી મેં પણ ના જાણ્યું
હતું શું કારણ એ મને ના હમજાણું

હો… તું તો ગઈ પણ તારી યાદો મુકી ગઈ
કેમ તું મને હાવ એકલો કરી ગઈ
જે હતી મારી દુનિયા એ મને ના મળી
જે હતી મારી દુનિયા એ મને ના મળી

હો… હાથોની લકીરમાં નથી તું તકદીરમાં નથી
તારી જોડે રહેવું એ મારા રે નસીબમાં નથી
હો… હતું સુખ તારી જોડે તું હતી મારી જોડે
વિધીના લેખ જોને નથી તું મારી જોડે

હો… હતી શું મજબૂરી વાત ના કરી
જુદા થયા પછી ફરી ના મળી
જે હતી મારી દુનિયા એ મને ના મળી

હો… જે હતી મારી દુનિયા એ મને ના મળી
હો… જે હતી મારી દુનિયા એ મને ના મળી.

Ho… Tu hati jode jindgi jannat hati
Ho… Tu hati jode jindgi jannat hati
Mangi duva ne mali mannat hati

Ho… Tu hati jode jindgi jannat hati
Mangi duva ne mali mannat hati
Je hati mari duniya ae mane na mali
Ho… Je hati mari duniya ae mane na mali

Ho… Chahva chhata tari chahat na mali
Milan na badlama judai mali
Je hati mari duniya ae mane na mali
Ho… Je hati mari duniya ae mane na mali

Ho… Janu chhu tari pan kaik majburi hashe
Mara thi dur rai tu pan na raji hashe
Ho… Keva shu mangti me pan na janyu
Hatu shu karan ae mane na hamjanu

Ho… Tu to gai pan tari yaado muki gai
Kem tu mane hav aeklo kari gai
Je hati mari duniya ae mane na mali
Je hati mari duniya ae mane na mali

Ho… Hatho ni lakir ma nathu tu takdir ma nathi
Tari jode rahevu ae mara re nasib ma nathi
Ho… Hatu sukh tari jode tu hati mari jode
Vidhi na lekh jone nathi tu mari jode

Ho… Hati shu majburi vat na kari
Juda thaya pachhi fari na mali
Je hati mari duniya ae mane na mali

Ho… Je hati mari duniya ae mane na mali
Ho… Je hati mari duniya ae mane na mali.

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist Rahul Nadiya
Director Ravi Nagar
Genre Sad
Publisher Darshan Bazigar

DRJ Records Gujarati Songs Lyrics

Song Singers
TARI CHAHATNA AME DIWANA Vikram Thakor
SOGANDH Jignesh Barot (Jignesh Kaviraj Barot)
SAHELADI Kinjal Dave
TARI CHAHATNA AME DIWANA Vikram Thakor
Samay Kajal Maheriya

FAQs

Which album or label is JANNAT from?
JANNAT is from DRJ Records Gujarati.
Who sang the song JANNAT?
The song JANNAT was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for JANNAT?
The music for JANNAT was composed by Ravi Nagar.
Who wrote the lyrics of JANNAT?
The lyrics for JANNAT were written by Rahul Nadiya.
What genre is JANNAT?
JANNAT is a Gujarati Sad song.

Related songs

PDF