Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

TARI CHAHATNA AME DIWANA LYRICS | VIKRAM THAKOR

Written by Gujarati Lyrics

હો… જોતા જ તમને હવે લાગે છે મને
હો… હો… જોતા જ તમને હવે લાગે છે મને
તમે છો એજ મારા દિલને ગમે

તારી માટે જાનું અમે જીવવાના
તારી માટે જાનું અમે મરવાના

થયા જુદા… થયા જુદા
હો… થયા જુદા તો જાનુ અમે મરવાના
પડયા જુદા તો જાનુ મરી રે જવાના

હો… વાતો બની ને હોઠો પર રહો છો
સપના બની ને આંખોમાં વસો છો
હો… ધડકન બનીને દિલમાં ધડકો છો
કેમ મને પાગલ આશિક રે કરો છો

તારી ચાહતમાં અમે તો દીવાના
તારી ચાહતમાં અમે તો દીવાના

થયા જુદા… થયા જુદા
હો… થયા જુદા તો જાનુ અમે મરવાના
પડયા જુદા તો જાનુ મરી રે જવાના

હો… તારા વગર મારી જિંદગી અધૂરી
નહીં સહી શકું એક પલની આ દુરી
હો… સમજે ના તું મારા દિલની મજબૂરી
અધૂરી પ્રીત મારી કરી દે તું પુરી

હો.. ખઈ લે કસમ હવે સાથે જીવવાની
મારી જ છે તું મારી રે રહેવાની

રેશું ભેળા… રેશું ભેળા
રેશું ભેળા જગથી ના ડરવાના

હો… જોતા જ તમને હવે લાગે છે મને
તમે છો એજ મારા દિલ ને ગમે
તારી માટે જાનું અમે જીવવાના
તારી માટે જાનું અમે મરવાના

થયા જુદા… થયા જુદા
હો… થયા જુદા તો જાનુ અમે મરવાના
જનમો જનમ પ્રેમ તુજથી કરવાના.

English version

Ho… Jota ja tamne have lage chhe mane
Ho… Ho… Jota ja tamne have lage chhe mane
Tame chho aej mara dil ne game

Tari mate jaanu ame jivvana
Tari mate jaanu ame marvana

Thaya juda… Thaya juda
Ho… Thaya juda to janu ame marvana
Padya juda to janu mari re javana

Ho… Vato bani ne hotho par raho chho
Sapna bani ne aakho ma vaso chho
Ho… Dhadkan bani ne dil ma dhadko chho
Kem mane pagal aashiq re karo cho

Tari chahat ma ame to diwana
Tari chahat ma ame to diwana

Thaya juda… Thaya juda
Ho… Thaya juda to janu ame marvana
Padya juda to janu mari re javana

Ho… Tara vagar mari zindagi adhuri
Nahi sathi shaku aek pal ni aa duri
Ho… Samje na tu mara dil ni majburi
Adhuri preet mari kari de tu puri

Ho… Khai le kasam have sathe jivvani
Mari ja chhe tu mari re rahevani

Reshu bhela… Reshu bhela
Reshu bhela jag thi na darvana

Ho… Jota ja tamne have lage chhe mane
Tame chho aej mara dil ne game
Tari mate jaanu ame jivvana
Tari mate jaanu ame marvana

Thaya juda… Thaya juda
Ho… Thaya juda to janu ame marvana
Janamo janam prem tuj thi karvana.Watch Video


  • Album: DRJ Records Gujarati
  • Singer: Vikram Thakor
  • Director: Yash Barot
  • Genre: Love
  • Publisher: DRJ Records Gujarati

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!