Skip to content
Gujarati Lyrics

PIN CHOTI GAYI LYRICS | VIJAY SUVADA

Gujarati Song 7 views March 26, 2023
PDF

PIN CHOTI GAYI is a Gujarati Happy song voiced by Vijay Suvada from T-Series Gujarati. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ
દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ
દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ
પણ મને તો… અલી મને તો
પણ મને તો તારા ઉપર પીન ચોટી ગઈ

ધોળા દાડે તું મારુ દિલ લૂંટી ગઈ
ધોળા દાડે તું મારુ દિલ લૂંટી ગઈ
અલી મને તો… બાબુ મને તો
અલી મને તો તારા ઉપર પીન ચોટી ગઈ

વ્હાઈટ મેકઅપ જોઈ… બ્લેક બ્યુટી જોઈ
તારા જેવી કામણગારી ચોય ના જોઈ
એ તને જોતા જ તારા ઉપર પીન ચોટી ગઈ

દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ
દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ
પણ મને તો… બાબુ મને તો
પણ મને તો તારા ઉપર પીન ચોટી ગઈ
મને તો તારા ઉપર પીન ચોટી ગઈ

સ્ટાઇલમાં ના પહેરો ટીશર્ટ ને જીન્સ
નહીં મળી જાય તને ઇંગ્લેન્ડ નો પ્રિન્સ
પ્રોપર્ટી હોત તો કરી લેત દસ્તાવેજ
પણ માણસ જોડે તો કરવા પડે મેરેજ

ડુબ્લીકેટ એ ડુબ્લીકેટ ઓરિજિનલ એ ઓરિજિનલ
હજારો મેં જોઈ પણ તને કરી ફાઇનલ
તને જોતા જ તારા ઉપર પીન ચોટી ગઈ

દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ
દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ
પણ મને તો… બાબુ મને તો
પણ મને તો તારા ઉપર પીન ચોટી ગઈ
મને તો તારા ઉપર પીન ચોટી ગઈ

ચકલીયો ઉડે છે ઘણી કોરે મોરે
પણ ઢેલ ઉપર દિલ હારી દીધ્યુ મોરે
બેબી ડોલ કહીશ તને નહીં કઉં જાનુ
બગસરું નહીં તું તો સો ટચ છે સોનુ

લફરું એ લફરું લવ એ લવ
સો વરસ સાચવીશ તારા હમ ખઉં
અલી ઉખડે ના એવી મને પીન ચોટી ગઈ

દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ
દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ
પણ મને તો… બાબુ મને તો
પણ મને તો તારા ઉપર પીન ચોટી ગઈ

ધોળા દાડે તું મારુ દિલ લૂંટી ગઈ
ધોળા દાડે તું મારુ દિલ લૂંટી ગઈ
પણ મને તો… બાબુ મને તો
અલી મને તો તારા ઉપર પીન ચોટી ગઈ
મને તો તારા ઉપર પીન ચોટી ગઈ
કદી ઉખડે ના એવી મને પીન ચોટી ગઈ.

Duniya ma nathi chhokario khuti gayi
Duniya ma nathi chhokario khuti gayi
Duniya ma nathi chhokario khuti gayi
Pan mane to… Ali mane to
Pan mane to tara upar pin choti gayi

Dhola dade tu maru dil luti gayi
Dhola dade tu maru dil luti gayi
Ali mane to… Babu mane to
Ali mane to tara upar pin choti gayi

White makeup joi… Black beauty joi
Tara jevi kamangari choy na joi
Ae tane jota ja tara upar pin choti gayi

Duniya ma nathi chhokario khuti gayi
Duniya ma nathi chhokario khuti gayi
Pan mane to… Babu mane to
Pan mane to tara upar pin choti gayi
Mane to tara upar pin choti gayi

Style ma na pahero t shirt ne jeans
Nahi mali jaay tane england no prince
Property hot to kari let dastavej
Pan manas jode to karva pade marriage

Dublicate ae dublicate original ae original
Hajaro me joi pan tane kari final
Tane jota ja tara par pin choti gayi

Duniya ma nathi chhokario khuti gayi
Duniya ma nathi chhokario khuti gayi
Pan mane to… Babu mane to
Pan mane to tara upar pin choti gayi
Mane to tara upar pin choti gayi

Chakalio ude chhe ghani kore more
Pan dhel upar dil hari didhyu more
Baby dol kahish tane nahi kau jaanu
Bagsaru nahi tu to 100 touch chhe sonu

Lafaru ae lafaru love ae love
So varas sachavish tara ham khau
Ali ukhade na aevi mane pin choti gayi

Duniya ma nathi chhokario khuti gayi
Duniya ma nathi chhokario khuti gayi
Pan mane to… Babu mane to
Pan mane to tara upar pin choti gayi

Dhola dade tu maru dil luti gayi
Dhola dade tu maru dil luti gayi
Pan mane to… Babu mane to
Ali mane to tara upar pin choti gayi
Mane to tara upar pin choti gayi
Kadi ukhade na aevi mane pin choti gayi.

Share this song

Video

Song details

Singer Vijay Suvada
Lyricist Rajan Rayka
Director Jitu Prajapati
Genre Happy
Publisher Dhaval Motan

T-Series Gujarati Songs Lyrics

Song Singers
NASIBMA LAKHE TAMNE AGAD Mahesh Vanzara
SAT JANAM Gaman Santhal
SAT JANAM Gaman Santhal
SAT JANAM Gaman Santhal
SAT JANAM Gaman Santhal
HASTA CHAHERA NE PUCHI LEJO Kajal Maheriya
KASH AAPDE MALYA NA HOT Kajal Maheriya
VAT NO SAVAL CHE Hiral Raval
SHIYADIYA KARVA MANGE HAVAJ NO SHIKAR Vijay Suvada
BHAMRALI Dilip Thakor

FAQs

Which album or label is PIN CHOTI GAYI from?
PIN CHOTI GAYI is from T-Series Gujarati.
Who sang the song PIN CHOTI GAYI?
The song PIN CHOTI GAYI was sung by Vijay Suvada.
Who composed the music for PIN CHOTI GAYI?
The music for PIN CHOTI GAYI was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of PIN CHOTI GAYI?
The lyrics for PIN CHOTI GAYI were written by Rajan Rayka.
What genre is PIN CHOTI GAYI?
PIN CHOTI GAYI is a Gujarati Happy song.

Related songs

PDF