Skip to content
Gujarati Lyrics

Prem Karyo Se Thodo Koi Guno Karyo Se Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot)

Gujarati Song 61 views February 22, 2021
PDF

Prem Karyo Se Thodo Koi Guno Karyo Se is a Gujarati Bewafa (બેવફા) song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Rn Music. The song is composed by Ravi-Rahul, with lyrics written by Darshan Bazigar.

એ તને ફોન કર્યો એમાં તમે ગુસ્સો કર્યો સે
તને ફોન કર્યો એમાં તમે ગુસ્સો કર્યો સે
મારો પ્યાર તમે દિલ થી ઓસો કર્યો સે
તને પ્રેમ કર્યો સે થડો કોઈ ગુનો કર્યો સે
મેં તને પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે

હો તમે મને જીવ થી જુદો કર્યો સે
મને મારા પ્રેમ થી નોખો કર્યો સે
અરે રે પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે
મેં તને પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે

હો તાજવા ના કોટે અલી પ્યાર મારો તોલ ના
તારા જીગા ને તું આડુ આવરું બોલ ના
હો જીવ તને માનુસુ પ્રેમ તને કરૂશું
પોતાની જાણી ને તારા આગળ નમું સુ
હો ઓધળો થઇ ને તારો વિશ્વાસ કર્યો સે
મેં તને પ્રેમ જાણું પ્રેમ ગોડો કર્યો સે
મેં તને પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે
તને મેં પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે

હો જાનુ મારી રીહાય તો હોવાર મનાવું રે
તને છોડી ને જાનુ મારે ચો જાવું રે
માગું છું માફી જાનુ ભૂલ થઇ મારી રે
કોન પકડી ને જાનુ બોલું આજ સોરી રે
બોલું આજ સોરી રે
હો તમે મારા પ્રેમ ને પારખ્યો ચો સે
તારા પ્રેમી ને તે સમજ્યો ચો સે
મેં તને પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે
અરે રે પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે
દિલ થી પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે
મેં તને પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે

Ae tane phone karyo aema tame gusso karyo se
Tane phone karyo aema tame gusso karyo se
Maro pyaar tame dil thi oso karyo se
Tane prem karyo se thodo koi guno karyo se
Me tane prem karyo se thodo koi guno karyo se

Ho tame mane jiv thi judo karyo se
Mane mara prem thi nokho karyo se
Are re prem karyo se thodo koi guno karyo se
Me tane prem karyo se thodo koi guno karyo se

Ho taajva na kote ali pyaar maro tol naa
Tara jiga ne tu aadu avaru bol naa
Ho jiv tane maanusu prem tane karushu
Potani jani ne tara aagar namu su
Ho odhro thai ne taro vishwas karyo se
Me tane jaanu prem godo karyo se
Me tane prem karyo se thodo koi guno karyo se
Tane me prem karyo se thodo koi guno karyo se

Ho jaanu maari rihay to hovaar manavu re
Tane chhodi ne jaanu mare cho jaavu re
Maagu chhu maafi jaanu bhul thai maari re
Kon pakdi ne jaanu bolu aaj sorry re
Bolu aaj sorry re
Ho tame mara prem ne parkhyo cho se
Tara premi ne te samjyo cho se
Me tane prem karyo se thodo koi guno karyo se
Are re prem karyo se thodo koi guno karyo se
Dil thi prem karyo se thodo koi guno karyo se
Me tane prem karyo se thodo koi guno karyo se

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist Darshan Bazigar
Album Rn Music
Director Ravi-Rahul
Publisher Rn Music

Rn Music Songs Lyrics

Song Singers
PREM KARNARA JUDA PADI GAYA Dhaval Barot
Mane Pan Koi Tari Garaj Nathi Kajal Maheriya
Have Ekla Reva Ma Bau Maja Chhe Kajal Maheriya
Mane Pan Koi Tari Garaj Nathi Kajal Maheriya

FAQs

Which album or label is Prem Karyo Se Thodo Koi Guno Karyo Se from?
Prem Karyo Se Thodo Koi Guno Karyo Se is from Rn Music.
Who sang the song Prem Karyo Se Thodo Koi Guno Karyo Se?
The song Prem Karyo Se Thodo Koi Guno Karyo Se was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for Prem Karyo Se Thodo Koi Guno Karyo Se?
The music for Prem Karyo Se Thodo Koi Guno Karyo Se was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of Prem Karyo Se Thodo Koi Guno Karyo Se?
The lyrics for Prem Karyo Se Thodo Koi Guno Karyo Se were written by Darshan Bazigar.
What genre is Prem Karyo Se Thodo Koi Guno Karyo Se?
Prem Karyo Se Thodo Koi Guno Karyo Se is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF