Skip to content
Gujarati Lyrics

Tara Ashirvad Maa Taro Jay Jay Kar Lyrics | Mayank Rathod | Vaghela Studio

Gujarati Song 71 views October 17, 2020
PDF

Tara Ashirvad Maa Taro Jay Jay Kar is a Gujarati Bharat Valvod song voiced by Mayank Rathod from Vaghela Studio. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Rajesh Bhadhraniya.

એ રડતો હતો હસીને હસાવે મારી માઁ
એ રડતો હતો હસીને હસાવે મારી માઁ
સતના પાછું પડે કદી નોમ લેજો એક વાર
ઓ એ પડેલા ઉભા થાશે ઊંધતા જાગી જાય
માટીના પણ ઘરમાં માડી ગોખલે જાગી જાય
તારા આશીર્વાદ માડી તારો જય જય કાર

એ રડતો હતો હસીને હસાવે મારી માઁ
સત ના પાછું પડે કદી નોમ લેજો એક વાર
ઓ એ પડેલા ઉભા થાશે ઊંધતા જાગી જાય
માટીના પણ ઘરમાં માડી ગોખલે જાગી જાય
તારા આશીર્વાદ માડી તારો જય જય કાર
એ તારા આશીર્વાદ માડી તારો જય જય કાર

હો પડે ભયંકર દુઃખ જયારે તું આવી ઉગારે માઁ
ઘોર અંધારું જીવન જેના અજવાળા કરાવે માઁ
હો હો હો પડે ભયંકર દુઃખ જયારે તું આવી ઉગારે માઁ
ઘોર અંધારું જીવન જેના અજવાળા કરાવે માઁ
હો હોય હજારો દુશ્મન મારા જોતા જોતા જાય જો
કોઈ નથી જગતમાં મારુ તારા વિના માત જો
તારા આશીર્વાદ માડી તારો જય જય કાર
હે તારા આશીર્વાદ માડી તારો જય જય કાર

હો પ્રેમ જશે ના છૂટી મારો તું મારુ મા ને બાપ માઁ
માઁ કહેતા તું દોડી આવે કદી હઠીલા થાય ના
હો હો હો પ્રેમ જશે ના છૂટી મારો તું મારુ મા ને બાપ માઁ
માઁ કહેતા તું દોડી આવે કદી હઠીલા થાય ના
હો ખાવા ના હોય દોના ત્યારે કોઠીયો ભરી જાય
સતના વાગે વાજા માડી કિસ્મત ખુલી જાય
તારા આશીર્વાદ માડી તારો જય જય કાર
હે તારા આશીર્વાદ માડી તારો જય જય કાર

હો રાજીપો લઇ લેજે માડી છોરું કછોરું બાળ
ચોપડે જમા કરજે તારા ફૂલડાં લઇ ને પાન
હો હો હો રાજીપો લઇ લેજે માડી છોરું કછોરું બાળ
ચોપડે જમા કરજે તારા ફૂલડાં લઇ ને પાન
હો તારા વિના બેલી બીજું કોણ થાશે આજ
પેઢીઓ તરી જાશે મારી વાહ વાહ બોલી જાય
તારા આશીર્વાદ માડી તારો જય જય કાર
હે તારા આશીર્વાદ માડી તારો જય જય કાર
તારા આશીર્વાદ માડી તારો જય જય કાર.

Ae radto hato hasine hasave mari maa
Ae radto hato hasine hasave mari maa
Satna pachhu pade kadi nom lejo aek var
Ao ae padela ubha thase undhata jagi jay
Matinana pan gharma madi gokhale jagi jay
Tara ashirvad madi taro jay jay kar

Ae radto hato hasine hasave mari maa
Sat na pachhu pade kadi nom lejo aek var
Ao ae padela ubha thase undhata jagi jay
Matina pan gharma madi gokhale jagi jay
Tara ashirvad madi taro jay jay kar
Ae tara ashirvad madi taro jay jay kar

Ho pade bhayankar dukh jyare tu avi ugare maa
Ghor andharu jivan jena ajavada karave maa
Ho ho ho pade bhayankar dukh jyare tu avi ugare maa
Ghor andharu jivan jena ajavada karave maa
Ho hoy hajaro dushman mara jota jota jay jo
Koi nathi jagatma maru tara vina mat jo
Tara ashirvad madi taro jay jay kar
He tara ashirvad madi taro jay jay kar

Ho prem jase na chhuti maro tu maru ma ne bap maa
Maa kaheta tu dodi ave kadi hathila thay na
Ho ho ho prem jase na chhuti maro tu maru ma ne bap maa
Maa kaheta tu dodi ave kadi hathila thay na
Ho khava na hoy dona jyare kothiyo bhari jay
Satna vage vaja madi kishmat khuli jay
Tara ashirvad madi taro jay jay kar
He tara ashirvad madi taro jay jay kar

Ho rajipo lai leje madi chhoru kachhoru bad
Chopade jama karje tara fulda lai ne pan
Ho ho ho rajipo lai leje madi chhoru kachhoru bad
Chopade jama karje tara fulda lai ne pan
Ho tara vina beli biju kon thase aaj
Pedhio tari jase mari vah vah boli jaay
Tara ashirvad madi taro jay jay kar
He tara ashirvad madi taro jay jay kar
Tara ashirvad madi taro jay jay kar.

Share this song

Video

Song details

Singer Mayank Rathod
Publisher Vaghela Studio

Vaghela Studio Songs Lyrics

Song Singers
MARI JINDGI THI TANE BEDAKHAL KARU CHHU Rohit Thakor
HAJU TAMARA MA JIVA RAHI GAYO CHHE MARO Suresh Zala
Mari Naitu Mafi Mara Kudarat Ni Maag Suresh Zala
Janudi Parne Mari Jindgi Ahithi Puri Re Vikram Sodha

FAQs

Which album or label is Tara Ashirvad Maa Taro Jay Jay Kar from?
Tara Ashirvad Maa Taro Jay Jay Kar is from Vaghela Studio.
Who sang the song Tara Ashirvad Maa Taro Jay Jay Kar?
The song Tara Ashirvad Maa Taro Jay Jay Kar was sung by Mayank Rathod.
Who composed the music for Tara Ashirvad Maa Taro Jay Jay Kar?
The music for Tara Ashirvad Maa Taro Jay Jay Kar was composed by Vishal Vagheshwari.
Who wrote the lyrics of Tara Ashirvad Maa Taro Jay Jay Kar?
The lyrics for Tara Ashirvad Maa Taro Jay Jay Kar were written by Rajesh Bhadhraniya.
What genre is Tara Ashirvad Maa Taro Jay Jay Kar?
Tara Ashirvad Maa Taro Jay Jay Kar is a Gujarati Bharat Valvod song.

Related songs

PDF