TARI YADO NE KEM ROKU LYRICS | RAKESH BAROT
TARI YADO NE KEM ROKU is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rakesh Barot from Kinjal Studio Digital. The song is composed by Ajay Vagheshwari, with lyrics written by Ashok Thakor.
થયો છું હું તો જોને ઇશ્ક નો શિકારી
થયો છું હું તો જોને ઇશ્ક નો શિકારી
કરી ગયી જાનુ મારી વફા માં લાચારી
હો જખ્મો આપ્યા તે તો દિલ માં ઘણા છે
અંશુ ને રોકી લઉ એ બસ મોં મારા છે
તારી યાદો ને કેમ હું રોકુ
તું તો મારી નશ નશ માં છે
કહું સુ એતો મારી નશ નશ માં છે
થયો છું હું તો જોને ઇશ્ક નો શિકારી
કરી ગયી જાનુ મારી વફા માં લાચારી
હો મારી મહોબ્બત ને લાગી કોની નજર
પલ માં મારી જાનુ જો ને બની ગયી છે બેકદર
મારી મહોબ્બત ની ના કરી એને કદર
વ્હાલી હતી મુજ થી આજ રૂઠી ગયી એ હમસફર
ભૂલી ગયી જાન મારી આપેલા એ કોલ રે
સાંભળી નહિ એને મારી એક વાત રે
વીતેલા પલો કેમ હું ભૂલું
એતો મારી નશ નશ માં છે
કહું સુ એતો મારી નશ નશ માં છે
થયો છું હું તો જોને ઇશ્ક નો શિકારી
કરી ગયી જાનુ મારી વફા માં લાચારી
હે વિયોગ ની વેદના માં તડપી હું રહ્યો છું
વસમી એની જુદાઈ માં આજ હું રડું છું
હો પ્રેમ સાચો કર્યો એનું દર્દ હું સહુ છું
ભૂલી જા તું એને એવું દિલ ને હું કહું છું
હો એના વિના જિંદગી મારી ઝેર જેવી લાગે છે
રાત દિન આંખે મારી અંશુ વહી જાય
કેમ કરી એને નફરત કરું
એતો મારી નશ નશ માં છે
કહું સુ એતો મારી નશ નશ માં છે
એતો મારી નશ નશ માં છે
એતો મારી નશ નશ માં છે.
Thayo chhu hu to jone ishq ni shikari
Thayo chhu hu to jone ishq ni shikari
Kari gayi jaanu mari wafa ma lachari
Ho jakhmo aapya te to dil ma ghana chhe
Anshu ne roki lau ae bas mo mara chhe
Tari yaado ne kem hu roku
Tu to maari nash nash ma chhe
Kahu su aeto maari nash nash ma chhe
Thayo chhu hu to jone ishq ni shikari
Kari gayi jaanu mari wafa ma lachari
Ho mari mohabbat ne laagi koni najar
Pal ma maari jaanu jo ne bani gayi chhe bekadar
Mari mohabbat ni na kari ene kadar
Vhali hati mujh thi aaj ruthi gayi ae humsafar
Bhuli gayi jaan mari aapela ae call re
Sambhadi nahi ene mari ek vaat re
Vitela palo kem hu bhulu
Aeto maari nash nash ma chhe
Kahu su aeto maari nash nash ma chhe
Thayo chhu hu to jone ishq ni shikari
Kari gayi jaanu mari wafa ma lachari
He viyog ni vedana ma tadpi hu rahyo chhu
Vasmi eni judai ma aaj hu radu chhu
Ho prem sacho karyo enu dard hu sahu chhu
Bhuli ja tu ene evu dil ne hu kahu chhu
Ho ena vina zindagi maari jer jevi laage chhe
Raat din aankhe maari anshu vahi jaay
Kem kari ene nafarat karu
Aeto maari nash nash ma chhe
Kahu su aeto maari nash nash ma chhe
Aeto maari nash nash ma chhe
Aeto maari nash nash ma chhe.
Song details
Kinjal Studio Digital Songs Lyrics
| Song | Singers |
|---|---|
| GONDARE VAGYA DHOL | Rakesh Barot |
FAQs
Which album or label is TARI YADO NE KEM ROKU from?
Who sang the song TARI YADO NE KEM ROKU?
Who composed the music for TARI YADO NE KEM ROKU?
Who wrote the lyrics of TARI YADO NE KEM ROKU?
What genre is TARI YADO NE KEM ROKU?
Related songs
Masala Chai Lyrics | Nilay Patel
Jaji Re Khamayu Sonal Lyrics | Kirtidan Gadhvi
JUTHA NATHI AME LYRICS | RAKESH BAROT
Radha Ne Rovu Padyu Bhagwan Ne Jovu Padyu Lyricsતી | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Zee Music Gujarati
Radha Ne Rovu Padyu Bhagwan Ne Jovu Padyu Lyrics