Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

GONDARE VAGYA DHOL LYRICS | RAKESH BAROT, TEJAL THAKOR

Written by Gujarati Lyrics

હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા મારા રે મૈયરીયે
હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા તારા રે મૈયરીયે
હે મેલવા આવો તો કોનુંડો રમવું છે પિયરિયે

હે હે હેંડો ઉતાવળ કરો તમને આવું મૈયર મેલવા
ચાર પોંચ દાડા પછી આવીશ પાછો તેડવા
હેંડો ઉતાવળ કરો તમને આવું મૈયર મેલવા
ચાર પોંચ દાડા પછી આવીશ પાછો તેડવા

એ તું રાજી એમાં હું રાજી હા પરણ્યાંજી હું રાજી
તું રાજી એમાં હું રાજી આવું મૈયર મેલવા

હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા મારા રે મૈયરીયે
હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા તારા રે મૈયરીયે

હો હો ચિંતા ના કરતા તમે ઘરના કોમકાજની
વેળાએ ચાકરી થાશે માલ ઢોરની
હો હો કોમ ભલે પડયાં ધ્યોન તમારૂં તમે રાખજો
વેળાએ વાળું કરી વીહોમો કરજો, વીહોમો કરજો

હે હે રાખી મન હળવું તમે કોનુંડો રે રમજો
હક દખ ની વાતો ગોઠેણો જોડે કરજો
રાખી મન હળવું તમે કોનુંડો રે રમજો
હક દખ ની વાતો ગોઠેણો જોડે કરજો

પછી તું રાજી એમાં હું રાજી હા પરણ્યાંજી હું રાજી
તું રાજી એમાં હું રાજી આવું મૈયર મેલવા

હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા મારા રે મૈયરીયે
હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા તારા રે મૈયરીયે

હો હો સજો શણગાર વાલી મોડું તમારે થાશે
જોત જોતામ દાડો આથમી જાશે
હો મારુ મોનો બે ચાર દાડા તમે રોકાઇ જાજો
હારે લાયી ને જાજો પાછા હારે લઈ ને આવજો
હારે લઈ ને આવજો

હે હેંડો તમે કો એમ કરવા જી તૈયાર છું
તું મારો વાર ને હું તારો તહેવાર છું
હે હેંડો તમે કો એમ કરવા હું તૈયાર છું
તું મારો વાર ને હું તારો તહેવાર છું

તું રાજી એમાં હું રાજી થયી જયી હું તો રાજી રાજી
તું રાજી એમાં હું રાજી આવું મૈયર મેલવા

હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા મારા રે મૈયરીયે
હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા તારા રે મૈયરીયે
હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા મારા રે મૈયરીયે
મારા રે મૈયરીયે.

English version

He gondre vagya dhol ghughriya mara re maiyariye
He gondre vagya dhol ghughriya mara re maiyariye
He melva aavo to konude ramvu piyariye

He he hendo utaval karo tamne aavu maiyar melva
Char panch dada pachhi aavish pachho tedva
Hendo utaval karo tamne aavu maiyar melva
Char panch dada pachhi aavish pachho tedva

Ae tu raji ama hu raji ha parnyaji hu raji
Tu raji ama hu raji aavu maiyar melva

He gondre vagya dhol ghughriya mara re maiyariye
He gondre vagya dhol ghughriya tara re maiyariye

He he chinta na karta tame ghar na kom kaj ni
Vela ae chakeri thashe maal dhor ni
Ho ho kom bhale padya dhyon tamaru tame rakhjo
Vela ae valu kari vihomo karjo, vihomo karjo

He he rakhi man halvu tame konudo re ramjo
Hakh dakh ni vaato gotheno jode karjo
Rakhi man halvu tame konudo re ramjo
Hakh dakh ni vaato gotheno jode karjo

Pachi tu raji ama hu raji ha parnyaji hu raji
Tu raji ama hu raji aavu maiyar melva

He gondre vagya dhol ghughriya mara re maiyariye
He gondre vagya dhol ghughriya tara re maiyariye

Ho ho sajo shangar vahli modu tamare thase
Jot jotama dado asthmi jashe
Ho maru mono be char dada tame rokai jajo
Hare lai ne jajo pachha hare lai ne aavjo
Hare lai ne aavjo

He hedo tame ko em karva ji taiyaar chhu
Tu maaro vaar ne hu taro tehvaar chhu
He hedo tame ko em karva hu taiyaar chhu
Tu maaro vaar ne hu taro tehvaar chhu

Tu raji ama hu raji thai jai hu to raji raji
Tu raji ama hu raji aavu maiyar melva

He gondre vagya dhol ghughriya mara re maiyariye
He gondre vagya dhol ghughriya tara re maiyariye
He gondre vagya dhol ghughriya mara re maiyariye
Mara re maiyariye.Watch Video

  • Album: Kinjal Studio Digital
  • Singer: Rakesh Barot
  • Director: Tejal Thakor
  • Genre: Playful
  • Publisher: Chandu Raval

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!

Join Whatsapp Community

ગુજરાતી ગીતો , ગરબા, ગઝલ અને લિરિક્સ માટે આજે જોઈન કરો – Get Latest And Oldest Gujrati Lyrics